SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० • त्रिविधशुद्धिप्रदर्शनम् • द्वात्रिंशिका-५/८ ख्यविषयतया शुद्धिरभिहिता । अनिदानः = निदानरहितो जिनरागतः = भगवद्भक्तेः, अनेनोद्देश्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता । •अन्येषां = गृहादिसम्बन्धिनामारम्भाणां परित्यागात् (= अन्यारम्भपरित्यागात) । जलादीनां या यतना स्वकृतिसाध्य-जीवपीडापरिहाररूपा तद्वता (= कृत्याऽऽलम्बनकशुभाऽऽशयकरणेन आलम्बनत्वाऽऽख्यविषयतया शुद्धिरभिहिता । जिनगृहकर्तव्यमवलम्ब्य शुभाऽऽशयः क्रियत इत्यालम्बनविधया शुद्धिं प्रति जिनभवनकृत्यं कारणम् । प्रकृत आशयः शुद्धः, जिनभवनकृत्याऽऽलम्बनकत्वात्, पौषधशालाकृत्याऽऽलम्बनकाशयवदिति प्रयोगः प्रकृते द्रष्टव्यः । निदानरहित इत्यनेन स्वरूपशुद्धिरभिहिता । निदानराहित्येनेयं शुभाऽऽशयगता स्वरूपशुद्धिः प्रकृष्यते। सम्मतञ्चेदं परेषामपि । तदुक्तं गणेशगीतायां → अकर्मणः श्रेष्ठतमं कर्माऽनीहाकृतं तु यत् + (ग.गी. २/७) इति । भगवद्भक्तेः = भगवद्भक्त्यभिसन्धानमात्रतः शुभाशयः विधेयः इत्यत्राऽऽवर्तते । अनेन = भगवद्भक्त्युद्देश्यकशुभाऽऽशयकरणेन उद्देश्यत्वाऽऽख्यविषयतया शुद्धिः = आशयशुद्धिः अभिहिता। जिनभक्तिमुद्दिश्य शुभाऽऽशयः क्रियत इत्युद्देश्यविधया शुद्धिं प्रति भगवद्भक्तिः कारणम् । प्रकृत आशयः शुद्धः, भगवद्भक्त्युद्देश्यकत्वात्, साधर्मिकभक्त्युद्देश्यकाऽऽशयवदिति प्रयोगः प्रकृते योज्यः। तदुक्तं षोडशके → देवोद्देशेनैतद् गृहिणां कर्तव्यमित्यलं शुद्धः । अनिदानः खलु भावः स्वाशय इति गीयते तज्ज्ञैः ।। 6 (षो.६/१२) इति ।। जलादीनां या यतना स्वकृतिसाध्यजीवपीडापरिहाररूपा = स्वकृतिसाध्यो यो जीवपीडापरिहारः तत्स्वरूपा, तद्वता = जलादियतनावता । अनेन स्वीयकृतिसाध्ययतनाशालिगतशुभाऽऽशयप्रदर्शनेन साध्यत्वाઆલંબનત્વનામની વિષયતા સંબંધથી શુદ્ધિ તેમાં રહેશે. (જિનભવનકૃત્ય-શુભાશયનું આલંબન છે. તેથી જિનભવનકૃત્યમાં શુભાશયઆલંબનતા રહેશે. તેથી સ્વનિરૂપિત આલંબનત્વ સ્વરૂપ વિષયતા સંબંધથી શુભાશય વિશિષ્ટ જિનાલય કૃત્ય અર્થાત્ આલંબનરૂપે જિનભવનનૃત્ય શુભાશયનું કારણ છે.) પ્રસ્તુત શુભાશય નિયાણા વગરનો હોવાથી સ્વરૂપશુદ્ધ છે. અર્થાત આ દેરાસર બનાવવાના બદલામાં હું આવતાં ભવમાં દેવ થાઉં આવી ધર્મની સોદાબાજી સ્વરૂપ નિયાણ ન હોવાથી તે શુભાશયમાં સ્વરૂપ શુદ્ધિ પણ રહેલી છે. તથા દેરાસર બનાવવાનો શુભ પરિણામ ભગવાનની ભક્તિને અનુસરીને પ્રવર્તેલ હોવાથી ઉદેશ્ય શુદ્ધિ પણ અહીં કહેવાઈ ગયેલી સમજવી (પ્રસ્તુત શુભાશયનો વિષય ભગવદ્ભક્તિ છે. તેથી તેમાં શુભાશયની ઉદેશ્યતા રહેશે. તેથી સ્વનિરૂપિત ઉદેશ્યતા સ્વરૂપ વિષયતા સંબંધથી ભગવદ્ભક્તિ શુભાશયથી વિશિષ્ટ બનશે. મતલબ કે તેવી ચિત્તશુદ્ધિ પ્રત્યે ઉદેશ્ય તરીકે ભગવદ્ભક્તિ કારણ છે.) દેરાસર બનાવનાર શ્રાવક ઘર, દુકાન વગેરે સંબંધી આરંભ-સમારંભનો ત્યાગ કરીને દેરાસર બનાવવામાં પાણી, પૃથ્વી વગેરે જીવોની જયણા સાચવે છે. અર્થાત્ પોતે એવો પ્રયત્ન કરે છે કે જેથી પાણી વગેરે જીવને વધુ પડતી પીડા થતી નથી. પાણી ગાળીને વાપરવું, બિનજરૂરી પાણીનો બગાડ ન કરવો... ઈત્યાદિ સ્વરૂપ જયણા શ્રાવકના પ્રયત્નથી સાધ્ય છે. આવું કરનાર શ્રાવકના આશયમાં સાધ્યશુદ્ધિ પણ રહે છે. પોતાનાં પ્રયત્નથી સાધ્ય હોવાના લીધે જયણામાં સ્વકૃતિસાધ્યતા = સ્વપ્રયત્નથી સાધ્યતા નામનો ગુણધર્મ રહે છે. તેથી સ્વકૃતિ-સાધ્યતા સંબંધથી જયણા શુદ્ધિયુક્ત બનશે. આમ સાધ્યત્વ ..... चिह्नद्वयमध्यवर्ती अग्रेतनपष्ठव्यापी दीर्घः पाठो हस्तादर्श नास्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy