________________
३०६
• भूमिशुद्धिकारकहेतुत्रयविभावनम् • द्वात्रिंशिका-५/४ अप्रीतिर्नैव कस्याऽपि कार्या धर्मोद्यतेन वै। इत्थं शुभाऽनुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ॥४॥
अप्रीतिरिति । धर्मोद्यतस्य परपीडापरिहारप्रयत्नाऽतिशयो मुख्यमङ्गम्, यथा तापसाऽप्रीतिपरिहारार्थं भगवतो वर्षास्वपि गमनमिति भावः ।।४।।
ननु कस्माद् वास्तुविद्याऽनतिक्रमेण पराऽभिभवत्यागेन परोपतापपरिहारेण च भूमिशुद्धिर्निरूप्यते इति चेत् ? उच्यते; इत्थमेव धर्मनिष्पत्तेः । तदुक्तं षोडशके → शास्त्रबहुमानतः खलु सच्चेष्टातश्च धर्मनिष्पत्तिः। परपीडात्यागेन च विपर्ययात्पापसिद्धिरिव ।। 6 (षोड.६/५) इति । परोपतापपरिहारमुद्दिश्याह अप्रीतिरिति । इत्थं = शारीरिकदुःखरूपायाः मनोऽप्रीतिरूपाया वा परपीडायाः त्यागेन भाविन्या अनुत्पादेन च शुभानुबन्धः = चक्रभ्रमणन्यायेन विशुद्धपुण्यप्रवाहाऽविच्छेदः स्यात् । अत एव दशवैकालिके अपि → संकिलेसकरं ठाणं दूरओ परिवज्जए - (द.वै.५/१/१६) इत्युक्तम् । सम्मतञ्चेदं बौद्धानामपि । अत एव सूत्रपिटकान्तर्गते जातके → अप्पसन्नं विवज्जये - (जा.१८/५२८/१३१) इत्युक्तम् । अत्र = प्रकृतार्थे उदाहरणं प्रभुः = चरमतीर्थङ्करः। तदुक्तं स्तवपरिज्ञायां तदनुसारेण च श्रीहरिभद्रसूरिभिः पञ्चाशके पञ्चवस्तुके च श्रीनेमिचन्द्रसूरिणा च महावीरचरित्रे → धम्मत्थमुज्जएणं सव्वस्साऽपत्तियं न कायव्वं । इय संजमोऽवि सेओ एत्थ य भयवं उदाहरणं ।। सो तावसाऽऽसमाओ तेसिं अपत्तियं मुणेऊणं । परमं अबोहिबीयं तओ गओ हंतऽकालेऽवि ।।
6 (स्त.प.५/६, पञ्चा.७/१४-१५, पं.व.१११४-१५, महा.च.पृष्ठ.३४) इति । यथोक्तं सापेक्षयतिधर्मनिरूपणे धर्मबिन्दौ अपि → परोद्वेगाऽहेतुता, भावतः प्रयत्नः + (ध.बि. ५/१७-१८) इति । परपीडापरिहारोपाये सत्यपि तदपरिहारे पराऽप्रीतिपरिहारप्रयत्नलक्षणशास्त्राऽर्थबाधनात् पापकर्मबन्ध एव स्वस्यापि। तदुक्तं श्रीहरिभद्रसूरिभिः अष्टकप्रकरणे → निमित्तभावतः तस्य सत्युपाये प्रमादतः । शास्त्राऽर्थबाधनेनेह पापबन्ध उदाहृतः ।। - (अ.प्र.७/६) इति प्रागुक्तं(पृ.३६)स्मर्तव्यमत्र ।।५/४।। થાય છે. તેમજ વાસ્તુશાસ્ત્ર વિગેરેનાં નિયમનો ભંગ કરીને ગ્રહણ કરવામાં આવતી જમીનનો અહીં પ્રતિષેધ કરવામાં આવેલો છે. દેરાસરની આજુબાજુ રહેતાં લોકોને ઉદ્વેગનો હેતુ બને તેવી જમીનની પણ અહીં બાદબાકી સમજવી. જે જમીનમાં દેરાસર બનાવવાથી ધર્મભાવ જાગવાની શક્યતા ન જણાતી હોય તેવી જમીન, અગ્નિસંસ્કાર કરેલી જમીન વિગેરેની પણ અહીં બાદબાકી કરેલી સમજવી જોઈએ.(૨/૩)
હ અપ્રીતિપરિહાર શુભાનુબંધ જનક બીજાને પીડા ન થાય તેવી રીતે ગ્રહણ કરેલી ભૂમિ શુદ્ધ કહેવાય-એવું ઉપરોક્ત ગાથામાં આપણને જાણવા મળે છે. એનું સમર્થન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ :- ધર્મમાં ઉદ્યમ કરનાર વ્યક્તિએ કોઈને પણ અણગમો ઉત્પન્ન ન કરાવવો. આ રીતે શુભાનુબન્ધ પડે છે. પ્રસ્તુતમાં ઉદાહરણ પ્રભુ મહાવીર છે. (૫૪)
ટીકાર્થ - પરપીડાના પરિહાર માટે વિશેષ પ્રયત્ન કરવો તે ધર્મમાં પ્રવૃત્તિ કરનાર દરેક વ્યક્તિને ધર્મની સિદ્ધિનું મુખ્ય કારણ બને છે. પરપીડાના પરિહારથી જ આરાધનામાં શુભાનુબંધ પડે છે. માટે જ ભગવાન મહાવીરે તાપસને થતી અપ્રીતિને દૂર કરવા ચોમાસામાં પણ વિહાર કર્યો. (પા૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org