SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ३२४ • वचनानुष्ठान-समापत्तिभेदप्रकाशनम् . द्वात्रिंशिका-५/१८ देवोदेशेन मुख्येयमाऽऽत्मन्येवात्मनो धियः। स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ॥१८॥ देवोदेशेनेति । देवोद्देशेन = मुख्यदेवमुद्देश्यतया विषयीकृत्य आत्मन्येव = कारयितर्येव आत्मनः = स्वस्य धियो वीतरागत्वादिगुणाऽवगाहिन्या मुख्या = निरुपचरिता इयं = प्रतिष्ठा, 'स्वार्थाऽबाधात्, प्रतिष्ठाकर्मणा वचननीत्या स्वभावस्यैव स्थापनात् । तदिदमुक्तं 'भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत्स्थापनमिह वचननीत्योच्चैः ।।' (षो.८/४) इति । नापि द्वितीयः, संसारस्थस्यापि देवजात्यनुप्रविष्टस्य संस्कारविशेषैनियमतः सन्निधानाऽदर्शनात् कादाचित्कस्य च तस्य प्रतिष्ठाऽप्रयोज्यत्वादिति पर्यनुयोगे सत्यात्मीयभावस्यैव विशिष्टस्य प्रतिष्ठात्वमुपपादयन्नाह'देवोद्देशेने ति। ___ मुख्यदेवं मुक्तिगतं उद्देश्यतया विषयीकृत्य आत्मन्येव = बिम्बप्रतिष्ठायाः कारयितर्येव स्वस्य वीतरागत्वादिगुणाऽवगाहिन्याः = वीतरागत्व-ध्वस्तदोषत्व-केवलज्ञानाऽनन्तानन्द-चिन्मयत्वादिगुणगणविषयिण्या धियः स्थापनमिह निरुपचरिता प्रतिष्ठा = प्राणप्रतिष्ठा भवति। अत्र हेतुमाह - स्वार्थाऽबाधात् = प्रतिष्ठाशब्दशक्यार्थाऽभावविरहात् । अत्रापि हेतुमाह- प्रतिष्ठाकर्मणा = प्रतिष्ठाक्रियया प्रकर्षेण वचननीत्या = आगमोक्तन्यायेन स्वभावस्यैव = स्वकीयवीतरागत्वादिभावस्यैव स्थापनात् । न च तस्य प्रकृते बाध इतीयमनुपचरितैवाऽवगन्तव्या । षोडशकसंवादमाह- ‘भवति चेति । “यद्यपि वचनानुष्ठानव्युत्पत्तिमहिम्ना विहितक्रियामात्र एव नियमतः स्मर्यमाणभगवद्गुणानां स्वात्मनि स्थापनं सम्भवति तथापि यदेकगुणसिद्धयुद्देशेन यदनुष्ठानं विहितं ततस्तदेकगुणद्वारा प्रायः परमात्मसमापत्तिद्युत्पन्नस्य सम्भवति । इह तु स्थापनोद्देशेनैव विधिप्रवृत्तेस्तस्या भावतः सर्वगुणाऽऽरोपविषयत्वात् ‘सर्वैरेव गुणैः स एवाहमिति स्वात्मनि परमात्मा स्थापितो છે પોતાનામાં વિશિષ્ટ પરિણામની સ્થાપના = પ્રાણપ્રતિષ્ઠા છે ગાથાર્થ - ભગવાનને ઉદ્દેશીને પોતાના આત્મામાં આત્મબુદ્ધિનું સ્થાપન કરવું એ મુખ્ય પ્રતિષ્ઠા છે. કારણ કે તેનાથી વીતરાગતુલ્યતાની પ્રાપ્તિ થાય છે. બાહ્યપ્રતિષ્ઠા તો ઉપચારથી જાણવી.(૫/૧૮) ટીકાર્ય - શ્રીમહાવીરસ્વામી વગેરે મુખ્ય દેવને = દેવાધિદેવને ઉદ્દેશ્યરૂપે વિષય બનાવી અંજનશલાકા કરનાર પોતાના આત્મામાં જ વીતરાગતા વગેરે ગુણોનું અવગાહન કરનારી આત્મબુદ્ધિનું સ્થાપન કરે તે મુખ્ય = ઉપચારરહિત પ્રતિષ્ઠા જાણવી. કારણ કે પ્રતિષ્ઠા' શબ્દનો શક્યાર્થ બાધિત થતો નથી. (પ્રતિષ્ઠા શબ્દનો અર્થ છે પ્રકૃષ્ટ રીતે સ્થાપન કરવું. પ્રસ્તુતમાં વીતરાગતા વગેરે ગુણોનું અવગાહન કરનારી બુદ્ધિનું પોતાનામાં પ્રકૃષ્ટ રીતે સ્થાપન થવાથી તેને પ્રતિષ્ઠા કહેવામાં કોઈ બાધ આવતો નથી.) પ્રતિષ્ઠા શબ્દનો મુખ્યર્થ બાધિત ન થવાનું કારણ એ છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા જિનાગમ અનુસારે પોતાનામાં વીતરાગત્વ વગેરે ભાવોની જ સ્થાપના કરવામાં આવે છે. (આગમનું અનુસરણ હોવાથી અન્ય સ્થાપના કરતાં આ સ્થાપનામાં પ્રકર્ષ રહેલો છે. તેથી આવું સ્થાપન પ્રસ્થાપન = પ્રતિષ્ઠા કહેવાય.) ષોડશક પ્રકરણમાં જણાવેલ છે કે – દેવાધિદેવને ઉદેશીને પોતાના આત્મામાં જ આગમોક્ત રીતે પોતાનાં જ १. मुद्रितप्रतौ 'स्वार्थाऽबोधात्' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ ‘स्थापना' इति पाठः । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy