SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ५२८ • सङ्ग्रह-व्यवहारनयसंमतदयाविचारः • द्वात्रिंशिका-७/२८ एवमहिंसाऽपि । सङ्ग्रह-व्यवहारयोश्च षटषु जीवनिकायेषु हिंसा । सङग्रहोऽत्र देशग्राही गृह्यते, सामान्यरूपस्य नैगमेऽन्तर्भावात्, व्यवहारश्च स्थूलविशेषग्राही लोकव्यवहरणशीलश्च । लोको हि बाहुल्येन षट्सु जीवनिकायेष्वेव हिंसामिच्छतीति । च हिंसा । हिंसितः = विनाशितः । एवं = 'जीवोऽनेन न हिंसितः', 'घटोऽनेन न हिंसित' इति लोकव्यवहारमनुसृत्याऽहिंसाशब्दानुगमाज्जीवेषु अजीवेषु च अहिंसाऽपि बोध्या । सङ्ग्रहः अत्र प्रकृतार्थे देशग्राही = विशेष-सामान्यविशेषार्थसङ्ग्राहको गृह्यते, 'संगहणं संगिण्हइ संगिझंते व तेण जं भेया। तो संगहो त्ति संगहिय-पिंडियत्थं वओ जस्स ।।' (वि.आ.२२०३) इति विशेषावश्यकभाष्यदर्शितस्य, → सङ्ग्रह्णाति अशेषविशेषतिरोधानद्वारेण सामान्यरूपतया जगदादत्त इति सङ्ग्रहः - (न्या.वृ.२९/पृ.७६) इति न्यायावतारवृत्त्युक्तस्य → सद्रूपतानतिक्रान्तस्व-स्वभावमिदं जगत् । सत्तारूपतया सर्वं सङ्ग्रह्णन् संग्रहो मतः ।। (न्या.टि.पृ.७७) इति न्यायावतारटिप्पनोक्तस्य च सामान्यरूपस्य = महासामान्यग्राहकसङ्ग्रहनयस्य नैगमे = सामान्यनैगमनये अन्तर्भावात् । व्यवहारश्च = व्यवहारपदवाच्यो नयस्तु → ‘वच्चइ विणिच्छियत्थं ववहारो सव्वदव्वेसु' (अनु.१५२,आ.नि.७५६) इति अनुयोगद्वारसूत्राऽऽवश्यकनियुक्तिदर्शितः, 'सङ्ग्रहेण गृहीतानामर्थानां विधिपूर्वकः । योऽवहारो विभागः स्याद् व्यवहारो नयः स्मृतः' ।। (त.श्लो.वा.नि.पृ.२७१, न.वि.७४) इति तत्त्वार्थश्लोकवार्तिक-नयविवरणयोः निरुक्तश्च स्थूलविशेषग्राही, → स्थूलबुद्धिगम्यविशेषार्थग्राहकः 'लौकिकसम उपचारप्रायो विस्तृतार्थो व्यवहारः' 6 (१/३५) इति तत्त्वार्थभाष्यप्रदर्शितः → व्यवहरणं व्यवह्रियते वानेन लौकिकैरभिप्रायेणेति व्यवहारः - (न्याया.२९/पृ.७७) इति च न्यायावतारवृत्तिव्यावर्णितो लोकव्यवहरणशीलश्च 'गृह्यतेऽत्र' इत्यावर्तनीये पदे । → ‘पच्चुप्पन्नग्गाही उज्जुसुओ नयविही' - (अनु.१५२, आ.नि.७५६) इति अनुयोगद्वारसूत्राऽऽवश्यकनियुक्त्युक्तः, → ऋजु = प्रगुणं सूत्रयति = तन्त्रयत इति ऋजुसूत्रः, सूत्रपातवद् ऋजुसूत्र ઘડો ખતમ કરાયો.” આ રીતે ખતમ કરવું, હિંસા કરવી વગેરે શબ્દનો પ્રયોગ થતો હોવાથી જીવ અને અજીવ બન્નેને વિશે હિંસા સંભવે છે. ખતમ કરવાનું બોલો કે હિંસા કરવાનું કહો – અર્થ તો એક જ છે. એ જ રીતે અહિંસા પણ જીવ અને અજીવ બન્નેને વિશે સંભવે છે. દુનિયામાં લોકો એમ બોલે છે કે “આ માણસે તે જીવને બચાવ્યો. ડૂબતા માણસને બચાવ્યો. પડતા ઘડાને બચાવ્યો..' બચાવવું શબ્દનો પ્રયોગ થવાથી જીવ અને અજીવ બન્નેમાં અહિંસા- દયા સંભવે છે. આમ નૈગમ નયનું મંતવ્ય છે.) - हिंसा | महिंसा - संग्रहानिय संग्रह. । संग्रह आने व्यवहार नयना मते षड्पनियने विशे ४ डिंस/हिंसा संभवे छे. ममi હિંસા આ મતે સંભવતી નથી. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાયરૂપ જીવનિકાયને વિશે હિંસા-અહિંસાનો સ્વીકાર કરનાર સંગ્રહનય દેશગ્રાહી-વિશેષરૂપ સંગ્રહનય સમજવો. કારણ કે સામાન્યસ્વરૂપ = સામાન્યપ્રાણી સંગ્રહ નયનો નૈગમ નયમાં અંતર્ભાવ થાય છે. (તેથી સામાન્યગ્રાહી સંગ્રહ નયના મતે તો જીવ-અજીવ બન્નેમાં હિંસા-અહિંસા સંભવી શકે છે. માટે તેની અહીં બાદબાકી કરેલ છે.) તેમ જ પ્રસ્તુતમાં વ્યવહાર નય પણ સ્કૂલ વિશેષ પદાર્થનો ગ્રાહક = સ્વીકારનાર તથા લોકવ્યવહાર કરવાના સ્વભાવવાળો લેવો. કારણ કે લોકો મોટા ભાગે પજીવનિકાય વિશે જ હિંસાનો વ્યવહાર કરે છે. १. मुद्रितप्रतौ ‘षड्जीव...' इति पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy