SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ • हिसकस्य वयावृत्त्यकरत्वाऽऽपत्त्यपाकरणम् परप्रेरितस्याऽपि चाऽभिमरादेरिव दुष्टत्वं व्यपदिश्यत एव । हिंस्यकर्मनिर्जरणसहायत्वेऽपि च तथाविधाऽऽशयाऽभावान्न हिंसकस्य वैयावृत्त्यकरत्वव्यपदेश' इति द्रष्टव्यम् ।। २८ ।। इत्थं सदुपदेशादेस्तन्निवृत्तिरपि स्फुटा । सोपक्रमस्य पापस्य नाशात्स्वाशयवृद्धितः ।। २९ ।। नुबन्धतो = दुष्टचित्ताऽभिसन्धेः भवति, यदाह - “जो उ पमत्तो पुरिसो, तस्स उ ज़ोगं पडुच्च जे सत्ता । वावज्जन्ते नियमा, तेसिं सो हिंसओ होई । । ( ओघनियुक्ति - ७५२ ) "; न शुभाभिसन्धेः, यदाह“जा जयमाणस्स भवे, विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला, अज्झत्थविसोहिजुत्तस्स ।। ( ओघनिर्युक्ति - ७५९)” एतेन च यदुक्तं वैयावृत्त्यकरस्येव हिंसकस्य कर्मनिर्जरणसहायत्वान्निर्जरालाभ इति, तदपि परिहृतम्, यतो न हिंसको वैयावृत्त्यकरवत् शुभाभिसन्धिः, शेषं त्वभ्युपगमान्निरस्तमिति । अधिकृतश्लोकार्थसंवादिनी चेयं गाथा- “ नियकयकम्मुवभोगे वि, संकिलेसो धुवं वहंतस्स । तत्तो बन्धो तं खलु, तव्विरईए विवज्जन्ति ।। " ( श्रावकप्रज्ञप्ति - २१३ ) ← (अ.प्र. १६ / ३ वृ.) इति । एतेन → सकम्मुणा विप्परिआसुवेति ← (सू.कृ. १/७/११) इति सूत्रकृताङ्गोक्तिः, → अत्तकडे दुक्खे, नो परकडे ← (भ.सू. १७/४/७०७) इति भगवतीसूत्रोक्तिः दुक्खे केण कडे ? जीवेण कडे पमादेण ← (स्था.३/३/२/१७४) इति च स्थानाङ्गसूत्रोक्तिरपि व्याख्याता, निश्चयतो दुःखत्वावच्छिन्नस्य निजकृतत्वेऽपि व्यवहारतः परनिमित्तत्वाऽविरोधात्, अन्यथा परदुक्खेण दुक्खि विरला ← ( ) इत्यस्य कथमप्यनुपपत्तेरिति दिक् ||८ / २८ ।। एवं नित्याऽनित्ये देहाद् भिन्नाभिन्ने आत्मनि हिंसायाः हिंसकत्वव्यवहारस्य च सम्भवमभिधाय तन्निवृत्तिरूपाया अहिंसायाः सम्भवमावेदयति- 'इत्थमिति । इयमपि कारिका अध्यात्मसारे ( अ.सा. १२/४४) ग्रन्थकृतोपदर्शिता । → से बेमि- जे य अतीता जे य पडुप्पण्णा जे य आगमिस्सा अरहंता भग - આ દલીલ પણ વ્યાજબી નથી. કારણ ‘ફર્મપ્રેરિત હોવાથી શિકારીનો તેમાં કોઈ દોષ નથી' કે પોતાના શત્રુને મારવા ગુંડાને પૈસા આપીને કોઈ કહે ‘તું તેનું ખૂન કર' તો આ રીતે પરપ્રેરિત એવો ગુંડો કોઈનું ખુન કરે તો પણ તે ગુંડો ખૂની-દુષ્ટ કહેવાય જ છે. તેમ મરનારના પાપોદયથી પ્રેરાઈને શિકારી હરણને મારે તો શિકારી પણ દુષ્ટ હિંસકત્વદોષગ્રસ્ત કહેવાશે જ. કે કોઈ એમ કહે કે વૈયાવચ્ચ કરનાર જેમ બીજાને કર્મનિર્જરા કરવામાં સહાયક બને છે. તેથી તે સેવક કહેવાય છે. તેમ શિકારી પણ હરણ વગેરેની કર્મનિર્જરા કરવામાં સહાયક બનવાના લીધે હરણનો સેવક–વૈયાવચ્ચકારક કહેવાશે.' તો આ વાત પણ તદૃન ગેરવ્યાજબી છે. કારણ કે મરનાર હરણની કર્મનિર્જરા પ્રત્યે શિકારી સહાયક બનવા છતાં પણ શિકારીનો આશય કાંઈ તેની કર્મનિર્જરામાં સહાયક બનવાનો નથી. માટે તેને હરણની વૈયાવચ્ચ સેવા કરનારો નહિ કહી શકાય. આ વાત नहीं ज्यासमां राजवी. (८/२८) = = ६२५ * સ્યાદ્વાદમાં અહિંસાનો સંભવ હ ગાથાર્થ :- આ રીતે સદુપદેશ દ્વારા શુભાશયવૃદ્ધિથી તેના સોપક્રમ એવા પાપ કર્મનો નાશ થવાથી હિંસાની નિવૃત્તિ પણ સ્પષ્ટ થાય જ છે. (૮/૨૯) १. हस्तादर्शे 'त्वं व्यपदिश्यत' इति पाठान्तरम् । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy