SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ४९६ • मैथुनकारिणो लक्षपृथक्त्वजीवहिंसकता • द्वात्रिंशिका-७/१९ बूरनलियं वा रूअनलियं वा तत्तेणं अउकणएणं समभिधंसिज्जा, मेहुणं सेवमाणस्स एरिसए असंजमे कज्जइत्ति - (व्याख्याप्रज्ञप्ति-२/५/१२९) ।।१८।। धर्मार्थं पुत्रकामस्य स्वदारेष्वधिकारिणः । ऋतुकाले न तद्दष्टं क्षुधादाविव भोजनम् ।।१९।। धर्मार्थमिति । धर्मार्थं = धर्मनिमित्तं पुत्रकामस्य = सुतार्थिनः, अपुत्रस्य हि धर्मो न भवति, 'अपुत्रस्य गतिर्नास्ति' (गरुडपुराण-उत्तरखंड-१९/४, प्रजापतिस्मृति-१८८) इत्यादिवचनात्, स्वदारेषु कोपनिषद्वचनमुन्मादकारितयोपदर्शितम् । प्रकृते व्याख्याप्रज्ञप्तिसूत्रसंवादमुपदर्शयति- 'मेहुणं' इति । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः सम्बोधप्रकरणे → इत्थीण जोणिमझे गब्भगया चेव हुंति नव लक्खा । इक्को व दो व तिण्णि व गब्भपुहुत्तं च उक्कोसं ।। इत्थीण जोणिमझे हवंति बेइंदिया असंखा य। उप्पंज्जंति चयंति य समुच्छिमा जे ते असंखा ।। इत्थीसंभोगे समगं तेसिं जीवाण हुँति उद्दवणं । ख्यगनलियाजोगप्पओगदिद्रुतसब्भावा ।। 6 (सं.प्र.३/७३-७४-७६) इति । यथोक्तं सम्बोधसप्ततिकायामपि → मेहुणसन्नारूढो नव लक्ख हणेइ सुहुमजीवाणं । तित्थयरेण भणियं सद्दहियव्वं पयत्तेणं ।। असंखया थी-नर-मेहुणाओ, मुच्छंति पंचिंदियमाणुसाओ । नीसेस अंगाण विभत्तिचंगे, भणइ जिणो पन्नवणाउवंगे।। ( (सं.स.६३,६४) । देवभद्रसूरिभिरपि कथारत्नकोशे (पृ.२६१) शब्दलेशभेदेनैतादृशमुक्तम् ।।७/१८ ।। पूर्वपक्षयति 'धर्मार्थमि'ति । 'अपुत्रस्येति । “अपुत्रस्य गति स्ति, स्वर्गो नैव च नैव च। तस्मात् पुत्रमुखं दृष्ट्वा पश्चाद् धर्मं समाचरेत् ।।” (प्र.स्मृ.१८८) इति प्रजापतिस्मृतौ सम्पूर्णः श्लोकः । आदिपदात् 'अपुत्रस्य वृथा जन्म' (बृ.प.स्मृ. १०/३१६) इति बृहत्पराशरस्मृतिवचनं, ''नाम्नो नरकाद्यस्मात्त्रायते पितरं सुतः। तस्मात् पुत्र इति प्रोक्तः स्वयमेव स्वयम्भुवा ।।' (मनु. ९/१३८) इति मनुस्मृतिवचनं, 'लोकाऽऽनन्त्यं दिवः प्राप्तिः पुत्र-पौत्र-प्रपौत्रकैः' (या.स्मृ. १/७८) इति याज्ञवल्क्यस्मृतिवचनं, महाभारते → पुत्रानिच्छेत् पावनार्थं पितॄणाम् + (म.भा.शांति.१७५/६) इति पितृवचनं, → नाऽनपत्यस्य स्वर्गः - (चा.सू. ३८८) इति चाणक्यसूत्रञ्च ग्राह्यम् । અથવા રૂથી ભરેલી નળીને = પાઈપને તપેલા લોખંડના સળિયાથી ખલાસ કરે - નષ્ટ કરે તેવા પ્રકારનું અસંયમ (૨ થી ૯ લાખ ત્રસ જીવની વિરાધના) મૈથુનને સેવનારો માણસ કરે છે. (૭/૧૮) મૈથુનને નિર્દોષ માનનાર પૂર્વપક્ષની દલીલને દેખાડતા ગ્રંથકારશ્રી જણાવે છે કે – ગાથાર્થ :- ધર્મના નિમિત્તે પુત્રની કામનાવાળો તથા પોતાની પત્ની ઉપર અધિકારવાળો ગૃહસ્થ ઋતુ સમયે પત્ની સાથે મૈથુનને સેવે તો તે દુષ્ટ નથી. જે રીતે ભૂખ સમયનું ભોજન નિર્દોષ છે. तेम ॥ भैथुन निषि पुं. (७/१८) ટીકાર્થ :- ધર્મના નિમિત્તે પુત્રની કામના ગૃહસ્થમાં જાગે એ સ્વાભાવિક છે. કારણ કે “અપુત્રની સદ્ગતિ થતી નથી” આ શાસ્ત્રવચનથી જણાય છે કે પુત્રરહિતને ધર્મ થતો નથી. પરસ્ત્રી અને વેશ્યામાં મૈથુનસંબંધ જોડવો તે અનર્થનું કારણ હોવાથી માત્ર પોતાની પત્ની વિશે અધિકારી ગૃહસ્થ ઋતુકાલ સમયે = આર્તવઅવસરે = રજોદર્શન કાળે પ્રારંભના ત્રણ દિવસ છોડી પછીની બાર રાત્રિમાં પત્રકામનાથી મૈથુન સેવે તો તે નિર્દોષ છે. “ઋતુસમય પૂર્ણ થયા પછી જે મૈથુન સેવે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે અને રોજ તેના ઘરે સૂતક લાગે છે.” આ પ્રમાણે શાસ્ત્રમાં જણાવેલ હોવાથી ઋતુકાળ પસાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy