________________
५३८
• धर्माऽविरोधिलोकाचारानुवर्त्तनम् •
उक्तरीत्या व्यवस्थितः 'प्रमाणप्रसिद्धः धर्मः परमानन्द एव कन्दस्तस्य भूः
=
=
=
(=परमानन्दकन्दभूः) ।।३२।।
।। इति धर्मव्यवस्थाद्वात्रिंशिका ||७||
← (उप.पद.९१०-९११) । न चैवं 'लोकाचारानुवृत्तिश्चेत्यादिना ( यो . बि . १३०) योगबिन्दुदर्शितः सदाचारो व्याहन्येतेति शङ्कनीयम्, धर्मशास्त्राऽविरोधिन एव बहुजनरूढलोकव्यवहारस्याऽनुपालनीयत्वेन तत्राऽभिमतत्वादिति तद्वृत्तिविलोकनाद्विज्ञायते (यो.बि.गा. १३० वृ.) । यथा चैतत् तथा पूर्वसेवाद्वात्रिंशिकायां ( द्वा.द्वा. १२/१६, भा.३ पृ. ८५८ ) वक्ष्यते । एतेन जनप्रियत्वस्य धर्मलिङ्गत्वं षोडशकोपदर्शितमपि (षो.४/७) व्याख्यातम्, तत्र शुद्धस्यैव जनप्रियत्वस्य स्वाश्रयगुणनिमित्ततो जनानां धर्मप्रशंसनादेः सकाशाद् बोधिबीजादिभावेन धर्मसिद्धिफलदायित्वोक्तेः । विस्तरस्तु अस्मत्कृतकल्याणकन्दल्यां (षो.४/७ वृ. पृ.९६ ) अवसेयः ।
प्रत्यक्षानुमानागमादिपरिच्छिन्नः
उक्तरीत्या भक्ष्याभक्ष्य-गम्यागम्यादिव्यवस्थापनतः प्रमाणप्रसिद्धः धर्मः श्रुतादिलक्षणो हि, परमानन्दः = त्रैकालिकसकलसांसारिकसुखातिशयित-करणान्तःकरणप्रविचारलेशाऽनास्कन्दित-कान्त-सुखलक्षणः एव कन्दः, तस्य = परमानन्दकन्दस्य उत्पत्तिस्थानं वर्तत इति शम् ।।७/३२ ।।
सद्धर्मीयव्यवस्थेयं नानादर्शनविप्लुता । सत्तर्काऽऽगमसंवादैः साम्प्रतं खलु सुस्थिता । । १ । । इति मुनियशोविजयविरचितायां नयलतायां धर्मव्यवस्थाद्वात्रिंशिका ।।७।। મુજબની પ્રમાણપ્રસિદ્ધ વ્યવસ્થાવાળો જે ધર્મ મેળવાય છે તે જ ધર્મ પરમાનંદમય મોક્ષરૂપી મૂળનું ઉત્પત્તિ स्थान छे. (७/३२)
१. हस्तादर्श 'प्रमाप्रसिद्ध ' इति पाठः ।
Jain Education International
વિશેષાર્થ :- કલિકાળમાં પાપી લોકો તો વ્યસન-વ્યભિચાર-દુરાચાર વગેરેમાં પ્રચુર પ્રમાણમાં આસક્ત હોય છે જ. પરંતુ આ હુંડા અવસર્પિણીકાળના પાંચમા આરામાં પ્રસ્તુત ભરતક્ષેત્રમાં આવેલ ધર્માત્માઓ પણ પ્રાયઃ વિરાધકભાવવાળા હોવાથી પોતાની સ્વચ્છંદ બુદ્ધિથી નવા-નવા આચારોને ધર્મ તરીકે સ્વીકારે છે અને તેમાં જ ગળાડૂબ રહે છે. તેથી જ માંસભક્ષણ-મદ્યપાન-મૈથુનસેવન-અગમ્યગમનઅજ્ઞાનતપ-લૌકિક દયા વગેરેને પણ કેટલાક અન્યધર્મીઓ ધર્માચાર માને છે. તો વળી લોકોત્તર ધર્મને વ્યવહારથી પાળતા કેટલાક સાધુઓ પણ ગુરુકુલવાસત્યાગ કરે છે. કેટલાક સાધકો તો ક્રિયાજડત્વમાં અટવાય છે તો અન્ય કેટલાક જૈનો નિશ્ચયાભાસમાં અટવાયેલા છે. આ કળિકાળનું સામ્રાજ્ય છે. મોહરાજાનો વિકૃત વિલાસ છે. આ મલિન તત્ત્વની અસરથી ખરા અર્થમાં આત્માર્થી જીવોએ તરત મુક્ત બની જવું જોઈએ. તથા જિનાજ્ઞા મુજબ ઉત્સર્ગ-અપવાદના સંતુલનપૂર્વક, નિશ્ચય-વ્યવહારની વિવેકદૃષ્ટિથી, આત્મકલ્યાણને- દોષમુક્તિને જ કેન્દ્રસ્થાનમાં રાખી પોતાની ભૂમિકાને અનુરૂપ જિનવચનને પરિણમાવવા- આત્મસાત્ કરવા લાગી જવું તથા પ્રસિદ્ધિ-પુણ્યોદય-પ્રશંસા-પ્રલોભન-પ્રમાદ વગેરેથી દૂર રહીને આત્માનું હિત સાધી લેવું એ જ તાત્ત્વિક આંતરિક મોક્ષમાર્ગ છે. (૭/૩૨)
૭ મી બત્રીસીનું ગુજરાતી વિવેચન પૂર્ણ
द्वात्रिंशिका - ७/३२
उत्पत्तिस्थानम्
=
For Private & Personal Use Only
www.jainelibrary.org