SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ • मांसभक्षणदोषपरामर्शः • ४६९ न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥९॥ नेति । न = नैव मांसभक्षणे दोषः कर्मबन्धलक्षणः, न मद्ये पीयमान इति गम्यते, न च मैथुने सेव्यमान इति गम्यते , यतः प्रवृत्तिः = स्वभाव एषा = मांसभक्षणादिका भूतानां = प्राणिनाम् । निवृत्तिः = विरमणं (तु = ) पुनः मांसभक्षणादिभ्यो महदभ्युदयलक्षणं फलं यस्याः सा (तथा = महाफला) ॥९॥ भक्ष्यं मांसं परः प्राहाऽनालोच्य वचनादतः । जन्मान्तरार्जनादृष्टं न चैतद्वेद यत्स्मृतम् ।।१०।। भक्ष्यमिति । परः = द्विजन्मजातीयोऽतो वचनाद' अनालोच्य 'पूर्वाऽपरशास्त्रन्यायविरुद्धता मांसं भक्ष्यं प्राह । न चैतद् = मांसभक्षणं जन्मान्तराऽर्जनाद् = अन्यभवोत्पादनाद् दुष्टं वेद = जानाति । यत्स्मृतं मनुना ।।१०।। ___अविप्रतिषिद्धमनुमतं स्यादिति न्यायस्य प्रसिद्धत्वाद् ग्रन्थकारो वाद्यन्तरमतनिरासाय = याज्ञिकमतनिराकरणाय उपक्रमते 'नेति । इयञ्च कारिका मनुस्मृति(५/५६)गता। तद्व्याख्यायां कुल्लूकभट्टेन → ब्राह्मणादीनां वर्गाणां यथाधिकारमविहिताऽप्रतिषिद्धभक्षणादौ न कश्चिद्दोषो, यस्मात् प्राणिनां भक्षणपान-मैथुनादौ प्रवृत्तिः स्वाभाविकोऽयं धर्मः । वर्जनं पुनर्महाफलम् । अविहिताऽप्रतिषिद्धमद्य-मैथुननिवृत्तेर्महाफलकथनार्थोऽयमुक्तस्यैव मांसवर्जनमहाफलकथनस्यानुवादः - (५/५६ म.स्मृ.व्या.) इत्युक्तम् । बृहत्पराशरस्मृतौ च → “अन्नादेरपि भक्ष्यस्य स्नेह-मद्यामिषस्य च। महाफला निवृत्तिस्स्यात्प्रवृत्तिः स्वर्गसाधना ।। (बृ.प.स्मृ.६/३३०) इत्युक्तम् ।।७/९।। अतो वचनात् = निरुक्तमनुस्मृतिवचनात् मांसं भक्ष्यं = अधर्माऽजनकभक्षणप्रतियोगि ।७/१०।। નિરાકરણ કરવા માટે તેમના મતને = કિજમતને બતાવે છે. હ માંસભક્ષણાદિ નિર્દોષ - મનુસ્મૃતિ જ ગાથાર્થ :- માંસભક્ષણમાં, મદ્યપાનમાં અને મૈથુનસેવનમાં કોઈ દોષ નથી. કારણ કે તે તો જીવોની प्रति. ४ छ. ६, तनी निवृत्ति भोटइणने मापनारी थाय छे. (७/८) ટીકાર્ય :- માંસભક્ષણ કરવામાં પાપ કર્મનો બંધ થવા સ્વરૂપ દોષ નથી. તે જ રીતે દારૂને પીવામાં અને મૈથુનને સેવવામાં કોઈ દોષ નથી. કારણ કે આવી પ્રવૃત્તિ એ તો જીવોનો સ્વભાવ છે. હા, માંસભક્ષણ વગેરેનો ત્યાગ કરવામાં આવે તો તેનાથી મોટા અભ્યદયરૂપ ફળની પ્રાપ્તિ થાય છે. (૭૯) * भांसभक्षा सघोष - न . ગાથાર્થ :- ઉપરોક્ત વચનથી પરવાદી માંસને વગર વિચાર્યું ભક્ષ્ય કહે છે. પરંતુ “ભવાન્તરનું ઉપાર્જન કરવાથી માંસભક્ષણ દોષગ્રસ્ત છે.” આમ તે જાણતો નથી. કારણ કે મનુસ્મૃતિમાં જ જણાવેલ छ 3 - [ भागली. याम सा पात ४९uqाशे. ] (७/१०) ટીકાર્ય :- ઉપરોક્ત વચનનો આશ્રય કરીને, પૂર્વાપર શાસ્ત્રવચનની યુક્તિના વિરોધને વિચાર્યા વિના જ, કિંજવાદી માંસને ભક્ષ્ય જણાવે છે. પરંતુ તે જાણતા નથી કે નવા ભવનું ઉપાર્જન કરવાના લીધે માંસભક્ષણ દુષ્ટ છે. કારણ કે મનુએ સ્મૃતિમાં જણાવેલ છે કે (૭/૧૦) १. हस्तादर्श 'वचनालोच्य' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'पूर्वापरमशा...' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श 'विद्वतां' इत्यशुद्धः पाठः । ..... चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्श नास्ति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy