________________
• लक्षणप्रयोजनप्रदर्शनम्
५६९
न प्रयोजकमिति ब्रूमः, न तु सर्वत्रैव तदप्रयोजकमिति; समानाऽसमानजातीयव्यवच्छेदस्य तदर्थस्य तत्र तत्र व्यवस्थितत्वात्' ।
=
तदप्रयोजकं
वा लक्षणं प्रमाणलक्षणं न = नैव प्रयोजकं उपयोगि” इति ब्रूमः, न तु “ सर्वत्र सर्वथा सर्वदा प्रमाणलक्षणमनुपयोगि, कुत्रापि प्रमाणलक्षणस्य नास्त्युपयोग” इति ब्रूमः । कस्मात् ? उच्यते, समानाऽसमानजातीयव्यवच्छेदस्य तदर्थस्य = लक्षणप्रयोजनस्य तत्र तत्र व्यवस्थितत्वात् । यथोक्तं किरणावल्यां उदयनाचार्येण समानाऽसमानजातीयव्यवच्छेदो लक्षणार्थः ← (कि. पृथिवीनिरूपण-पृ.१९२) इति। तदुक्तं सर्वतन्त्रसिद्धान्तपदार्थलक्षणसङ्ग्रहे अपि ‘लक्षणं समानासमानजातीयव्यवच्छेदकम्' । 'नीलमुत्पलमि’त्यत्र सजातीयमात्रव्यवच्छेदके विशेषणेऽतिप्रसङ्गवारणाय 'असमानजातीये 'ति । 'रूपं गुण' इत्यादौ विजातीयद्रव्यव्यवच्छेदकधर्मेऽतिव्याप्तिवारणाय 'समानजातीये 'ति । अन्यत्र च व्यावृत्तिर्व्यवहारो वा, लक्षणस्य प्रयोजनम् ← ( ) इत्युक्तम् । लक्षण - प्रमाणाभ्यां वस्तुसिद्धिरिति न्यायोऽप्यत्र स्मर्तव्यः ।
प्रकृते प्रमाणं स्वपराऽऽभासि ज्ञानं बाधविवर्जितम् ← ( न्याया . १ ) इति न्यायावतारग्रन्थोक्तस्य यद्वा → स्व-परव्यवसायिज्ञानं प्रमाणम् ← (प्र.न. त . १ / २ ) इति प्रमाणनयतत्त्वालोकालङ्कारदर्शितस्य प्रमाणलक्षणस्य प्रयोजनं तु ज्ञानत्वेन सजातीयेभ्यो भ्रमादिभ्यो विजातीयेभ्यश्च घटपटादिभ्यो व्यावृत्तिः ।
=
•
-
Jain Education International
किञ्च प्रकृते विप्रतिपन्नव्यामोहनिवृत्तिरपि प्रमाणलक्षणप्रयोजनम् । तथाहि 'अविसंवादि ज्ञानं प्रमाणमि'ति 'सौगताः; 'अनधिगतार्थाधिगन्तृ प्रमाणमिति २ मीमांसकाः ; 'अर्थोपलब्धिहेतुः प्रमाणमिति प्राचीननैयायिकाः; ‘अनधिगततत्त्वबोधकरणं प्रमाणमिति पातञ्जलयोगदर्शनानुयायिनः; 'विषयावच्छिन्नान्तःकरणवृत्तिः प्रमाणमिति 'वेदान्तिनः; 'तद्वद्विशेष्यकतत्प्रकारकज्ञानकरणं प्रमाणमिति 'नव्यनैयायिकाः, केचित्तु प्रमाकरणं प्रमाणम्, छिदादिकरणकुठारादावतिव्याप्तिवारणाय 'मा' पदम्, भ्रमज्ञानकरणदुष्टचक्षुरादावतिव्याप्तिवारणाय 'प्र' पदम्, 'प्रमा प्रमाणमित्युक्तेऽसम्भवस्स्यादतः 'करणमि’त्युक्तम् ← इति; 'अन्ये तु → व्यापारवत्तासम्बन्धेन प्रमितिविभाजकोपाध्यवच्छिन्नाऽसाधारणकारणं प्रमाणम्, चाक्षुषादिप्रमित्यसाधारणकारणे विषयेन्द्रियसम्बन्धादौ व्यापारेऽतिव्याप्तिवारणाय 'व्यापारवत्तासम्बन्धेने 'ति, अन्यप्रमाणબનતો નથી. આનું કારણ એ છે કે અમે એમ કહીએ છીએ કે પ્રમાણને અર્થનું નિશ્ચાયક માનવામાં અને પ્રસિદ્ધ વ્યવહારનું વ્યવસ્થાપક માનવામાં પ્રમાણલક્ષણ પ્રયોજક નથી. મતલબ કે પ્રમાણના લક્ષણ દ્વારા પ્રમાણરૂપે પ્રમાણનો નિશ્ચય ન થવા છતાં પ્રમાણ પોતે જ અર્થનો-પદાર્થનો નિશ્ચય કરાવી શકે છે તેમ જ લોકવ્યવહારની વ્યવસ્થા-ઉપપત્તિ-સંગતિ કરી શકે છે. તે માટે પ્રમાણના લક્ષણની કોઈ જરૂર નથી. પરંતુ ‘પ્રમાણના લક્ષણની સર્વથા- સર્વ પ્રકારે, ક્યાંય પણ, કશી પણ, ક્યારેય પણ આવશ્યકતા નથી.' એવું કાંઈ અમે જૈનો કહેતા નથી. કારણ કે સજાતીય-વિજાતીયની બાદબાકી કરવી તે પ્રમાણલક્ષણનું પ્રયોજન છે. જ્ઞાનત્વરૂપે પ્રમાણજ્ઞાનને સજાતીય એવા ભ્રમ, સંશય વગેરેની તથા પ્રમાણ જ્ઞાનના વિજાતીય એવા ટેબલ, ખુરશી વગેરેની પ્રમાણકોટિમાંથી બાદબાકી કરવી તે પ્રમાણના લક્ષણનું પ્રયોજન છે જ. આ વ્યવસ્થા તો વિદ્વાન લોકોમાં થઈ ચૂકેલ જ છે. તેનો કાંઈ અમે અપલાપ કરતા નથી. (પરંતુ પદાર્થનો નિશ્ચય કરવામાં પ્રમાણના લક્ષણની કોઈ આવશ્યકતા નથી. પ્રમાણલક્ષણ દ્વારા પ્રમાણરૂપે જેનો નિશ્ચય ન થયેલ હોય તેવા પ્રમાણ દ્વારા પણ પદાર્થનો નિશ્ચય થાય જ છે ને!)
१. हस्तादर्शे 'व्यवस्थित्वात्' इत्यशुद्धः पाठः ।
For Private & Personal Use Only
www.jainelibrary.org