________________
३०७
- • बोधिवृद्धिविचारः . आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः। इत्थं शुभाऽऽशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ।।५।।
आसन्नोऽपीति । आसन्नोऽपि = तद्देशवर्ती स्वजनादिसम्बन्धरहितोऽपि । इत्थं = भगवद्भक्तिप्रयुक्तौदार्ययोगात् ।।५।। 'इष्टकादि दलं चारु दारु वा सारवन्नवम् । गवाद्यपीडया ग्राह्यं मूल्यौचित्येन यत्नतः ।।६।।
इष्टकादीति । आदिना पाषाणाऽऽदिग्रहः । चारु = गुणोपेतम् । दारु वा चारु यत्नाऽऽनीतं देवताद्युपवनादेः प्रगुणं च । सारवत् = स्थिरं खदिरसारवत् । (गवाद्यपीडया=) गवादीनामपीडा बहुभाराऽऽरोपणकृतपीडापरिहाररूपा तया। मूल्यौचित्येन ग्राह्यं तत्कारिवर्गतः । ___अन्यदपि तदा धर्मसिद्ध्यङ्गमाह- 'आसन्नोऽपी'ति । दानादिना = दान-मान-सत्कारैः मान्यः= 'धन्योऽयं जैनधर्मो यत्रैतादृशौचित्यमिति बहुमानवान् कार्यः । भगवद्भक्तिप्रयुक्तौदार्ययोगात् शुभाशयस्फात्या = कुशलचित्तविस्फोरणेन शरीरिणां बोधिवृद्धिः = जिनधर्माऽभिवृद्धिः । तदुक्तं षोडशके → तत्राऽऽसन्नोऽपि जनोऽसम्बन्ध्यपि दान-मान-सत्कारैः । कुशलाऽऽशयवान् कार्यो नियमाद् बोध्यङ्गमयमस्य ।। - (षो.६/६) इति ।।५/५।।
→ कारणविधानमेतच्छुद्धा भूमिर्दलञ्च दार्वादि । भृतकाऽनतिसन्धानं स्वाशयवृद्धिः समासेन ।। - (षो.६/३) इत्येवं षोडशके जिनभवनकारणविधिद्वारराशिरुपदर्शितस्तत्र प्रथमं द्वारमभिधाय द्वितीयं दलद्वारमाह- 'इष्टकादीति 'देवताधुपवनादे'रिति । देवतादीनां = देव्यादीनां उपवनं समीपवर्ति वनं, तदादेः, प्रथमादिपदात् पुंदेवग्रहः, द्वितीयादिपदात् तिर्यङ्मनुष्यसम्बन्धिकाननग्रहः । प्रगुणं च = अवक्रञ्च । नवं = अभिनवं = प्रत्यग्रं; न तु जीर्णम् । उपलक्षणात् ग्रन्थ्यादिदोषैः रहितम् । तदुक्तं षोडशके → दापि च शुद्धमिह यत्नाऽऽनीतं देवताधुपवनादेः । प्रगुणं सारवदभिनवमुच्चैन्थ्यादिरहितञ्च ।। 6 (षो.६/८) इति । तत्कारिवर्गत इति । तत्कारिणां = स्वप्रयोजनसिद्ध्यर्थमेवेष्टकादिकरण
ધર્મસિદ્ધિનું બીજું અંગ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે કે –
ગાથાર્થ :- દેરાસરની નજીક રહેનારા લોકોનું પણ દાન વગેરે દ્વારા માન જાળવવું, કારણ કે આ રીતે શુભાશય સ્કુરાયમાન થવાથી જીવોને ધર્મરુચિની વૃદ્ધિ થાય છે. (૫૫)
ટીકાર્ય - દેરાસરની આસપાસ રહેનાર લોકો જો પોતાની જોડે સ્વજન વગેરે સંબંધથી રહિત હોય તો પણ દેરાસર બનાવનાર શ્રાવકે તેમનું સન્માન કરવું જોઈએ. કારણ કે તેમનાં સન્માનની પાછળ પણ રહેલો ભગવદ્ ભક્તિનો પરિણામ અવશ્ય ઉદારતાને પ્રગટ કરે છે. આવી ઉદારતાથી તે લોકોને પણ ધર્મ પ્રત્યે રુચિ ઊભી થાય છે. (પ/પ)
ગાથાર્થ :- ઈંટ વગેરે ઉપાદાન કારણો પણ સારા લાવવાં. અથવા લાકડાં પણ નવા અને મજબૂત લાવવાં. તે પણ ગાય વગેરેને પીડા ન થાય તે રીતે ઉચિત મૂલ્યથી પ્રયત્નપૂર્વક ગ્રહણ કરવા. (૫/૬)
ટીકાર્ય - દેરાસર માટે ઈંટ, પત્થર વગેરે સાધનસામગ્રી મજબૂતાઈ આદિ ગુણથી યુક્ત અને સુંદર હોય તેવી ગ્રહણ કરવી. અથવા દેવ-દેવી વગેરેના ઉપવન વગેરેમાંથી પ્રયત્નપૂર્વક સુંદર અને ખદિરનાં १. हस्तादर्श 'इष्टिका' इति पाठः । २. मुद्रितप्रतौ 'दारु' इति पाठो नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org