SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ • વિશેષતાર્યદીપાવોપર્શનમ્ • ४७५ 'शास्त्राद् बाह्यभक्षणं प्रतीत्य सामान्यत इत्यर्थः नैष निषेधः' इति तु व्याख्यानं विशेषतात्पर्ये परस्येष्टमेव । विशेषतात्पर्य ग्रहोपायमाह यतः स्मृतम् ।।१२।। प्रोक्षितं भक्षयेन्मांसं ब्राह्मणानां च काम्यया। यथाविधि नियुक्तस्तु प्राणानामेव चात्यये ।।१३।। न = नैव शास्त्राद् बाह्यभक्षणं प्रतीत्य एषः = अनन्तरोक्तः 'न मांसभक्षणे दोषः' इत्येवंलक्षणो निषेधः = मांसभक्षणे दोषप्रतिषेधः 6 इत्येवं तत्कृतमुत्तरव्याख्यानमादृतमस्माभिः । कुतः ? इत्याश-ङ्कायामाह 2 “શાસ્ત્રી વાણીમક્ષ = વેાગવિદિતમાંસાનું પ્રતીત્વ = અવસ્થ’ રૂતિ સામાન્યતઃ = वैधाऽवैधमांसादनमाश्रित्य इत्यर्थः, न = नैव एषः = 'न मांसभक्षणे दोषः' इत्येवंलक्षणः निषेधः = मांसभक्षणदोषप्रतिषेधः प्रतिपादितः स्यात् 6- इति तु व्याख्यानं = स्याद्वादिकृतदूषणापादनं 'वैधमांसभक्षणमेवाऽस्माभिर्निर्दोषतयाऽङ्गीक्रियते न तु वेदाऽविहितमांसभक्षणमपी'त्येवं विशेषतात्पर्ये परस्य = याज्ञिकस्य इष्टमेव । ततश्चोत्तरव्याख्याऽस्माभिर्नाभ्युपेयते इति पूर्वपक्षाशयः । ननु निरुक्तं विशेषतात्पर्यं भवद्भिः कथं गृहीतमिति मुग्धाशङ्कायामाह- विशेषतात्पर्यग्रहोपायं = दर्शिततात्पर्यविशेषोन्नयनोपायं મૂવાર લોદ - યતઃ = યમરિપત્ મૃતં = મનુસ્મૃતિ (મૃ.પ/ર૭) પ્રોમ્ II૭/૧રી मनुना यत् स्मृतं तदेवाह - 'प्रोक्षितमिति । एतत्कारिकां व्याख्यानयता कुल्लूकभट्टेन मन्वर्थमुक्ताઆશ્રય કરેલ છે. પરંતુ બીજી વ્યાખ્યાનો નહિ. “અથવા' કહેવા દ્વારા અષ્ટકજીના એ શ્લોકની બીજી વ્યાખ્યા કરતાં શ્રીજિનેશ્વરસૂરિજી મહારાજે ઉત્તરપક્ષી તરફથી જણાવેલ છે કે “આ રીતે માંસભક્ષણની વ્યુત્પત્તિ દ્વારા માંસભક્ષણમાં જન્માન્તર ઉપાર્જનસ્વરૂપ એક દોષ તો છે જ. ઉપરાંત શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને આશ્રયીને એટલે કે સામાન્યથી માંસભક્ષણને આશ્રયીને નિષેધ = દોષનિષેધ = નિર્દોષતા નહિ જણાવી શકાય.' આ રીતે ઉત્તરપક્ષ તરફથી જે બીજી વ્યાખ્યા કરેલ છે તેનો અમે (ગ્રંથકારશ્રીએ) સ્વીકાર કરેલ નથી. કારણ કે પૂર્વોક્ત વિશેષ પ્રકારનું તાત્પર્ય પૂર્વપક્ષીને માન્ય હોવાથી તે રીતે તો એવી વ્યાખ્યા પૂર્વપક્ષીને ઈષ્ટ જ છે. પૂર્વપક્ષીએ સામાનાધિકરણ્યથી = એકદેશથી અન્વયનું તાત્પર્ય જણાવતી વખતે શાસ્ત્રબાહ્ય માંસભક્ષણને દોષયુક્ત = જન્માન્તરપ્રાપ્તિરૂપ કલંકવાળું જ માનેલ છે. શાસ્ત્રસંસ્કારશૂન્ય માંસભક્ષણને નિર્દોષ માનવા પૂર્વપક્ષી પણ તૈયાર નથી જ. પૂર્વપક્ષી “ર માસમક્ષ કોષ:” આ વચન દ્વારા શાસ્ત્રીય માંસભક્ષણને નિર્દોષ કહે છે. તે વચનથી માંસભક્ષણ સામાન્યને પૂર્વપક્ષી નિર્દોષ કહેતા જ નથી. માટે તેવું સિદ્ધ ન થઈ શકે તેમાં પૂર્વપક્ષીને તો “ભાવતું હતું અને વૈધે કીધું.” એના જેવું થઈ જશે. માટે ઉત્તરપક્ષીય તરફથી તેવી વ્યાખ્યા કરીને પૂર્વપક્ષ સામે દોષોભાવન કરી શકાતું નથી. શાસ્ત્રીય માંસભક્ષણમાં નિર્દોષતાનું વિધાન અને અશાસ્ત્રીય માંસભક્ષણમાં નિર્દોષતાનો નિષેધ આવા પ્રકારના વિશિષ્ટ તાત્પર્યનું જ્ઞાન કઈ રીતે કરવું? એના જવાબમાં યજ્ઞવાદી તરફથી એમ કહેવામાં આવે છે કે – કારણ કે મનુસ્મૃતિમાં જણાવેલ છે કે ... (મનુસ્મૃતિના પાંચમા અધ્યાયના ૨૭ માં શ્લોકમાં જે જણાવેલ છે. તે જ વાતને હવે જણાવે છે.) (૧૨) હ માંસભક્ષણવિધાન- વૈદિક ફ ગાથાર્થ :- બ્રાહ્મણોની સંમતિથી વિધિમુજબ પ્રોક્ષિત માંસને ખાવું જોઈએ. નિયુક્ત વ્યક્તિએ માંસ ખાવું જોઈએ. અથવા પ્રાણોના નાશ થતો હોય તો માંસ ખાવું. (૭/૧૩) ૨. મુદ્રિતપ્રતો .. પ્રદોપાય..' તિ પાઠ: | ૨. “રા' તિ અષ્ટપ્રવરને (૨૮-૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy