________________
• ऋतुकालीनमैथुनविचारः •
४९७ = स्वकलत्रे, परकलत्रे वेश्यायां च तदधिगमस्याऽनर्थहेतुत्वात्, अधिकारिणः = गृहस्थस्य ऋतुकाले = आर्तवसम्भवाऽवसरे, अन्यदा दोषभावात् । यदाह- ऋतुकाले व्यतिक्रान्ते यस्तु सेवेत मैथुनम्। ब्रह्महत्याफलं तस्य सूतकं च दिने दिने ।। (धर्मस्मृति-२३) तद् = मैथुनं न दुष्टं भोजनमिव क्षुधादौ । 'उक्तकारणाऽऽश्रितं मैथुनमदुष्टं, गतरागप्रवृत्तित्वात्, वेदनादिकारणाऽऽश्रितभोजनवदि'ति प्रयोगः ।।१९।। नैवमित्थं स्वरूपेण दुष्टत्वान्निबिडापदि । श्वमांसभक्षणस्येवाऽऽपवादिकनिभत्वतः ॥२०॥ ऋतुकाले = आर्तवसम्भवावसरे इति ।
वस्तुतः आर्तवागमनोत्तरचतुर्थदिनादारभ्य षोडशदिवसपर्यन्तं ऋतुकालः गम्यतया समाम्नातः, पुष्पादारभ्य त्रयो दिनास्तु सर्वथा वर्जनीया एव । यथोक्तं स्त्रियमुद्दिश्य चरकसमज्ञायां → पुष्पात् प्रभृति त्रिरात्रमासीत ब्रह्मचारिणी अधःशायिनी - (च.स.अध्या.३/पृ.११८) । तदुक्तं पद्मपुराणोत्तरायां शिवगीतायां → ऋतुस्नाता भवेन्नारी चतुर्थे दिवसे ततः । ऋतुकालस्तु निर्दिष्ट आषोडशदिनावधि ।। (शि.गी.८/ ७) इति । प्रकृते → ऋतुस्तु द्वादश निशाः पूर्वास्तिस्रोऽत्र निन्दिताः । एकादशी च युग्मासु स्यात् पुत्रोऽन्यासु कन्यका ।। - ( ) इत्यपि तन्त्रान्तरमतमनुसन्धेयम् । सर्वमते आद्यदिनत्रितयस्य रजोयुक्तत्वेन वर्ण्यत्वमेव । भावप्रकाशे → रजस्वलां गतवतो नरस्याऽसंयतात्मनः। दृष्ट्वाऽऽयुस्तेजसां हानिरधर्मश्च ततो भवेत् ।। (भा.प्र.दिनचर्या-२७९) इत्युक्त्या इतिहासोपनिषदि च → रजस्स्त्रीसङ्गमी चैव परोपद्रवकारिण. । देव-ब्राह्मणघाती च तेषां द्रव्यापहारिणः । एते गुणा न वक्तव्याः श्राद्धकर्मबहिष्कृताः 6 (इति.३४) इत्यादिना रजस्सम्भवकालेऽब्रह्मसेवनं निषिद्धमेवेत्यवधेयम् ।७/१९।। થયા પછી મૈથુન સેવવામાં દોષ હોવાથી આર્તવસંભવઅવસરે ઉપરોક્ત અધિકારી મૈથુન સેવે તો કોઈ દોષ નથી. જેમ ભૂખ લાગે તો યોગ્ય રીતે ભોજન કરવામાં દોષ નથી, તેમ વાસનાની ભૂખ સંતોષવા પુત્રનિમિત્તે મૈથુનસેવન યોગ્ય અવસરે કરવામાં કોઈ દોષ નથી. પ્રસ્તુતમાં અનુમાનપ્રયોગ આ રીતે કરી શકાય છે કે – પુત્રકામનાથી ઋતુ સમયે સ્વપત્ની સાથે કરેલ મૈથુન સેવન નિર્દોષ છે, કારણ કે તે પ્રવૃત્તિ રાગશૂન્ય છે. જે જે પ્રવૃત્તિ રાગરહિત હોય તે તે નિર્દોષ હોય. જેમ કે ભૂખના લીધે થતી ભોજનપ્રવૃત્તિ. પ્રસ્તુત ધર્મનિમિત્તક મૈથુનપ્રવૃત્તિ પણ રાગશૂન્ય હોવાથી દોષરહિત જ છે.(૭/૧૯)
વિશેષાર્થ :- ધર્મનિમિત્તે પુત્રકામનાના ઉદેશથી અધિકારમુજબ સ્વપત્ની સાથે, શાસ્ત્રનિષિદ્ધ સમયનો ત્યાગ ક
ગથી નહિ
| છે. જો રાગથી હોય તો ધર્મનિમિત્ત વિના પણ મૈથુન થાય, પત્રકામના વગર પણ અબ્રહ્મસેવન થાય, પરસ્ત્રી-વેશ્યાકુંવારી કન્યા વગેરે સાથે પણ ભોગસુખની પ્રવૃત્તિ થાય. ઋતુકાલસમાપ્તિ પછી લાંબા સમયે પણ પ્રવૃત્તિ થાય, ૭૦ વર્ષની ઉંમરની પત્ની જોડે પણ અબ્રહ્મસેવન થાય. પરંતુ આવી પ્રવૃત્તિને અમે નિર્દોષ નથી કહેતા. કારણ કે તે રાગાંધદશાના લીધે જ થાય છે. પરંતુ શાસ્ત્રોક્ત મર્યાદાનું પાલન કરીને જે અબ્રહ્મસેવન થાય તે રાગરહિત હોવાના લીધે નિર્દોષ છે. આવું પૂર્વપક્ષનું તાત્પર્ય છે. (૧૯)
હ ધર્મનિમિત્તક મૈથુન પણ સદોષ છે પૂર્વપક્ષની ઉપરોક્ત બ્રાન્ત માન્યતાનું નિરાકરણ કરવા ગ્રન્થકારશ્રી જણાવે છે કે –
ગાથાર્થ :- આ પ્રમાણે કહેવું યોગ્ય નથી. કારણ કે ભયંકર આપત્તિમાં કૂતરાનું માંસ ખાવાની ___१. हस्तादर्श 'च' नास्ति । २. हस्ताद” 'आर्तरस...' इत्यशुद्धः पाठः ।
-
21219ll
R
110
वमानाम
था
થતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org