SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ५४८ • सभालक्षणोपदर्शनम् . द्वात्रिंशिका-८/५ वादिनो धर्मबोधादि 'विजयेऽस्य महत्फलम् । आत्मनो मोहनाशश्च प्रकटस्तत्पराजये ।।५।। वादिन इति। वादिनो विजये सति, अस्य = प्रागुक्तविशेषणविशिष्टस्य प्रतिवादिनो धर्मः= श्रुत-चारित्रलक्षणस्तस्य बोधः = प्रतिपत्तिस्तदादि (=धर्मबोधादि)। आदिनाऽद्वेष-पक्षपातवर्णवादादिग्रहः तल्लक्षणं च संयुक्तनिकाये ब्राह्मणसंयुक्ते उपासकवर्गे → नेसा सभा यत्थ न सन्ति सन्तो, सन्तो न ते ये न वदन्ति धम्मं । रागञ्च दोसञ्च पहाय मोहं धम्मं वदन्ता च भवन्ति सन्तो ।। 6 (सं.नि.१।१७।२।११।२०८, पृष्ठ २१४) इत्येवमुक्तम् । महाभारते नारदस्मृतौ च → न सा सभा यत्र न सन्ति वृद्धा, वृद्धा न ते ये न वदन्ति धर्मम् । नासौ धर्मो यत्र न सत्यमस्ति, न तत्सत्यं यच्छलेनाऽनुविद्धम् ।। (म.भा.सभापर्व-६७/५३, उद्योगपर्व. ३५/५८, ना.स्मृ.व्यवहारपद-३/१८) इत्येवमावेदितम् । बृहत्पराशरस्मृतौ च → न सा सभा यत्र न सन्ति वृद्धा, वृद्धा न ते ये न वदन्ति धर्मम् । धर्मो वृथा यत्र न सत्यमस्ति, सत्यं न तद् यन्न हृदाऽनुविद्धम् ।। (बृ.परा.स्मृ.८/ ७३) इत्येवमुपदर्शितमिति यथागममत्र योज्यं वादसभास्वरूपवेदिभिः ।।८/४।। धर्मवादफलमावेदयति - ‘वादिन' इति । धर्मः = श्रुत-चारित्रलक्षणः, → दुविहो अ होइ धम्मो सुयधम्मो खलु चारित्तधम्मो य - (नि.भा.३२९) इति निशीथभाष्यवचनात्, → दुविहो लोगुत्तरिओ सुअधम्मो खलु चरित्तधम्मो य ( (द.नि.४३) इति दशवैकालिकनियुक्तिवचनाच्च । प्रतिपत्तिः = मीमांसोत्तरभाविनी 'इदमित्थमेवेति निश्चयाकारा सुपरिशुद्धा परिच्छित्तिः श्रुत-चारित्रधर्मगोचरैव । आदिना अद्वेष-पक्षपात-वर्णवादादिग्रहः = श्रुतचारित्रगोचराऽप्रीतिपरिहार-तत्पूर्वकरुचिविशेष-तत्पूर्वकश्लाघादिपरिग्रहः । प्रत्यन्तरे च 'अवर्णवादादी'त्यशुद्धः पाठः । प्रकृतसंवादि अष्टकवचनं इत्थं → विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याद्यनिन्दितम् । आत्मनो मोहनाशश्च, नियमात्तत्पराजयात् ।। (अष्टक. १२/७) इति । યુક્તિસંગત પ્રામાણિક પદાર્થનો સ્વીકાર કરવામાં તેને ખચકાટ ન થાય. તેમજ વાદી સંગત પ્રમાણસિદ્ધ પદાર્થનું આડેધડ ખંડન કરવાનું તેને મન ન થાય. આમ ધર્મરાગ પણ અપ્રામાણિક વાતને છોડવામાં તથા પ્રામાણિક પદાર્થને અંગીકાર કરવામાં નડતર રૂપ ન બનવો જોઈએ- એવું અહીં સૂચિત થાય છે. આવું ન હોય તો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પણ આવી ન શકે. આ વાત પણ ખ્યાલમાં રાખવી. વળી, પ્રતિવાદી પાપભીરુ હોય તો હારવાની શક્યતા જણાય ત્યારે છળકપટ વગેરે ન કરે, ભાગી ન જાય અથવા વાદીને મૂઠ મારવી વગેરે અધમ કૃત્યો ન કરે. માટે પ્રતિવાદીનું ત્રીજું વિશેષણ પ્રથમ બન્ને વિશેષણની જેમ અગત્યનું છે. ધર્મવાદનું ફળ બતાવતા ગ્રન્થકારશ્રી જણાવે છે કે – હ ધર્મવાદ ફળવિચારણા છે. ગાથાર્થ :- ધર્મવાદમાં વાદીનો વિજય થાય તો પ્રતિવાદીને ધર્મપ્રાપ્તિ વગેરે મહાન ફળ પ્રાપ્ત થાય. તથા વાદીનો પરાજય થાય તો વાદીનું તત્ત્વવિષયક અજ્ઞાન નાશ પામે છે.- આ વાત પ્રગટ જ છે. (૮૫) ટીકાર્થ:- પૂર્વોક્ત ૩ વિશેષણથી યુક્ત એવા પ્રતિવાદી સાથે ધર્મવાદ કરવામાં વાદી જો વિજયને મેળવે તો પ્રતિવાદી મધ્યસ્થ હોવાથી વાદીમાન્ય યુક્તિસંગત વાતનો સ્વીકાર કરે છે અને અમલમાં મૂકે તેવું પણ બને. યુક્તિસંગત પદાર્થનો સ્વીકાર કરવાથી પ્રતિવાદીને શ્રતધર્મની પ્રાપ્તિ થાય તથા તે વાતને અમલમાં १. हस्तादर्श 'विनये' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'पक्षपातावर्ण' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy