SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ६२२ दुष्टाशयतो घातकदोषोपवर्णनम् • द्वात्रिंशिका-८/२६ = नान्तरसमुच्चये, हन्मि मारयामि प्राणिनमित्येवंरूपात् सङ्क्लेशात् = चित्तकालुष्यात्, हिंसा प्राणव्यपरोपणा या परिणामवादिभिरभ्युपगतेति गम्यम्, एषा इयं हिंसा, सनिबन्धना सनिमित्ता । परिणामवादे हि पीडकस्य पीडनीयस्य च परिणामित्वात् पीडाकर्तृत्वमुपपद्यते देहविनाश - सङ्क्लेशौ च, एकान्तवादे तु पीडाकर्तृत्वादीनां पूर्वोक्तन्यायेनाऽयुज्यमानत्वात् हिंसा निर्निबन्धनेति । २ । यच्चच्य 'नाशहेतुना देहाद् भिन्नो नाशः क्रियते अभिन्नो वा ? यदि भिन्नस्तदा देहस्य तादवस्थ्यं स्यात्, अथ अभिन्नस्तदा देह एव कृतो भवतीति, तदयुक्तम्, अभिन्ननाशकरणे हि वस्तु नाशितमेव भवति न कृतम्, यथाऽभिन्नोत्पादकरणे उत्पादितमेव भवतीति । अनेन च श्लोकेन स्थानान्तरप्रसिद्धस्त्रिविधो वधो निर्दिष्टः । तथा च "तप्पज्जायविणासो, दुक्खुप्पाओ य संकिलेसो य । एस वहो जिणभणिओ, वज्जेयव्वो पयत्तेणं ।। (विशेषावश्यकभाष्य - ३४३४ ) ” ← (अ.प्र. १६ / २ वृ.) इति । = • = = ततश्च हनन-पीडाजननाद्याशयमृते एव केनचित् शरे क्षिप्ते श्येनकपोतीयन्यायेनाऽतर्कितोपनीतमृगादेः पीडाजनने मूलकारिकानुसारेण प्रथमा हिंसा सम्मता । तन्मरणे च द्वितीयाऽपि हिंसा मता । दुष्टाऽऽशयतः तदुपरि शरक्षेपेऽपि तत्पलायने तु तृतीया हिंसा सम्मता । दुष्टाशयतः तद्वधे च त्रिविधाऽपि हिंसा सम्पद्यतेऽस्माकमनेकान्तवादिनाम् । न चैकान्तनित्यात्मपक्षे पीडाकर्तृत्वादिरूपहिंसाया असम्भवेऽपि दुष्टपरिणतिरूपाया हिंसायाः सम्भवात्तज्जन्यकर्मबन्ध-दुःख- दुर्गत्यादियोगोऽपि सम्भवत्येवेति शङ्कनीयम्, सर्वथानित्यात्मपक्षे सर्वदाऽऽत्मन एकस्वभावत्वाद् दुष्टपरिणतिरूपाया हिंसाया अप्ययोगात्, योगे वाऽनित्यत्वापातात् । तदिदमभिप्रेत्य श्रीहरिभद्रसूरिभिः धर्मसङ्ग्रहण्यां हिंसादिपरिणती बंधकारणं सा य णिच्चपक्खम्मि । एगसहावत्ता सति ण जुज्जतेऽणिच्चभावो वा ।। ← (ध. सङ्ग्र. २२०) इति निरूपितमिति दिक् ।।८ / २६ ।। વિશેષાર્થ :- (૧) એકાન્તનિત્યપક્ષમાં આત્માનું સ્વરૂપ કદિ બદલાતું ન હોવાથી પીડાકતૃત્વ સંભવતું જ નથી. જ્યારે નિત્યાનિત્યપક્ષમાં = જૈનમતમાં પૂર્વના અકર્તૃત્વસ્વરૂપનો ત્યાગ કરી પીડાકતૃત્વ સ્વરૂપને આત્મા સ્વીકારી શકે છે. તેથી હિંસા મુખ્ય રીતે ઉપચાર વિના સંગત થાય છે. (૨) એકાંત ક્ષણિકત્વપક્ષમાં દેહનાશ સ્વતઃ થનાર હોવાથી શિકારી વગેરેને પાપબંધ વગેરે થઈ શકતો નથી, તે મુખ્ય હિંસક બની શકતો નથી. તથા આત્માને સર્વથા દેહભિન્ન માનવામાં શરીરના નાશમાં આત્માનો નાશ ન થઈ શકતો હોવાથી મુખ્ય હિંસકપણું શિકારીમાં સંગત નહિ થાય. જ્યારે આત્માને દેહથી ભિન્નાભિન્ન અને નિત્યાનિત્ય માનવામાં આત્મા દેહથી કથંચિત્ અભિન્ન તથા કથંચિત્ અનિત્ય હોવાથી શિકારી વગેરે પણ દેહ વિનાશ કરવા દ્વારા દેહરૂપે આત્માના નાશના કારણ બનવાથી હિંસક કહી શકાય છે. (૩) દુષ્ટભાવ તો સંસ્કાર વગેરે સ્વરૂપે પણ, બૌદ્ધ મતમાં, બીજી ક્ષણે નાશ પામતો હોવાથી કાલાંતરમાં દુઃખોત્પાદક બની શકતો નથી. જ્યારે જૈન મતમાં સંસ્કાર વગેરે સ્વરૂપે તે સંકલેશ કાલાંતરમાં રહેવાના લીધે દુઃખોત્પાદક બની શકે છે. મતલબ કે ‘આને મારું' આવો સંકલેશ કરનારને કાલાંતરે તે જ સંકલેશ પાપકર્મરૂપે હાજર થઈને દુઃખ આપી શકે છે. આમ હિંસાનો હેતુ જૈનમતમાં સંગત થઈ શકે છે. હિંસા પ્રયત્નસાધ્ય હોવાથી હિંસાનો અભાવ પણ પ્રયત્નસાધ્ય બની શકશે. માટે મુખ્ય અહિંસા સંગત થઈ શકે છે. તેમજ તેની વાડરૂપે સત્ય, અચૌર્ય વગેરે પણ ઉપકારી બની શકે છે.(૮/૨૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy