SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ • प्रमाणलक्षणमीमांसा • ५६५ इत्थमत्र प्रमाणलक्षणादेरनुपयोगः समर्थितः । इममेव सिद्धसेनसम्मत्या दृढयन्नाह त यत आह वादी सिद्धसेन इत्यर्थः । । ११ ।। प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम् ।।१२।। प्रसिद्धानीति । प्रसिद्धानि = लोके स्वत एव रूढानि, न तु प्रमाणलक्षणप्रणेतृवचनप्रसाधनीव्यवहारः = स्नान-पान - दहन - पचनादिका क्रिया, प्रमाणप्रसाध्यः, प्रमाणलक्षणाऽप्रवीणानामपि गोपाल यानि प्रमाणानि प्रत्यक्षादीनि तथा व्यवहरणं , 'च'शब्दः प्रसिद्धत्वसमुच्चयार्थः तत्कृतः बालाऽबलादीनां तथाव्यवहारदर्शनात् । ततश्च प्रमाणलक्षणस्य = 'अविसंवादि ज्ञानं प्रमाणमित्यादेः उक्तौ = प्रतिपादने ज्ञायते फलम्। ‘वर्तते ने'ति वक्तव्ये 'ज्ञायते ने 'ति यदुक्तमाचार्येण | उपलभ्यते न = नैव प्रयोजनं तदतिवचनपारुष्यपरिहारार्थम् । = = = = 'कृत्रिमाऽकृत्रिमयोः कृत्रिमे सम्प्रत्ययः' इति न्यायेन सिद्धसेनः = श्रीसिद्धसेनदिवाकरो न्यायावतारग्रन्थे इति शेषः ।।८ / ११ ।। एतदेवाह 'प्रसिद्धानी'ति । अध्यात्मसारेऽपीयं (अ.सा. १२/२३) कारिकोद्धृता । अष्टकवृत्तिकृज्जि - नेश्वरसूरिकृत व्याख्यामुपजीव्य ग्रन्थकृद् व्याख्यानयति 'प्रसिद्धानि लोके स्वत एव रूढानी' त्यादि । प्रकृतश्लोकसम्बन्धी श्रीसिद्धर्षिगणिकृत-न्यायावतारवृत्तिलेशस्त्वेवम् → प्रसिद्धानि प्ररूढानि, नाधुना साध्यानीत्यर्थः, प्रमाणानि प्रत्यक्षादीनि परोक्षगतभेदाऽपेक्षया बहुवचनं व्यक्तिभेदे सामान्यमपि कथञ्चिद् भिद्यत इति दर्शनार्थम् । आसतां तावत्प्रमाणानि, व्यवहारश्च तत्कृतः प्रसिद्ध इति सम्बन्धः । चशब्दो = = આ રીતે પ્રસ્તુત ધર્મવાદમાં પ્રમાણલક્ષણ વગેરે ઉપયોગી નથી- આ વાતનું સમર્થન થયું. હવે આ જ વાતને મહોપાધ્યાયજી મહારાજા શ્રીસિદ્ધસેનદિવાકર સૂરિજી મહારાજની સંમતિ દ્વારા દૃઢ કરતાં आहे छे } 'यतः' आरए। } महावाही श्रीसिद्धसेनहिवारसूरिक महाराने न्यायावतार ग्रंथमां उस छे } (८/११) ગાથાર્થ :- પ્રમાણો તો પ્રસિદ્ધ છે. અને પ્રમાણ દ્વારા થતો વ્યવહાર પણ પ્રસિદ્ધ જ છે. માટે પ્રમાણના લક્ષણને કહેવામાં કોઈ પ્રયોજન જણાતું નથી. (૮/૧૨) टीडार्थ :- प्रत्यक्ष वगेरे प्रमाणो लोङमां स्वतः ४ ( प्रमाणलक्षण विना ) ३७ थयेल छे. भाटे પ્રમાણના લક્ષણ બનાવનાર વિદ્વાનના વચન દ્વારા પ્રત્યક્ષ પ્રમાણને સિદ્ધ કરવાની આવશ્યકતા નથી. તેમ જ પ્રમાણ દ્વારા કરાયેલી સ્નાન, પાન, દહન, પાક વગેરે ક્રિયા પણ પ્રસિદ્ધ જ છે. પ્રમાણના લક્ષણને નહિ જાણનારા ગોવાળ, બાળકો, સ્ત્રી વગેરે પણ ખાન-પાન-સ્નાન આદિ ક્રિયાઓ કરે છેએવું દેખાય જ છે. માટે ‘અવિસંવાદી જ્ઞાન પ્રમાણ છે' આ પ્રમાણે પ્રમાણના લક્ષણને કહેવામાં કોઈ પ્રયોજન જણાતું નથી. જો કે સિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજ ‘પ્રમાણના લક્ષણને કહેવામાં કોઈ પ્રયોજન નથી' આમ કહી શકતા હતા. તેમ છતાં તેવું કહેવાના બદલે ‘પ્રમાણના લક્ષણને કહેવામાં કોઈ પ્રયોજન જણાતું નથી' આમ જે જણાવેલ છે તે વાણીની અત્યંત કઠોરતાનો પરિહાર કરવા માટે કહેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy