SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ ६२४ • प्रमत्तस्य हिंसकत्वसमर्थनम् • द्वात्रिंशिका-८/२८ हिंस्यकर्मविपाके यदुष्टाऽऽशयनिमित्तता । हिंसकत्वं न तेनेदं वैद्यस्य स्याद्रिपोरिव ॥२८॥ हिंस्येति । हिंस्यस्य प्राणिनः कर्मविपाके (=हिंस्यकर्मविपाके) सति यद् = यस्मात् दुष्टाशयेन = 'हन्मी'ति सङ्क्लेशेन निमित्तता = प्रधानहेतुकर्मोदयसाध्यां हिंसां प्रति निमित्तभावो (= दुष्टाशयनिमित्तता) हिंसकत्वम्। तेन 'कारणेन इदं हिंसकत्वं रिपोरिव वैद्यस्य न स्यात्, तस्य हिंसां प्रति निमित्तभावेऽपि दुष्टाऽऽशयाऽनात्तत्वात् । तदिदमाह "हिंस्यकर्मविपाकेऽपि निमित्तत्वनियोगतः । हिंसकस्य भवेदेषा दुष्टा दुष्टाऽनुबन्धतः" ।। (अष्टक-१६/३) - हिंसाऽसम्भवप्रतिपादकपूर्वपक्षिणमपक्षिपन्नाह 'हिंस्येति। इयमपि कारिका अध्यात्मसारे (अ.सा. १२/४३) ग्रन्थकृतोपदर्शिता । तेन कारणेन = परकीयहिंसानिमित्तकदुष्टभावस्यैव हिंसकत्वव्यपदेशनिबन्धनत्वेन हेतुना। शिष्टमऽतिरोहिताऽर्थम् । प्रकृते अष्टकसंवादमाह 'हिंस्येति । तद्वृत्तिस्त्वेवम् → हिंस्यते मार्यते इति हिंस्यस्तस्य यत्कर्म तस्य विपाक उदयो = हिंस्यकर्मविपाकः तत्रापि, हिंस्यकर्मविपाकरूपत्वेऽपि हिंसायां, आस्तां हिंस्यकर्मविपाकाऽभावकल्पनायाम्, निमित्तत्वस्य = निमित्तकारणभावस्य, नियोगोऽवश्यम्भावो = निमित्तत्वनियोगः तस्मात् = निमित्तत्वनियोगतः हिंसकस्य = व्यापादकस्य भवेत् = जायेत एषा = हिंसा'। अयमभिप्रायः । यद्यपि प्रधानहेतुभावेन कर्मोदयादिस्यस्य हिंसा भवति, तथापि हिंसकस्य तस्यां निमित्तभावेनोपयुज्यमानत्वात्तस्यासौ भवतीत्युच्यते। न च वाच्यं हिंस्यकर्मणैव हिंसकस्य हिंसायां प्रेरितत्वात्तस्य न दोष इति, अभिमरादेः परप्रेरितस्यापि लोके दोषदर्शनादिति । ननु यदि निमित्तभावेऽपि हिंसा स्यादितीष्यते तदा वैद्यानामपि तत्प्रसङ्गः, सत्यम्, केवलं सा तेषां न दुष्टा, अदुष्टाऽभिसंधित्वात् । एतदेवास्यातिरेकेणाह दुष्टा = दोषवती, कर्मबन्धनिबन्धनत्वात्, दुष्टा આ વાત વ્યર્થ હોવાનું કારણ જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે ગાથાર્થ :- મરનારના પાપ કર્મના ઉદયમાં મારનારનો દુષ્ટ આશય નિમિત્ત બને છે. તે કારણે તેને હિંસક કહેવાય છે. આ કારણે દુશ્મનની જેમ વૈદ્યમાં હિંસકત્વ નહિ આવે. (૮/૨૮) ટીકાર્થ:- મરનારનું પાપકર્મ જરૂર ઉદયમાં આવેલું કહી શકાય. પરંતુ તેના ઉદયમાં “આને હું મારું આવો શિકારી વગેરેનો સંકલેશ નિમિત્ત બની જાય છે. મરનાર મરે છે તેમાં મુખ્ય હેતુ તેનો જ પાપોદય હોવા છતાં તે હિંસા (= મૃત્યુ) પ્રત્યે શિકારીનો મારવા સંબંધી ભાવ દુષ્ટ બનવાના લીધે તે શિકારી તેનો હિંસક કહેવાય છે. પરકીય હિંસાનિમિત્તક દુષ્ટ ભાવના કારણે મારનાર શત્રમાં જેમ હિંસકપણું આવે છે તેમ વૈદ્ય દ્વારા દર્દી મરી જાય તો તે મૃત્યુ નિમિત્તે વૈદ્યમાં હિંસકપણું નથી આવતું. કારણ કે તે હિંસા પ્રત્યે વૈદ્ય નિમિત્ત બનવા છતાં વૈદ્યનો આશય દુષ્ટ નથી. વૈદ્યનો આશય તો દર્દીને બચાવવાનો છે. તેથી જ શ્રીઅકજીમાં જણાવેલ છે કે “મરનારના પાપ કર્મનો ઉદય હોવા છતાં પણ તેમાં નિમિત્ત બનવાના લીધે હિંસા કરનાર માટે તે હિંસા દોષગ્રસ્ત છે. કારણ કે તેમાં તેનો અનુબંધ = भाव हुष्ट छ." १. हस्तादर्श ‘कारणत्वे' इत्यशुद्धः पाठः। २. हस्तादर्श "हिंसकत्वं' पदं नास्ति। ३. हस्तादर्श 'दुष्टाशयेना....' इत्यशुद्धः पाठः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy