SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ • वंशाऽवर्धकत्वेऽपि ब्रह्मचारिणः स्वर्गगमनम् • द्वात्रिंशिका-७/२० नैवमिति । एवं = यथोक्तं प्राक् तद् न, इत्थं = पुत्रोत्पत्तिगुणार्थमाश्रयणे आपवादिकनिभत्वतः = विशेषविध्यर्थप्रायत्वात्, निबिडापदि श्वमांसभक्षणस्येव स्वरूपेण दुष्टत्वात् । अयमभिप्रायः- यद्यप्यपवादेन श्वमांसाद्यासेव्यते तथापि तत्स्वरूपेण निर्दोषं न भवति, किन्तर्हि ? गुणान्तरकारणत्वेन गुणान्तरार्थिना तदाश्रीयते । एवं मैथुनं स्वरूपेण सदोषमप्याकौमाराद्यतित्वपालनाऽसहिष्णुर्गुणान्तराऽपेक्षी समाश्रयते । सर्वथा निर्दोषत्वे त्वाकुमारत्वाद्यतित्वपालनोपदेशोऽनर्थकः उत्तरपक्षयति - 'नैवमिति। → मेहुणसन्नारूढो नवलक्ख हणेइ सुहुमजीवाणं - (सं.स.६३) इत्यादिना पूर्वोक्तं(पृ.४९६) मैथुनं स्वरूपेण सदोषमपि आकौमारात् ब्रह्मचारी सन् यतित्वपालनाऽसहिष्णुः गुणान्तरापेक्षी = परदारादिगमननिमित्तककर्मबन्धपरिहारादिलक्षणगुणाभिलाषी पुरुषः ‘यादृशो यक्षः तादृशो बलिः' इति न्यायेन समाश्रयते । मैथुनस्य सर्वथा = हेतुस्वरूपानुबन्धतो निर्दोषत्वे तु आकुमारत्वाद् यतित्वपालनोपदेशोऽनर्थकः स्यात्, → व्रतोपवासनिरता ब्रह्मचर्ये व्यवस्थिताः । दमदानरता नित्यमपुत्रा अपि दिवं व्रजेत् ।। 6 ( ) इति वचनं, → अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवं गतानि विप्राणामकृत्वा कुलसन्ततिम् - (म.स्मृ. ५/१५९) इति मनुस्मृतिवचनं चापार्थकं स्यात् । एतेन → पुत्रेण प्राप्यते स्वर्गो जातमात्रेण तु ध्रुवम् -- (बृ.पारा.६/१८९) इति बृहत्पाराशरस्मृतिवचनं निरस्तम्, गोधादीनां बहुपुत्रत्वान्नियमेन स्वर्गगामित्वापत्तेः । तदुक्तं पद्मपुराणे → बहुपुत्राकुला गोधा ताम्रचूडस्तथैव च । तेषाञ्च प्रथमं स्वर्गः पश्चाल्लोको गमिष्यति ।। - (पद्मपु.) इति । एतेन → लोकाऽऽनन्त्यं दिवः प्राप्तिः पुत्र-पौत्र-प्रपौत्रकैः - (या.स्मृ.१/७८) इति पूर्वोक्तं (पृ.४९६) याज्ञवल्क्यस्मृतिवचनमपि આપવાદિક પ્રવૃત્તિતુલ્ય એવું પ્રસ્તુત મૈથુન સ્વરૂપથી દુષ્ટ જ છે. (૨૦) ટીકાર્થ :- મૈથુનની નિર્દોષતા સિદ્ધ કરવા માટે પૂર્વે જે કહ્યું તે બરાબર નથી. કારણ કે આ રીતે પુત્રઉત્પત્તિરૂપ ગુણની અપેક્ષાએ મૈથુનનો આશ્રય કરવામાં આવે તો પણ તે પ્રવૃત્તિ આપવાદિક પ્રવૃત્તિ તુલ્ય છે. (ઉત્સર્ગ માર્ગથી અબ્રહ્મસેવન ત્યાજ્ય છે. પરંતુ બ્રહ્મચર્યપાલન માટે અસમર્થ વ્યક્તિ માટે ઉપરોક્ત અનેકવિધ નિયંત્રણવાળું મૈથુનસેવન એ આપવાદિતુલ્ય = અપવાદ વિધિપ્રાપ્ત સમાન = પ્રાયઃ કારણિક વિધાનનો વિષય છે. જેમ પૂર્વપક્ષીના મતે જંગલમાં ભૂલા પડવું વગેરે આગાઢ કારણમાં કૂતરાનું માંસ ક્ષુધાતુર માણસ ખાય એ અપવાદગોચર હોવા છતાં સ્વરૂપથી દોષયુક્ત જ છે. તેમ લગ્ન વિના પરસ્ત્રી ઉપર બળાત્કાર કરી બેસે તેવી કામાંધ વ્યક્તિ માટે આપવાદિક જેવું ઉપરોક્ત નિયંત્રિત મૈથુન પણ સ્વરૂપથી તો દોષગ્રસ્ત જ છે.) કહેવાનો આશય એ છે કે જેમ પૂર્વપક્ષના મત મુજબ આગાઢ કારણે, કટોકટીના સંયોગમાં અપવાદથી કૂતરાનું માંસ ખાવામાં આવે છે તો પણ તે સ્વરૂપથી નિર્દોષ નથી બનતું. પરંતુ જીવતો નર ભદ્રા પામે' એ ઉક્તિથી કુટુંબપાલન આદિ અન્ય લાભનું કારણ બને તેવા અટવનિસ્તાર-જીવનનિર્વાહપ્રાણધારણ વગેરે ફાયદાની ઈચ્છાથી માણસ તેનું સેવન કરે છે. આ સ્થિતિમાં કૂતરાનું માંસ ખાવાનું કાંઈ નિર્દોષ બની જતું નથી. માટે તો પાછળથી તે માણસ પ્રાયશ્ચિત્ત સ્વીકારે છે.) તે જ રીતે મૈથુન પણ સ્વરૂપથી સદોષ હોવા છતાં બચપણથી માંડીને આજીવન સાધુપણાના પાલન માટે અસમર્થ વ્યક્તિ પરસ્ત્રીગમનવેશ્યાગમન આદિના નિવારણ માટે, વાસનાનિયંત્રણરૂપ ગુણ માટે ઉપરોક્ત રીતે મૈથુનસેવનનો આશ્રય કરે છે. (પરંતુ આ સ્થિતિમાં મૈથુનસેવન કાંઈ નિર્દોષ બની જતું નથી) અબ્રહ્મનું સેવન જો સર્વથા નિર્દોષ હોય તો બાલ્યવયથી સાધુપણાના સ્વીકાર અને પાલનનો ઉપદેશ વ્યર્થ થઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy