SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ • ज्ञानगर्वेण वादकरणे कर्मबन्धः . ५४९ महत् = उत्कृष्टं फलं भवति, ततः = प्रतिवादिनः सकाशात् पराजये ( तत्पराजये) चात्मनोऽधिकृतसाधोः मोहस्याऽतत्त्वादौ तत्त्वाद्यध्यवसायलक्षणस्य नाशश्च (=मोहनाशश्च) प्रकट इत्युभयथापि फलवानयमिति भावः ।।५।। अयमेव विधेयस्तत्तत्त्वज्ञेन तपस्विना । देशाद्यपेक्षयाऽन्योऽपि विज्ञाय गुरु-लाघवम् ॥६॥ अयमेवेति । तत् = तस्मात् तत्त्वज्ञेन तपस्विना, अयमेव = धर्मवाद एव विधेयः । तवृत्तिस्तु → विजये = सन्न्यायेनाभिभवे सति, अस्य = परलोकप्रधानत्वादिविशेषणस्य प्रतिवादिनः, फलं = अर्थसिद्धिः, धर्मो = जिनोक्तश्रुत-चारित्रलक्षणस्तस्य प्रतिपत्तिरभ्युपगमः स आदिर्यस्याद्वेष-पक्ष'पातवर्णवादादेः तत् धर्मप्रतिपत्त्यादि, अनिन्दितम् = अनवद्यम्, फलविशेषणं क्रियाविशेषणं चेदं, भवतीति चेह गम्यते । अथ प्रतिवादिनः सकाशादात्मनः पराजयो भवति तत्राह- आत्मनः = साधोरधिकृतवादिनः, मोहनाशः = अतत्त्वादौ तत्त्वाद्यध्यवसायलक्षणबोधहानिः, चशब्दः समुच्चयार्थः, नियमात्= अवश्यम्भावेन, कुत इत्याह, तेन तस्माद्वा पराजयोऽभिभवः तत्पराजयस्तस्मात् + (अ.१२/७ वृ.) इति । आत्मनो गर्वविरहे मोहनाशः, अन्यथा तु कर्मबन्ध एव । तदुक्तं धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः → अन्नेण अन्नहा देसियम्मि भावम्मि नाणगव्वेण । कुणइ विवादं कलुसियचित्तो तत्तो य से बंधो ।। 6 (धर्मसं.५००) इति । उभयथाऽपि = विजये पराजये च ।।८/५।। ननु तर्हि किं धर्मवाद एव कर्तव्यः ? अन्यौ तु वादौ न कर्तव्यावेव ? इत्याशङ्कायां यद्विधेयं तदुपदिशन्नाह - ‘अयमिति । तस्मात् = विजय-पराजययोधर्मवादस्य सफलत्वात् तत्त्वज्ञेन तपस्विना समं धर्मवाद एव विधेयः । एवकारेणाऽऽद्यद्वयवादव्यवच्छेदोऽकारि, तयोः ‘अशक्तोऽहं गृहारम्भे शक्तोऽहं મૂકવાનો ઉત્સાહ જાગે તો દેશવિરતિ કે સર્વવિરતિ સ્વરૂપ ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય. આ મહાન ફળ છે. કદાચ પ્રતિવાદી શ્રુત-ચારિત્રધર્મ ન પણ પામે તો ય ક્યારેય જિનશાસનનો દ્વેષ ન કરે, જિનશાસનના સ્યાદ્વાદકર્મવાદ વગેરે સિદ્ધાન્તનો પક્ષપાત-અનુરાગ કરે, જૈનસિદ્ધાન્ત વગેરેની પ્રશંસા પણ કરે. આ પણ નાનું સૂનું ફળ નથી. તથા જો પ્રતિવાદી દ્વારા પોતાનો પરાજય થાય તો અતત્ત્વમાં તત્ત્વની બુદ્ધિ સ્વરૂપ અજ્ઞાનનો સ્પષ્ટપણે ઉચ્છેદ થાય છે. આમ ધર્મવાદમાં વાદીનો જય થાય કે પરાજય- બન્નેમાં લાભ જ થાય છે. (૮૫) વિશેષાર્થ :- ધર્મવાદના પ્રતાપે વૃદ્ધવાદીદેવસૂરિજી દ્વારા સિદ્ધસેન બ્રાહ્મણનો રાજસભામાં પરાજય થતાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજી મહારાજની જિનશાસનને પ્રાપ્તિ થઈ. કટ્ટર જિનશાસનકી ધનપાલ બ્રાહ્મણની શોભનમુનિ સાથેની ચર્ચા ધર્મવાદરૂપે પરિણમતાં જિનશાસનને શ્રાદ્ધવર્ય ધનપાલ મહાકવિ પ્રાપ્ત થયા. ધર્મવાદના પ્રભાવે જ ગૌતમસ્વામી વગેરે ૧૧ ગણધરનો લાભ થયો અને ચરમતીર્થાધિપતિના શાસનની સ્થાપના થઈ. ધર્મવાદના આવા અનેક લાભો પ્રસિદ્ધ જ છે. (૮૫). ગાથાર્થઃ- આમ ધર્મવાદ લાભકારી હોવાના કારણે તત્ત્વવેત્તા તપસ્વીએ આ ધર્મવાદ જ કરવો જોઈએ. તથા દેશ-કાળ વગેરેની અપેક્ષાએ લાભ-નુકશાનને વિચારીને અન્ય પ્રકારનો વાદ પણ કરી શકાય છે. (૮૬) ટીકાર્થ :- હાર-જીત બન્નેમાં ધર્મવાદ લાભકારી હોવાથી તત્ત્વવેત્તા તપસ્વી મહાત્માએ આ ધર્મવાદ જ કરવો જોઈએ. આ ઉત્સર્ગમાર્ગ છે. १. मुद्रितप्रतौ अष्टकवृत्तौ अपि ‘पक्षपाताऽवर्णवा...' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy