________________
३४६
• प्रतिष्ठायां बल्यादेरावश्यकतोपपादनम् • द्वात्रिंशिका-५/२० मैवम्, भावसत्याऽन्तरितस्थापनायां तत्प्राधान्यात्सत्यतातिशयेन स्वारसिकेनैव सिद्धेः। अत्र तूपचारादेव क्षेत्राऽधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं शासनोन्नतित्वेन विशेषाऽभ्युदयतासिद्धेः, अन्यथाऽप्रतिष्ठापत्तेः।
केवलं भावसिद्धत्वे, पद्मासन-पर्यङ्कादिमुद्राविधीयमानत्वे, सिद्धेः = विघ्नविदारणनिष्पत्तेरिति चेत् ?
उत्तरपक्षयति- मैवम्, भावसत्याऽन्तरितस्थापनायां = भावसत्यरूपायां मुख्यदेवतोद्देशादात्मन्यात्मभावस्थापनलक्षणायां अन्तर्गतप्रतिष्ठायां तत्प्राधान्यात् = ‘सर्वैरेव गुणैः स एवाहमिति भावशुद्धेरेव मुख्यत्वात् स्वारसिकेनैव = स्वरसवाहिनैव = अकृत्रिमेणैव = स्वाभाविकेनैव सत्यताऽतिशयेन = भावसत्यतोत्कर्षण विघ्नोपशान्तेः सिद्धेः = निष्पत्तेः आत्मगतप्रतिष्ठायां बल्यादिढौकनमनतिप्रयोजनम् । अत्र = बहिर्गतप्रतिष्ठायां = प्रतिमागतप्रतिष्ठायां, तुः अन्तर्गततात्त्विकप्रतिष्ठापेक्षया विशेषद्योतने, उपचारादेव स्थापनासत्यत्वसत्त्वेन भावसत्यताविरहादेव क्षेत्राधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं = क्षेत्रदेवता-विघ्नयोरुपशमन-विनाशादिकृते गृहीतबल्यादिनैव शासनोन्नतित्वेन = जैनशासनाभ्युदय-प्रभावनाद्वारा प्रतिष्ठाकारयितुः पूजाकारिणाञ्च विशेषाभ्युदयतासिद्धेः = पुण्यानुबन्धिपुण्यविपाकोदयादिलक्षणाभ्युदयविशेषनिष्पत्तेः बल्याधापादनमावश्यकमेव । अन्यथा = बल्याद्यऽढौकने तु क्षेत्रदेवताप्रकोपात् विघ्नवृन्दाऽऽपाताच्च प्रतिमायां अप्रतिष्ठापत्तेः = प्रतिष्ठाया अनिष्पत्तेः । मन्त्रन्यासादेरावश्यकता तु प्रागुपदर्शितैव । मन्त्रन्यासादिविधान-बल्यादिढौकनादिरूपं प्रतिमाप्रतिष्ठाविधिं विस्तरेण बुभुत्सुभिः जिनबिम्बप्रतिष्ठाविधिपञ्चाशकं विलोकनीयम् ।
निजात्मनि तात्त्विकप्रतिष्ठायाः केवलं भावसिद्धत्वे = मुख्यदेवतामुद्दिश्य ‘सोऽहमिति निजभावस्थापनेनैव निष्पन्नत्वे सति, प्रतिमायामुपचरितप्रतिष्ठायाः पद्मासन-पर्यङ्कादिमुद्राविधीयमानत्वे पद्मासनપ્રતિમાની પ્રતિષ્ઠા કરવાના અવસરે વિપ્નની શાંતિ માટે બલિ વગેરે આપવા એ અત્યંત અનુચિત છે. કેમ કે પ્રતિષ્ઠા સમયે થનાર ભાવશુદ્ધિ દ્વારા જ વિપ્નની શાંતિ થઈ જશે. માટે વિજ્ઞશાંતિ નિમિત્તે બલિબાકળા આપવા જરૂરી નથી.
ઉત્તરપક્ષ :- પ્રતિષ્ઠાના બે પ્રકાર છે. અંતર્ગત પ્રતિષ્ઠા અને બહિર્ગત પ્રતિષ્ઠા. મુખ્ય દેવતાને ઉદેશીને આત્મામાં આત્મસ્વરૂપની સ્થાપના કરવા સ્વરૂપ પ્રતિષ્ઠા એ અંતર્ગત પ્રતિષ્ઠા છે. તે પ્રતિષ્ઠા ભાવસત્યસ્વરૂપની છે. અહીં ભાવશુદ્ધિની જ પ્રધાનતા હોવાથી સ્વાભાવિક રીતે જ ભાવસત્યતાના ઉત્કર્ષથી નિર્વિઘ્નપણે તેની સિદ્ધિ થઈ જશે. માટે ભાવસત્યરૂપ અંતર્ગત પ્રતિષ્ઠામાં વિદ્ધશાંતિ માટે બલિ-બાકળાં વગેરેની જરૂર નથી. પરંતુ બહિર્ગત પ્રતિષ્ઠામાં અર્થાત્ પ્રતિમાગત પ્રતિષ્ઠામાં તો સ્થાપના સત્યતા રહેલી છે. અર્થાત્ વીતરાગતાનો તેમાં ઉપચાર કરવામાં આવે છે. માટે જ ક્ષેત્રદેવતાની શાંતિ માટે અને વિદ્ધના વિનાશ વગેરે માટે ક્ષેત્રદેવતાને બલિ-બાકળા વગેરે આપવા જરૂરી છે.
બલિ-બાકળાથી સંતુષ્ટ થયેલ ક્ષેત્રદેવતા જૈન શાસનની ઉન્નતિ અને પ્રભાવના કરે છે. તેના દ્વારા પ્રતિષ્ઠા કરનાર અને પૂજા કરનારને વિશેષ પ્રકારે પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વગેરે સ્વરૂપ અભ્યદય પ્રાપ્ત થાય છે. આમ બાહ્ય પ્રતિષ્ઠામાં બલિ-બાકળા જરૂરી છે. જો ક્ષેત્રદેવતાને બલિ-બાકળાં ધરવામાં ન આવે તો તેઓ ઉપદ્રવ વગેરે કરે અને તેના લીધે પ્રતિષ્ઠા જ અટકી પડે. * પૂર્વપક્ષ - ‘તાત્ત્વિક પ્રતિષ્ઠા પોતાના આત્મામાં મુખ્યદેવતાને ઉદેશીને આત્મસ્વરૂપની સ્થાપના કરવા
towww.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only