________________
३०८ • प्रत्ययत्रैविध्यद्योतनम् .
द्वात्रिंशिका-५/७ तद्ग्रहणं च पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः, सुशकुनश्च चित्तोत्साहाऽनुग इति भावनीयम् ।।६।। भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद्धर्ममित्रेषु तेषु तु ॥७॥
भृतका इति । स्वयं प्रकृतिसाधव एव भृतका नियोज्याः । ते अपि सन्तोष्याः, तेषामपि शीलानां पुरुषाणां वर्गतः = समूहात् ग्राह्यं = स्वीकार्यम् । तदुक्तं षोडशके → दलमिष्टकादि तदपि च शुद्धं तत्कारिवर्गतः क्रीतम्। उचितक्रयेण यत्स्यादाऽऽनीतञ्चैव विधिना तु ।। 6 (षो.६/७)
तद्ग्रहणञ्च = इष्टकादिदलोपादानं च, पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः इति । अत्र च शकुनप्रतिपादिके → नंदीतूरं पुण्णस्स दंसणं संख-पडहसदो य । भिंगार-छत्त-चामर-वाहण-जाणा पसत्थाई ।। समणं संजयं दंतं सुमणं मोयगा दधिं । मीणं घंटं पडागं च सिद्धमत्थं वियागरे ।। - (बृ.क.भा. १५४९-५०) इति बृहत्कल्पभाष्यगाथे स्मर्तव्ये । तदुक्तं गणिविद्याप्रकीर्णके अपि → पक्कमंतेसु सउणेसु हरिसं तुष्टुिं च वागरे (ग.वि. ६४) इति । तदुक्तं षोडशके → सर्वत्र शकुनपूर्वं ग्रहणादावत्र वर्त्तितव्यमिति । पूर्णकलशादिरूपश्चित्तोत्साहानुगः शकुनः ।। 6 (षो.६/९) सुशकुनश्च चित्तोत्साहाऽनुगः = मनःप्रत्ययाऽनुसारी । इदमुपलक्षणं गुरुवचनाऽनुमतत्वस्याऽपि, अन्यत्राऽऽत्मप्रत्यय-गुरुप्रत्ययशकुनप्रत्ययैश्च त्रिधा शुद्धस्य कार्यस्य सिद्ध्युन्मुखत्वप्रतिपादनादिति व्यक्तं योगदीपिकायाम् । अधिकन्त्वग्रेऽपुनर्बन्धकद्वात्रिंशिकायां (द्वा.द्वा.१४/२७, भा.४, पृ.९८९) वक्ष्यामः ।।५/६।।
भृतकाऽनतिसन्धानलक्षणं तृतीयं द्वारमाह- 'भृतका' इति । तेऽपि = जिनभवनविधाननियुक्ताः प्रकृतिसाधवः कर्मकरा अपि 'यूयमपि गोष्ठिका अत्र', 'युष्माकं साहाय्येनैव जिनगृहं पूर्णतां निष्प्रत्यूह गमिष्यति', 'भवन्तोऽपीह सहायाः', 'भवतामेवेदं कार्यमप्रमत्ततामवलम्ब्य निष्पादनीयम्' इत्यादिप्रशस्तवचनेनोचितमान-दान-सत्कारादिना च सन्तोष्याः = सन्तुष्टिमापादनीयाः । इत्थं सन्तोषमापादितास्ते द्रुतमલાકડાની જેમ મજબૂત લાકડાં ગ્રહણ કરવાં. ઈંટ, લાકડા વગેરે લાવવામાં ગાય-બળદ વગેરે પ્રાણીને વધુ પડતાં ભાર ઉંચકાવવાથી પીડા ન થાય તેની કાળજી રાખવી. તેમજ ઉચિત મૂલ્યથી તે વસ્તુ ગ્રહણ કરવી. (અત્યંત કંજૂસાઈ કે ઉડાઉ વૃત્તિથી દેરાસરની સામગ્રી ખરીદવી નહિ- એવું સૂચન અહીં પ્રાપ્ત થાય છે.) ઈંટ વગેરે ખરીદતી વખતે ઈંટ વગેરેને બનાવનારા લોકો પાસેથી જ ઈંટ ગ્રહણ કરવી. (દરાસર માટે સ્પેશ્યલ ઈંટ, પત્થર વગેરે બનાવડાવવા ઉચિત નથી.) દેરાસરની ઈંટ વગેરે ખરીદવા જતી વખતે અને ખરીદતી વખતે જલપૂર્ણ કળશ, કોયલનો ટહૂકો વગેરે સુંદર શુકનને મેળવવા એ કલ્યાણકારી છે. કારણ કે સુંદર શુકન ચિત્તના ઉત્સાહને અનુસારે થાય છે. ઈત્યાદિ વિચાર કરવો. (૫/૬)
ગાથાર્થ - પ્રકૃતિથી સજ્જન એવા (દરાસરના) કારીગરોને સંતોષ આપવો, કારણ કે ધર્મમિત્ર એવા કારીગરોને વિશે ઠગવાનો પરિણામ ન હોય તો જ ધર્મ નિષ્પન્ન થાય છે. ઠગવાના પરિણામથી નહિ.(પ/૭)
ટીકાર્થ :- સ્વયં સ્વભાવથી સજ્જન હોય તેવા જ કારીગરો, સોમપુરા, શિલ્પી, નોકરો વગેરેને દેરાસરના કામમાં જોડવા, તેમજ ઉચિત માન, દાન, સન્માનથી એમને સંતોષવા, કેમકે શ્રાવક દ્વારા થનાર જિનભક્તિ સ્વરૂપ ધર્મમાં તેઓ પણ નિમિત્ત છે. ધર્મનું નિમિત્ત બનવાને લીધે દેરાસરના કારીગરો પણ ધર્મમિત્ર જ છે. આથી તે કારીગરો વગેરેને ઠગવાનો પરિણામ ન હોય તો જ જિનાલય બનાવનાર १. हस्तादर्श 'तेषु च' इति पाठान्तरम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org