________________
• चित्तकालुष्यपरिहारोपदेशः •
द्वात्रिंशिका - ५/११
विभवोचितमूल्येन कर्तुः पूजापुरःसरम् । देयं तदनघस्यैव यथा चित्तं न नश्यति ।। ११ ।।
विभवेति । पूजा भोजन- पत्र - पुष्प - फलादिना । अनघस्य = अव्यसनस्य । एवकारेण स्त्रीमद्य - द्यूतादिव्यसनिनो निषेधः । यथा = येन प्रकारेण चित्तं न नश्यति = कारयितृ-वैज्ञानिकयोः कालुष्यलक्षणश्चित्तनाशो न भवति । प्रतिषिद्धो ह्येष धर्मप्रक्रमेऽमङ्गलरूपस्तत्त्वज्ञैरिति ।।११।। वृद्धिमद्भवति ।। ← (षो. ७/१) इति । तदुक्तं सम्यक्त्वप्रकरणे अपि निप्फाइऊण एवं जिणभवणं सुंदरं तहिं बिंबं । विहिकारियमह विहिणा पइट्ठाविज्जा लहुं चेव ।। ← (स.प्र. १/२२ ) इति । दीर्घकालं यावत् जिनबिम्बाऽनधिष्ठाने तु चैत्यं व्यन्तरादिभिरधिष्ठीयेत ।।५/१०।।
जिनबिम्बकारणविधिमाह- 'विभवे 'ति । विभवोचितमूल्येन = स्वसम्पदनुसारिणा मूल्येन कर्तुः शिल्पिनः शुभमुहूर्त्तादौ शुभेन भावेन पूजा भोजन-पत्र - पुष्प फलादिना पुरस्सरा यत्र तत् = पूजापुरस्सरम् उचितं मूल्यं प्रस्तावे शस्ताऽध्यवसायेनाऽविधिपरिहारेण देयम् । कारयितृ-वैज्ञानिकयोः = जिनबिम्बकारकशिल्पिनोः यथाक्रमं पश्चात्तापोपालम्भाभ्यां कालुष्यलक्षणः चित्तनाशो न भवति बाहुल्येन । प्रतिषिद्धः विपरीतफलत्वेनोपदिष्टः हि |निश्चितं एषः = चित्तविनाशः धर्मप्रक्रमे
=
प्रस्तुतधर्मकार्याऽऽरम्भे चित्तं न दूषयितव्यम्
धर्मस्वरूपवेदिभिः । यथोक्तं सूत्रकृताङ्गचूर्णो
३१४
=
=
=
=
अमङ्गलरूपः तत्त्वज्ञेः ← (सू.चू. १/२/२) इति । तदुक्तं षोडशके अपि जिनबिम्बकारणविधिः काले पूजापुरस्सरं कर्तुः । विभवोचितमूल्याऽर्पणमनघस्य शुभेन भावेन ।। नार्पणमितरस्य तथा युक्त्या वक्तव्यमेव मूल्यमिति । काले च दानमुचितं शुभभावेनैव विधिपूर्वम् ।। चित्तविनाशो नैवं प्रायः सञ्जायते द्वयोरपि हि । अस्मिन् व्यतिकरे एष प्रतिषिद्धो धर्मतत्त्वज्ञैः ।। एवं द्वयोरपि महान् विशिष्टकार्यप्रसाधकत्वेन । सम्बन्धमिह क्षुण्णं न मिथः सन्तः प्रशंसन्ति ।।
← (षो. ७/२-३-४-५) इति ।।५/११।।
વિશેષાર્થ :- ષોડશક ગ્રંથ અને તેની ટીકાના આધારે અવ્યયનીવિ વિશે એમ કહી શકાય કે દેરાસર અને દેરાસરસંલગ્ન ઉપાશ્રય આ બન્ને સંબંધી સાધારણ મૂળ ધન = અવ્યયનીવિ = અક્ષયનીવિ. શાસ્ત્રોક્ત મર્યાદા સાચવીને તે મૂળધનની માવજત અને વૃદ્ધિ શ્રાવકો કરે અને તેનો નાશ ન થવા દે. આ દ્રવ્યનો ઉપયોગ દેરાસરનો નિભાવ, સુરક્ષા, વ્યવસ્થા, ઉપરાંત દેરાસરસંલગ્ન સાધુવસતિમાં પધારનારા બાલ, વૃદ્ઘ વગેરે સાધુ ભગવંતો અને સાધર્મિકોનાં અવસ્થાન માટે કરવો. (૫/૧૦)
જિનબિંબ કરાવવાની વિધિ ગ્રંથકારશ્રી બતાવે છે.
ગાથાર્થ :- વ્યસનમુક્ત શિલ્પીને સત્કારપૂર્વક પોતાના વૈભવને યોગ્ય મૂલ્ય આપવું, જેથી તેનું मन सुषित न थाय. (4/११ )
ટીકાર્થ ઃ- “જિનાલય અને જિનબિંબના નિર્માણ માટે વ્યસનમુક્ત શિલ્પી રાખવો.” આવું કહેવા દ્વારા પરસ્ત્રીગમન, દારૂ, જુગાર વગેરે વ્યસનવાળા શિલ્પીની બાદબાકી કરેલી છે. વ્યસનમુક્ત શિલ્પીનું ભોજન, પાન, ફૂલ-ફળ વગેરે દ્વારા યોગ્ય સન્માન કરવું. તેમજ તેને ઉચિત મૂલ્ય ચૂકવવું. તેના લીધે શ્રાવક અને શિલ્પીના મનમાં કલુષિતતા ઉભી ન થાય. ધર્મના અવસરે ચિત્તની કલુષિતતા ઉભી થવી તે અમંગળ છે. માટે જ તત્ત્વવેત્તા મહાપુરૂષોએ મનમાં સંકલેશ કરવાનો નિષેધ કરેલો છે. (પ/૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org