SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ = • वध्यकर्मणो घातकत्वविचारः प्रकारान्तरेणाऽसम्भवं दूषयितुमुपन्यस्य हन्तुर्जाग्रति को दोषो हिंसनीयस्य कर्मणि । प्रसक्तिस्तदभावे चाऽन्यत्राऽपीति मुधा वचः ।। २७ ।। हन्तुरिति । " हिंसनीयस्य कर्मणि = हिंसानिमित्ताऽदृष्टे जाग्रति लब्धवृत्तिके सति हन्तुः को दोषः ? स्वकर्मणैव प्राणिनो हतत्वात्, तत्कर्मप्रेरितस्य च हन्तुरस्वतन्त्रत्वेनाऽदुष्टत्वव्यवहारात् । तदभावे च हिंसनीय कर्मविपाकाऽभावे च अन्यत्राऽपि अहिंसनीयेऽपि प्राणिनि प्रसक्तिः हिंसापत्तिः” इति, हिंसाऽसम्भवप्रतिपादकं वचो मुधा अनर्थकम् ।।२७।। = - = = = ६२३ ननु अस्माद् घातकान्मरणमनेन देहिना प्राप्तव्यमित्येवम्फलात् स्वकृतकर्मणो वशाद्धिंसा भवति अन्यथा वा ? यदि आद्यः पक्षस्तदा हिंसकस्याऽहिंसकत्वमेव स्वकर्मकृतत्वात् हिंसायाः, पुरुषान्तरकृतहिंसायामिव। तथा कर्मनिर्जराहेतुत्वेन हिंसकस्य वैयावृत्त्यकरस्येव कर्मक्षयाऽवाप्तिलक्षणो गुणः स्यात्। अथ अन्यथेति पक्षस्तदा निर्विशेषत्वात्सर्वं हिंसनीयं स्यात्, तथा स्वर्गसुखादयोऽपि स्वकृतकर्माऽनापादिता एव स्युरिति कर्माऽभ्युपगमोऽनर्थक इत्येवमार्हतानामपि हिंसाया असम्भव एवेत्याशयेन पूर्वपक्षी शङ्कते - ‘हन्तुरिति । इयमपि कारिका अध्यात्मसारे ( अ.सा. १२ / ४२ ) ग्रन्थकृतोपदर्शिता । स्वकर्मणैव = प्राप्तफलदानाऽऽभिमुख्येन स्वगतेन स्वनिर्मितेन स्वकीयहिंसानिमित्तकेनाऽदृष्टेनैव हिंसनीयस्य प्राणिनो मृगादेः हतत्वात्, तत्कर्मप्रेरितस्य च = हिंसनीयाऽदृष्टनोदितस्य हि हन्तुः घातकस्य व्याधादेः अस्वतन्त्रत्वेन कर्तृलक्षणीभूतस्वातन्त्र्यशून्यत्वेन हिंसाकर्तृत्वरहिततया अदुष्टत्वव्यवहारात् र्दोषत्वव्यपदेशप्रसङ्गात् । शिष्टं स्पष्टम् ||८/२७ ।। नि પ્રસ્તુતમાં જ પ્રકારાન્તરથી અસંભવનું ખંડન કરવા માટે પૂર્વપક્ષનું મંતવ્ય રજુ કરે છે. * भरनारना अर्मनो वांड ? = For Private & Personal Use Only = = ગાથાર્થ ઃ- “જેની હિંસા કરવામાં આવે છે તેનું તેવું કર્મ જાગતું હોવાથી તે મરાય છે તો તેમાં હિંસા કરનારનો શું વાંક ? તથા જે મરાય છે તેનું પાપકર્મ જાગતું ન હોય અને છતાં તે મરાતો होय तो जीभ जधा भवो पए। मराशे." - जावात व्यर्थ छे. (८/२७) ટીકાર્થ :- → મરનારનું હિંસાનિમિત્તક પાપકર્મ જાગતું હોય, ઉદયમાં આવવા રાહ જોતું હોય તો મારનારનો શું દોષ ? કારણ કે મરનાર તો પોતાના પાપકર્મથી જ હણાયેલ છે. (કરોડો જીવોની વચ્ચે શિકારી અમુક જ હરણને હણે છે. બધા હરણ, વાઘ વગેરેને નહિ. આ જ બાબત સિદ્ધ કરે છે કે જે હણાય છે તેનો પાપોદય જાગવાના લીધે તે શિકારીની જાળમાં ફસાય છે. આમાં શિકારીનો કોઈ વાંક નથી.) મ૨ના૨ હરણ વગેરેના કર્મથી પ્રેરાઈને મારનારો તેને હણે, તેમાં મારનાર તો પરાધીન છે, પરતંત્ર છે, સ્વતંત્ર નથી. તેથી તેમાં દુષ્ટત્વનો વ્યવહાર ન થઈ શકે. જો મરનારનું પાપકર્મ ઉદયમાં આવવાનું ન જ હોય તો તે મરે જ નહિ. અને જો ‘મરનારનો પાપોદય ન હોવા છતાં તે મરે' એમ સ્વીકારો તો બીજા બધા જીવો પણ, જેની હિંસા કરવામાં નથી આવતી તે પણ, મરી જશે. તે બધા જીવોની હિંસાનું ફળ પણ મારનારને લાગશે. આવું તો કોઈ માનતું નથી. માટે હિંસા તો અસંભવ જ છે. હિંસાજન્ય પાપકર્મ પણ અસંભવિત જ છે. ( આ પ્રમાણે જે વાદી કહે છે તેનું वयन झेगर छे. (८/२७) Jain Education International www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy