SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ • लौकिक-लोकोत्तरफलविचार: • ३२१ लोकोत्तरमिदं ज्ञेयमित्थं यद् बिम्बकारणम् । मोक्षदं लौकिकं चान्यत्(?मन्यच्च) कुर्यादभ्युदयं फलम् ।।१६।। लोकोत्तरमिति । इत्थं = आगमोक्तविधिस्मृतिगर्भचेष्टाशुद्धेन यद् बिम्बकारणमिदं लोकोत्तरं मोक्षदं च (ज्ञेयम्=) ज्ञातव्यम् । अन्यच्च = उक्तविपरीतं च बिम्बकारणं लौकिकं सद् अभ्युदयं फलं कुर्यात् । पूर्वस्मिन्नभ्युदयस्याऽऽनुषङ्गिकत्वं, अत्र च मुख्यत्वमिति विशेषः । तदिदमुक्तंभावितार्थमेतत् ।।५/१५।। ईदृग्विधिनाऽन्यथा च बिम्बनिर्मापणस्य नामभेदं फलभेदञ्चाऽभिधित्सुराह-'लोकोत्तरमि'ति । लोकोत्तरं = आगमिकम् । लौकिकं = अनागमिकं सत् अभ्युदयं फलं कुर्यात् बिम्बप्रतियोगिनो जिनेश्वरस्य विषयविशेषरूपत्वात् । संसारिदेवबिम्बविधापने त्वभ्युदयफलत्वमपि संशयास्पदम्, प्रतियोगिनोऽविशिष्टत्वात् । लौकिकस्य जिनबिम्बविधापनस्याऽऽज्ञाबाह्यतयाऽप्रधानद्रव्यस्तवत्वमवगन्तव्यम् । तदुक्तं पञ्चाशके → अप्पाहण्णा एवं, इमस्स दव्वत्थवत्तमविरुद्धं । आणाबज्झत्तणओ न होइ मोक्खंगया णवरं ।। (पञ्चा.६/१४) इति । तुच्छपुण्यसम्पादकं लौकिकमर्हबिम्बविधापनमभ्युदय एवोपक्षीणव्यापारतया न मोक्षार्थं सम्पद्यत इति । लौकिकाऽनुष्ठानस्य प्रधानं फलं तुच्छाऽभ्युदयः लोकोत्तराऽनुष्ठानस्य तु गौणं फलं परमोऽभ्युदय इत्याशयेनाह- पूर्वस्मिन् = लोकोत्तरेऽर्हबिम्बविधापने अभ्युदयस्य आनुषङ्गिकत्वं = उद्देश्यसिद्धाववर्जनीयभावव्यापारत्वं कृषिकरणे पलालवत्, अत्र च = लौकिके बिम्बकारणे हि मुख्यत्वं = प्रधानत्वं कृषिकरणे धान्याऽवाप्तिवत् इति विशेषः ।। વિશેષાર્થ :- જે વ્યક્તિ મોટી પ્રતિમા ભરાવે કે સોનાની પ્રતિમા ભરાવે તેને મોટો લાભ થાય અને પાષાણના નાના પ્રતિમાજી ભરાવે તેને ઓછો લાભ થાય આવું છે નહિ. કારણ કે, નિશ્ચયનયથી નિર્જરા વગેરે ફળ પ્રત્યે ભાવ મુખ્ય કારણ છે. તે ભાવને શાસ્ત્રજ્ઞ પુરુષોની ભક્તિ અને આગમસ્મરણગર્ભિત પ્રવૃત્તિ શુભ બનાવે છે. માટે શ્રાવકો શાસ્ત્રજ્ઞ પુરુષોની ભક્તિ અને શાસ્ત્રાનુસારીતા આ બન્નેનો આદર કરી જે પ્રવૃત્તિ કરે, તેનાથી અવશ્ય શુભ ભાવ પ્રગટે છે અને તે જ અહીં નિર્જરા વગેરે ફળ પ્રત્યે भुण्य ॥२५॥ छ. (५/१५) હ લૌકિકલોકોત્તર અનુષ્ઠાનની ભેદરેખા છે ગાથાર્થ - આ રીતે જે પ્રતિમા કરાવવી તે લોકોત્તર અને મોક્ષદાયી છે- તેમ જાણવું. તે સિવાય અન્ય રીતે જિનપ્રતિમા કરાવવી તે લૌકિક ક્રિયા કહેવાય અને તે અભ્યદયસ્વરૂપ ફળને આપે છે. (५९॥ भोक्षने नल) (५/१६) ટીકાર્ય - આગમોક્ત વિધિવિધાનના સ્મરણથી ગર્ભિત એવી પ્રવૃત્તિ દ્વારા જિનપ્રતિમા ઘડાવવાની પદ્ધતિના લીધે પ્રસ્તુત જિનબિંબવિધાન લોકોત્તર અને મોક્ષદાયક જાણવું. આગમોક્ત વિધિની ઉપેક્ષા કરીને જિનબિંબ ભરાવવાની ક્રિયા લૌકિક અનુષ્ઠાન બને છે. તેથી તે સ્વર્ગ વગેરે ભૌતિક ફળને આપે છે. લોકોત્તર અનુષ્ઠાનમાં સ્વર્ગ આનુષંગિક ફળ છે. જ્યારે લૌકિક અનુષ્ઠાનમાં સ્વર્ગ મુખ્ય ફળ છે. આટલો તે બન્નેમાં તફાવત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy