________________
-
• द्रव्य-भावस्तवोत्कीर्तनम् .
३०३ ॥ अथ भक्तिद्वात्रिंशिका ॥५॥ जिनमहत्त्वज्ञानानन्तरं तत्र भक्तिरावश्यकीति सेयमिदानीं प्रतिपाद्यतेश्रमणानामियं पूर्णा सूत्रोक्ताऽऽचारपालनात् । द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम्॥१॥
'श्रमणानामिति । इयं = भक्तिः ।।१।। न्यायाऽर्जितधनो धीरः सदाचारः शुभाशयः । भवनं कारयेज्जैनं गृही गुर्वादिसम्मतः ।।२।।
नयलता मनो यया मिलिन्दो नः प्रभोः पदाम्बुजे भवेत् । तां भक्तिं वर्णयिष्यामि स्वानुभूतिकृते दृढम् ।।१।।
पञ्चमद्वात्रिंशिकोपाद्घातमाह- 'जिनमहत्त्वे'त्यादि । ‘काचः काचो मणिर्मणि'रिति न्यायेन महेशसुगतादिभ्यो जिनमहत्त्वज्ञानानन्तरं तत्र = जिने, वीतरागे भगवति इति यावत् । भक्तिः आवश्यकी। प्रकृते → सर्वेषामधिकारिणामनधिकारिणां भक्तियोग एव प्रशस्यते । भक्तियोगो निरुपद्रवो भक्तियोगाद् मुक्तिः - (त्रि.वि.म.८/९) इति त्रिपाद्विभूतिमहानारायणोपनिषद्वचनमपि यथातन्त्रमनुयोज्यम् ।।
श्रमणानां = सर्वविरतानां इयं = भक्तिः पूर्णा = कृत्स्ना सूत्रोक्ताऽऽचारपालनात् = जिनागमोदितोत्सर्गाऽपवादाऽनुविद्धपञ्चाऽऽचाराऽनुपालनात्, भावस्तवादिति यावत् । गृहस्थानां = देशविरतानामविरतसम्यग्दृशाञ्च द्रव्यस्तवात् = जिनभवनविधान-जिनपूजनादिलक्षणवक्ष्यमाणद्रव्यस्तवमाश्रित्य देशतः = देशमवलम्ब्य, दैशिकीति यावत्, इयं भक्तिरित्यावर्तते । तद्विधिः = द्रव्यस्तवविधिः तुः अयं वक्ष्यमाणलक्षणः । अनेन द्विविधो मोक्षमार्गो द्योतितः । तदुक्तं दर्शनशुद्धिप्रकरणे → भावत्थय-दव्वत्थयरूवो सिवपंथसत्थवाहेणं । सव्वन्नुणा पणीओ दुविहो मग्गो सिवपुरस्स 6 (द.शु.७६) इति ।।५/१।।
હ ભક્તિ દ્વાચિંશિક પ્રાશ હ અરિહંત પરમાત્મામાં યથાર્થ માર્ગદશકત્વ દ્વારા મહત્તાનું જ્ઞાન થયા પછી તે અરિહંત પરમાત્માને વિશે ભક્તિ પ્રગટ થવી આવશ્યક હોવાથી તે ભગવદ્ભક્તિ આ પાંચમી બત્રીસીમાં સમજાવાય છે.
ગાથાર્થ :- સર્વવિરતિધરોને આ ભક્તિ સંપૂર્ણ હોય છે. કારણ કે તેઓ આગમોક્ત પંચાચારનું પાલન કરે છે. ગૃહસ્થોને આ ભક્તિ આંશિક હોય છે. કારણ કે તેઓ દ્રવ્યસ્તવનું પાલન કરે છે. द्रव्यस्तवना विधि ॥ भु४५ छे. (५/१) । ' વિશેષાર્થ:- શક્તિને છૂપાવ્યા વિના પરિપૂર્ણ જિન-આજ્ઞાપાલન એ ભાવસ્તવ કહેવાય છે. ભાવસ્તવ હોય ત્યાં પૂર્ણ ભક્તિ હોય માટે સાધુ ભગવંતોની પૂર્ણ જિનભક્તિ હોય છે. ભાવસ્તવનું કારણ હોય તે દ્રવ્યસ્તવ કહેવાય છે. મૂળ ગાથામાં રહેલ “ગૃહસ્થ’ શબ્દથી દેશવિરતિધર અને અવિરત સમ્યગૃષ્ટિ લેવા. તેઓ દ્રવ્યસ્તવના અધિકારી છે. આથી તેઓમાં આંશિક ભક્તિ હોય છે. આવો ગાથાનો ભાવાર્થ સ્પષ્ટ હોવાથી ટીકાકારશ્રીએ આ ગાથાની વિસ્તૃત ટીકા બનાવી નથી. (૫/૧)
હ દ્રવ્યસ્તવના અધિકાર છે ગાથાર્થ :- ન્યાયઉપાર્જિત ધનથી સંપન્ન, ધીર, સદાચારવાળો, શુભાશયથી યુક્ત તથા ગુરુભદિને संमत मेवा स्थ. निसयने २रावे. (५/२) । १. मुद्रितप्रतौ 'श्रमणामिति' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org