________________
• द्रव्य - भावयोरन्योऽन्यसमनुवेधः
द्रव्य-भावयोरन्योऽन्यसमनुवेधेऽपि द्रव्यप्राधान्येन तदुपपादनादिति द्रष्टव्यम् ।।९।।
जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च । द्राक् तत्र कारयेद् बिम्बं साधिष्ठानं हि वृद्धिमत् ।। १० ।। जिनगेहमिति । अव्ययनीवि परिपालन-संवर्धनद्वाराऽहीयमानमूलधनम् ।।१०।। द्रव्य-भावयोः
=
स्तवसम्बन्धिद्रव्य-भावांशयोः अन्योऽन्यसमनुवेधेऽपि = ‘दव्वत्थय-भावत्थयरूवं एवमिय होति दट्ठव्वं । अण्णोण्णसमणुविद्धं णिच्छयतो भणियविसयं तु ।।' (स्त. प. १००/ पं.व. १२०९/पञ्चा. ६-२७) इति स्तवपरिज्ञा-पञ्चवस्तुक-पञ्चाशकोपदर्शितरीत्या मिथोऽनुविद्धत्वेऽपि द्रव्यप्राधान्येन जिनभवनविधानादौ तदुपपादनात् द्रव्यस्तवत्वसमर्थनात् ।।५/९।।
एवं
=
=
=
।
अविन
जिनभवनविधानाधिकारमुपसंहृत्य जिनबिम्बविधानाऽधिकारमवतारयन्नाह- 'जिनगेहमि 'ति प्राग्व्यावर्णितविधि-यतना-बहुमान-नित्यप्रत्युपेक्षणादिविशुद्धिद्वारा जिनगेहं विधाय; शुद्धं सप्तक्षेत्र्यादिद्रव्यव्यवस्थापक - शास्त्रोक्तविधिनाऽऽप्तं परिपालन - संवर्धनद्वारा अहीयमानमूलधनं श्यत् चैत्यायतनसम्बन्धि मूलद्रव्यं च विधायेत्यत्राप्यनुसन्धेयम् । “ तद्धि मूलधनं श्राद्धैः सर्वप्रयत्नेन परिपालयद्भिः संवर्धयद्भिश्च तथाऽक्षयं कर्तव्यं यथाभिसन्धिविशेषशुद्धेन तेन बाल-वृद्ध - ग्लानसाधुसाधर्मिकप्रभृतीनामुपष्टम्भादाऽऽधाकर्मिकादिदोषरहित- तत्प्रतिबद्धबहिर्मण्डपादौ साधूनामवस्थानं धर्मोपदेशाय कल्पते, क्षेत्रेऽपि च तादृशचैत्यस्फातिगुणयुक्त एव तेषामवस्थानं कल्पते” इति योगदीपिकायामुक्तम् ( षो. ६ / १६ यो. दी. वृ.) । अधिकञ्चात्रत्यं तत्त्वमस्मत्कृतकल्याणकन्दलीतोऽवसेयम् ( षोड. ६ / १६ ) । जिनभवने द्राक् शीघ्रं बिम्बं जिनेश्वरबिम्बं कारयेत् । साधिष्ठानं अधिष्ठातृसहितं हि = निश्चितं सप्रभावं सत् जिनभवनं वृद्धिमद् भवति, तज्जनितपुण्यस्य तत्प्रवर्धकत्वात् । तदुक्तं षोडशके → जिनभवने तद् बिम्बं कारयितव्यं द्रुतं तु बुद्धिमता । साधिष्ठानं ह्येवं तद्भवनं પરસ્પર મિશ્રણ હોવા છતાં પણ દ્રવ્યપ્રધાન હોવાથી દેરાસરનું નિર્માણ દ્રવ્યસ્તવ કહેવાય છે. આવું શાસ્ત્રકારે સમર્થન કરેલું છે. (૫/૯)
श्राद्धः तत्र =
=
=
વિશેષાર્થ :- દેરાસરના નિર્માણના નિમિત્તે શ્રાવકના નિર્મળ ભાવો રોજ-રોજ ચઢતા રંગે હોવાથી અવશ્ય ભાવસ્તવમાં જિનાલય નિર્માણ કારણ બનશે. આવું હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને જિનાલય નિર્માણને શ્રી હરિભદ્રસૂરિજીએ ભાવયજ્ઞ તરીકે બતાવેલ છે. અર્થાત્ ભાવયજ્ઞ કહેવાની પાછળનું બીજ છે રોજ ઉછળતા નિર્મળભાવો. તથા અન્યશાસ્ત્રોમાં જિનાલયનિર્માણને દ્રવ્યસ્તવ કહેવામાં આવેલ છે તેનું કારણ છે દ્રવ્યની પ્રધાનતા. અર્થાત્ સંયમનું પાલન કરનારા સાધુ ભગવંતોમાં જેવી ભાવની પ્રધાનતા છે તેવી ભાવની પ્રધાનતા પ્રસ્તુતમાં નથી. પરંતુ દ્રવ્યની પ્રધાનતા છે. ભાવ અને દ્રવ્ય હોવા છતાં વ્યવહારમાં જિનાલયનિર્માણમાં દ્રવ્યની પ્રધાનતા હોવાથી તે દ્રવ્યસ્તવ કહેવાય. (૫/૯)
•
-
३१३
=
For Private & Personal Use Only
=
ગાથાર્થ :- આ રીતે દેરાસર બનાવીને શુદ્ધ અક્ષયનીવિ કરીને દેરાસરમાં વહેલી તકે જિનબિંબને શ્રાવક કરાવે. કારણ કે, જિનબિંબથી અધિષ્ઠિત જિનાલય વૃદ્ધિવાળું બને છે. (પ/૧૦)
ટીકાર્થ :- મૂળ ગાથામાં અવ્યયનીવિ શબ્દનો પ્રયોગ કરેલ છે તે પરિપાલન અને સંવર્ધન દ્વારા ન ઘટે તેવી મૂડીને સૂચવે છે. (પ/૧૦)
Jain Education International
www.jainelibrary.org