________________
• स्थापनासत्य-भावसत्यस्थलीयव्यवहारभेदद्योतनम् •
सिद्धावस्थात्वे जलाभिषेकादिव्यवहृतित्वमनापत्तिः यत्परैरुच्यते तन्न, तदेवाऽभिमतफलेप्सिताऽवाप्तिपूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरमत्त्वे (? शरीरत्वे ) नाऽमरैरपि तद्विहितत्वात् सर्वसावद्य ( ? द्यनि) वृत्तिपर्यङ्कासनादिमुद्रया क्रियमाणत्वे, प्रतिमायाः सिद्धावस्थात्वे स्वीक्रियमाणे सिद्धावस्थाऽऽलिङ्गितायां प्रतिष्ठितप्रतिमायां जलाऽभिषेकादिव्यवहृतित्वमनापत्तिः = जलाऽभिषेकादिव्यवहरणमनुपपन्नम्, सिद्धाऽवस्थायां जलाभिषेकादिविरहादिति यत् परैः लुम्पकमतानुसारिभिः उच्यते तन्न युक्तिसङ्गतम् । देव सिद्धावस्थाऽभिव्यञ्जकपद्मासनादिमुद्राऽऽलिङ्गितं सिद्धस्य भगवतः कलेवरमेव अभिमतफलेप्सिताऽवाप्तिपूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरत्वेन इति । मोक्षप्रापकपुण्यानुबन्धिपुण्यन्यासादि-सम्यग्दर्शनशुद्धयादिलक्षणाभिमतफलस्येप्सिता या जलाऽभिषेक - चन्दनविलेपनादिरूपा जिनभक्त्यादिलक्षणा सामग्री तत्प्राप्तिपूर्वकं तज्ज्ञानपूर्वकं नोआगमतो ज्ञशरीरद्रव्यसिद्धत्वेन अमरैरपि = देवैरपि तद्विहितत्वात् = जलाऽभिषेकादिव्यवहारस्य कृतत्वात् ।
३४७
=
अयमाशयः 'सिद्धाऽवस्थायां जलाऽभिषेकादिकं नास्तीति देवा अपि जानन्ति तथापि भगवतः पद्मासनादिमुद्राऽभिव्यङ्ग्य-सिद्धावस्थोपेतशरीरस्य जलाभिषेकादिना स्वस्य पुण्यानुबन्धिपुण्य- सम्यग्दर्शनयोगक्षेम-शुद्धि-वृद्धि-बोधिलाभादिकमवेत्य जन्माऽवस्थाद्यारोपणेन जिनेश्वरशरीरेऽभिषेकपूजादिकं सम्पादयन्ति। प्रतिमायाः सिद्धावस्थोपेतत्वादेव तदभिषेकादिना तेषां पुण्यविशेष- सम्यग्दर्शनादिसम्पल्लाभः । तस्यां जन्मा - वस्थाद्यारोपणेनैव च जलाभिषेकादिसम्भवः । एवमेव द्रव्यजिनजन्मसमये भावतीर्थङ्करावस्थाविरहेऽपि तदवस्थाकल्पनेन भाववृद्धयै पुण्यविशेष- दर्शनशुद्धयादिलाभप्रतिसन्धानपूर्वकतया मेरुपर्वते जिनजन्ममहाभिषेकादेरुचिततया देवैर्विहितत्वमप्यत्राऽनुसन्धेयम् ।
દ્વારા જ નિષ્પન્ન થાય છે.’ એવું સિદ્ધ થયું છે. અને પ્રતિમામાં થનારી ઉપચરિત પ્રતિષ્ઠા પદ્માસન, પર્યંકાસન વગેરે મુદ્રાથી કરવામાં આવે છે તથા પ્રતિમામાં સિદ્ધ અવસ્થા સ્વીકારવામાં આવે છે. તેથી સિદ્ધ અવસ્થાવાળી પ્રતિમામાં જળાભિષેક વગેરે વ્યવહાર અસંગત થશે. કારણ કે સિદ્ધોનો જળાભિષેક કરવાનો હોતો નથી.
उत्तरपक्ष :- ઉપર જણાવેલ વાત વ્યાજબી નથી. કેમ કે, પ્રતિમા સિદ્ધઅવસ્થાયુક્ત હોવાને કારણે જ મોક્ષપ્રાપક પુણ્યાનુબંધીપુણ્ય અને સમ્યગ્દર્શનશુદ્ધિ વગેરે ઇષ્ટ ફલની ઈપ્સિત એવી સામગ્રી તો પ્રતિમામાં જળાભિષેક, ચંદનવિલેપન આદિ પ્રવૃત્તિ રૂપ જિનભક્તિ છે. આવી સમજણપૂર્વક નોઆગમથી જ્ઞ-શરીર દ્રવ્યસિદ્ધપણાને ઉદ્દેશીને દેવતાઓએ પણ જળાભિષેક વગેરે કરેલ છે. કહેવાનો આશય એ છે કે નિર્વાણસાધક પદ્માસન વગેરે મુદ્રામાં રહેલા પરમાત્માના નિશ્ચેતન શરીરને જોઈને પુણ્યાનુબંધી પુણ્ય, સમ્યક્દર્શનશુદ્ધિ વગેરેને ઝંખતા દેવાત્માઓ જળાભિષેક વગેરે સ્વરૂપ જિનભક્તિને તેના કારણરૂપે જાણીને તેમાં પ્રવૃત્તિ કરે છે. મોક્ષમાં ગયેલા પરમાત્માના પદ્માસન વગેરે મુદ્રાવાળા શરીરની જેમ પદ્માસનઆદિ મુદ્રામાં રહેલી પ્રતિમામાં પણ જળાભિષેક વગેરે વ્યવહાર થવામાં કોઈ બાધ નહિ આવે. જે રીતે દેવતાઓ મોક્ષમાં ગયેલ પરમાત્માનાં દેહનો જળાભિષેક કરે છે. તે રીતે પરમાત્માની પ્રતિમાનો જળાભિષેક વગેરે શ્રાવકોએ કરવો યોગ્ય છે.
શંકા :- દેવોએ મોક્ષમાં ગયેલા પ્રભુનાં શરીરનો જળાભિષેક કરેલ હોવાથી પ્રતિમામાં જળાભિષેકના વ્યવહારનું સમર્થન કરવામાં આવે તો સર્વસાવદ્યની નિવૃત્તિવાળા સાધુ ભગવંતોને પણ પ્રતિમામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org