________________
३२२
• प्रतिष्ठाविमर्शः जिनबिम्बविधापनद्वैविध्यम् • द्वात्रिंशिका-५/१७ ‘एवं विधेन यद् बिम्बकारणं तद्वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च।। लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाऽऽश्रित्य । अभ्युदयोऽपि हि परमो भवति त्वत्राऽनुषङ्गेण ।।'
(षो.७/१४-१५) ।।१६।। इत्थं निष्पन्नबिम्बस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता । दिनेभ्योऽग्दिशभ्यस्तु व्यक्ति-क्षेत्र-महाह्वयाः।।१७।।
इत्थमिति । इत्थं = उक्तविधिना निष्पन्नस्य बिम्बस्य (=निष्पन्नबिम्बस्य) प्रतिष्ठा आप्तैः = शिष्टैः त्रिधोदिता दशभ्यस्तु = दशभ्य एव दिनेभ्योऽर्वाक 'दशदिवसाऽभ्यन्तरतः' (षोड.८/ १) इत्युक्तेः । व्यक्ति-क्षेत्र-महाह्वयाः- व्यक्तिप्रतिष्ठा क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा चेति । ___ तत्र वर्तमानस्य तीर्थकृतः प्रतिष्ठा = व्यक्तिप्रतिष्ठा। ऋषभादिचतुर्विंशतितीर्थकृतां प्रतिष्ठा च क्षेत्रप्रतिष्ठा । 'सप्तत्यधिकशतजिनप्रतिष्ठा च सर्वक्षेत्राऽपेक्षया महाप्रतिष्ठा । तदाह
कारिकायुग्मेन षोडशकसंवादमाह- ‘एवम्विधेनेति 'लोकोत्तरमिति च । स्पष्टार्थत्वान्न विद्रियेते। बिम्बकारणञ्चोपलक्षणं पूजादेः नयविशेषाभिप्रायेण सराग-देवतापूजाया लौकिकप्रतियोगिकत्वेन द्रव्यत्वात्, वीतरागदेवतापूजाया लोकोत्तरप्रतियोगिकत्वेन भावरूपत्वात् । तदुक्तं उत्तराध्ययननिर्युक्तौ →
ईसर-तलवर-माडंबिआण सिव-इंद-खंद-विण्हूणं । जा किर कीरइ पूआ सा पूआ दव्वओ होइ।। तित्थयर-केवलीणं सिद्धायरिआण सव्वसाहूणं । जा किर कीरइ पूआ सा पूआ भावओ होइ ।। 6 (उत्त.नि. ३१४-३१५) इति ।।५/१६।।
जिनबिम्बविधापनाऽधिकारनिरूपणाऽनन्तरं जिनबिम्बप्रतिष्ठाधिकारमवतारयति- 'इत्थमिति । 'दशदिवसाभ्यन्तरतः' इत्युक्तेः = इति षोडशकोक्तेः । सम्पूर्णा च कारिका → निष्पन्नस्यैवं खलु जिनबिम्बस्योदिता प्रतिष्ठाऽऽशु। दशदिवसाऽभ्यन्तरतः सा च त्रिविधा समासेन ।। (षो.८/१) इत्येवमवसेया ।
तत्र = त्रिविधप्रतिष्ठायां वर्तमानस्य तीर्थकृतो महावीरस्य प्रतिष्ठा = व्यक्तिप्रतिष्ठा । 'वर्तमाने ति पदं न विशेषणं किन्तूपलक्षणम् । तेन साम्प्रतं सीमन्धरादेः पद्मनाभादेः शान्तिनाथादेवैकैकस्य तीर्थकृतः
શ્રીહરિભદ્રસૂરિજીએ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે – આમ વિધિપૂર્વક જે જિનબિંબ કરાવવું તેને આગમવેત્તાઓ લોકોત્તર અનુષ્ઠાન કહે છે. અને તેનાથી ભિન્ન રીતે જિનબિંબ કરાવવું તે અનુષ્ઠાન લૌકિક અને અભ્યદયપ્રધાન બને છે. પ્રસ્તુતમાં લોકોત્તર અનુષ્ઠાન પ્રધાન ફળને આશ્રયીને મોક્ષસાધક બને છે. અહીં અભ્યદય પણ આનુષંગિક રીતે પ્રકૃષ્ટ કક્ષાનો મળે છે. ૯ (૫/૧૬)
ગાથાર્થ :- આ રીતે તૈયાર થયેલ જિનબિંબની પ્રતિષ્ઠા આપ્ત પુરુષોએ ત્રણ પ્રકારે જણાવેલ છે. વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા- આમ પ્રતિષ્ઠાના ત્રણ પ્રકાર છે. ૧૦ દિવસની અંદર प्रतिक्षा ४२वी. (५/१७)
ટીકાર્ય - ઉપર જણાવેલ વિધિ મુજબ તૈયાર થયેલ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા દશ દિવસની અંદર જ કરાવવી, કારણ કે ષોડશક પ્રકરણમાં દશ દિવસની અંદર પ્રતિષ્ઠા કરવાનું વિધાન શ્રીહરિભદ્રસૂરિજીએ કરેલ છે. વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા- આમ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા શિષ્ટપુરુષોએ જણાવેલ છે. વર્તમાન તીર્થકર ભગવાનની પ્રતિષ્ઠાને વ્યક્તિપ્રતિષ્ઠા કહેવાય. ઋષભદેવ વગેરે ચોવીશ તીર્થકરોની १. हस्तादर्श 'सप्तधि...' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org