SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ • ज्ञानादेः पूजाफलप्रयोजकत्वाऽसम्भवः • ३३५ संस्कारनाशेऽपूज्यत्वाऽऽपत्तेः, तज्ज्ञानसंस्कारयोरननुगतयोः' पूजाफलप्रयोजकत्वे गौरवाच्चेति । शेषैरपि नियमतोऽसर्वज्ञसरागदेवताविशेषसन्निधानाऽदर्शनात् । न च क्वचित् कदाचित् सरागदेवसान्निध्यमप्युपलभ्यत एव प्रतिष्ठाविधिसंस्कृतबिम्ब इति वाच्यम्, क्वाचित्कस्य कादाचित्कस्य च तस्य काकतालीयन्यायसम्पादिततया प्रतिष्ठाविध्यप्रयोज्यत्वात्, प्रतिष्ठाविधिसंस्कृतस्यापि बिम्बस्य देवतानधिष्ठितत्वोपलम्भात्, असंस्कृतस्यापि च सुन्दरतमस्य बिम्बस्य देवताविशेषाऽधिष्ठितत्वोपलम्भात् । ___ अस्तु वा घुणाक्षरन्यायेन यथाकथञ्चित् प्रतिमायां प्रतिष्ठाविधिनाऽसर्वज्ञसरागदेवतासन्निधिरहङ्कारममतासंस्काररूपः तथापि कालान्तरे संस्कारनाशे प्रतिमाया अपूज्यत्वापत्तेः, अप्रतिष्ठितत्वव्यवहाराऽऽपत्तेः, पूजाफलाऽनापत्तेश्च । किञ्च संस्कारानुत्पत्तिदशायामपि प्रतिमाया अपूज्यताद्यापत्तेः । न च तदा देवताहङ्कार-ममकारज्ञानस्य देवतासमवेतस्य पूजाफलप्रयोजकत्वाभ्युपगमान्नायं दोष इति वक्तव्यम्, एवं सति तज्ज्ञाननाशे तस्या अपूज्यतापत्तेः । न च देवतासमवेततादृशज्ञान-तज्जन्यसंस्कारान्यतरस्य पूजाफलप्रयोजकत्वान्नायं दोष इति वाच्यम्, तद्भिन्नत्वे सति तद्भिन्नभिन्नत्वरूपस्याऽन्यतरत्वस्य पूजाफलप्रयोजकतावच्छेदकत्वे गौरवात् । तज्ज्ञान-संस्कारयोः अननुगतयोः तृणारणिमणिन्यायतः पूजाफलप्रयोजकत्वे गौरवात् = कार्यकारणभाववैविध्यस्वीकारप्रयुक्तगौरवात् । तथाहि - तयोरननुगतत्वेन नैकः कश्चित् प्रयोजकतावच्छेदकधर्मस्सम्भवतीति व्यभिचारद्वयवारणार्थं पूजाफले वैजात्यद्वयं कल्पनीयं स्यात्, प्रथमवैजात्यावच्छिन्नं प्रति तज्ज्ञानस्य प्रयोजकत्वं द्वितीयवैजात्यावच्छिन्नं पूजाफलं प्रति च संस्कारस्येति गौरवं स्पष्टमेव । ततश्च सरागदेवतासन्निधिः प्रतिमायां प्रतिष्ठाविध्याऽऽहितः स्वीकर्तुं न युज्यत इति सिद्धम् । વળી, બીજી વાત એ છે કે દેવની પ્રતિમા હાજર હોય અને દેવને પૂર્વે ઉત્પન્ન થયેલ અહંકાર બુદ્ધિથી જન્ય એવા સંસ્કાર નાશ પામી જાય ત્યારે તે પ્રતિમા અપૂજ્ય થવાની આપત્તિ આવશે. કારણ કે પ્રાચિન નૈયાયિક અહંકારબુદ્ધિજન્ય સંસ્કારને પ્રતિમાગત પૂજ્યતા પ્રત્યે પ્રયોજક માને છે. મતલબ કે પ્રતિમાને ઉદેશીને દેવને થયેલ અહંકારાદિબુદ્ધિ નાશ પામે અને તેનાથી ઉત્પન્ન થયેલ સંસ્કાર પણ કાલાંતરે નાશ પામે તથા તે પ્રતિમા જો હાજર હોય તો પ્રતિષ્ઠા વિધિથી પ્રતિષ્ઠિત થયેલ હોવા છતાં પણ તે પ્રતિમાની તેવા સંયોગમાં પૂજા કરવા છતાં પૂજાનું ફળ પ્રાપ્ત થઈ શકશે નહીં. કારણ કે પૂજાનું ફળ આપવામાં પ્રયોજક અહંકારાદિ બુદ્ધિ અને તેવા સંસ્કાર આ બન્ને ત્યાં ગેરહાજર છે. જે પ્રતિમાની શાસ્ત્રોક્ત રીતે પૂજા કરવા છતાં પૂજાફળ ન મળે તો તે પ્રતિમા પૂજવા લાયક ન કહેવાય. આ રીતે ઉપરોક્ત પરિસ્થિતિમાં પ્રતિષ્ઠિત પ્રતિમા અપૂજ્ય થવાની આપત્તિ પ્રાચીન નૈયાયિકના મતમાં આવશે. તેમજ, પ્રતિમામાં દેવને થનાર અહંકારબુદ્ધિ અને તથાવિધ સંસ્કાર- આ બન્ને અનનુગત પદાર્થ છે. અર્થાત આ બન્નેમાં રહે અને તે સિવાય અન્યત્ર ક્યાંય ન રહે તેવો કોઈ વિશેષ ગુણધર્મ તથાવિધ બુદ્ધિ અને સંસ્કારમાં રહેતો નથી કે જેને આગળ કરીને તે બન્નેને પૂજાના ફળનું પ્રયોજક માની શકાય. જેમ કાઇદંડ, સુવર્ણદંડ વગેરે ભિન્ન વ્યક્તિ હોવા છતાં દંડત્વ નામનો ધર્મ તે સર્વમાં અનુગત = १. मुद्रितप्रतौ ...रनुगतयोः' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy