________________
• पुष्टलगुडन्यायेन मण्डलतन्त्रवादिनिराकरणम् •
४५३ तन्मतं बहुधाऽन्यत्र निराकृतं, लेशतश्चाने निराकरिष्यामः ।।४।।
अपि च प्रसङ्गसाधनं पराऽभ्युपगमाऽनुसारेण भवति, न चास्माकं प्राण्यङ्गत्वेन मांसमभक्ष्यमित्यभ्युपगमः', किं तु जीवोत्पत्त्याश्रयत्वादिति दर्शयन्नाहप्राण्यङ्गत्वादभक्ष्यत्वं न हि मांसे मतं च नः। जीवसंसक्तिहेतुत्वात् किन्तु तद् गर्हितं बुधैः ।।५।। ____प्राण्यङ्गत्वादिति । न हि नः = अस्माकं प्राण्यङ्गत्वान्मांसेऽभक्ष्यत्वं च' मतं, किन्तु च्चेत्यादिना (शास्त्रवार्तासमुच्चय २/३०-स्या.क.ल.) तन्मतं = मण्डलतन्त्रवादिमतं बहुधा अन्यत्र = स्याद्वादकल्पलतादौ निराकृतम्, लेशतश्च अग्रे = अस्या एव द्वात्रिंशिकायाः चतुर्विंशतितमकारिकायां (पृष्ठ-५०७) निराकरिष्यामः । इदञ्च पुष्ट-लगुडन्यायेनाऽवगन्तव्यम् । यथा बहूनां शुनां मध्ये एकस्य शुनः प्रहारार्थं प्रक्षिप्तः पुष्टो लगुडः तं प्रहृत्याऽन्यानपि निवारयति तथैवात्र बहूनां प्रतिवादिनां मध्ये सौगतस्य निराकरणार्थं प्रयुक्ताभिः प्रयुक्तिभिः मण्डलतन्त्रवादिमतमपि निराकृतमवगन्तव्यम् ।।७/४।। ____ अस्माकं जैनानां प्राण्यङ्गत्वेन हेतुना मांसमभक्ष्यमिति न च = नैव अभ्युपगमः = सिद्धान्तः, येन तेनैव हेतुनौदनादेरभक्ष्यता स्यात्, न वा तेन हेतुनौदनादेर्भक्ष्यत्वमभ्युपगम्यतेऽस्माभिर्येन तेनैव मांसादेरपि भक्ष्यता स्यात्, किन्तु जीवोत्पत्त्याश्रयत्वात् = अनन्तजीवोत्पत्त्यधिकरणत्वाद् मांसं अभक्ष्यઆગળ આ જ ગ્રંથમાં આ જ બત્રીસીમાં (૨૪ મા શ્લોકમાં પૃષ્ઠ-૫૦૭ ઉપર) પણ તેમના મતનું આંશિક રીતે અમે (મહોપાધ્યાયજી મહારાજ) નિરાકરણ કરવાના છીએ. (૭૪)
વિશેષાર્થઃ- જેનું ભક્ષણ અધર્મજનક ન હોય તે ભક્ષ્ય અને જેનું ભક્ષણ અધર્મજનક હોય તે અભક્ષ્ય આવી ભક્ષ્યાભઢ્યસંબંધી વ્યવસ્થા જૈનોને માન્ય છે. તે જ રીતે જે સ્ત્રીમાં ભોગવ્યવહાર પોતાનામાં અશિષ્ટત્વનું સંપાદક ન બને તે સ્ત્રી પોતાની અપેક્ષાએ ગમ્ય કહેવાય. તથા જો અશિષ્ટસંપાદક બને તો પોતાની અપેક્ષાએ તે સ્ત્રી અગમ્ય ગણાય. આવી ગમ્યાગમ્યસંબંધી વ્યવસ્થા જૈનોને માન્ય છે. (૭૪)
વળી, મહત્ત્વની વાત તો એ છે કે પ્રસંગસાધન દ્વારા પ્રતિવાદીને અનિષ્ટ આપાદન કરવાનું કામ તો પ્રતિવાદીના સિદ્ધાન્ત મુજબ જ થઈ શકે. પ્રસ્તુતમાં બૌદ્ધ વિદ્વાન પ્રાણીસંગ– ગુણધર્મને ભક્ષ્યત્વનો સાધક બતાવે છે. પરંતુ પ્રતિવાદી એવા અમારા (જૈનોના) મતે પ્રાણીસંગ– ગુણધર્મના લીધે માંસ અભક્ષ્ય નથી. પરંતુ જીવોત્પત્તિનું આશ્રય હોવાથી માંસ અભક્ષ્ય છે. (આશય એ છે કે પ્રાણીસંગગુણધર્મને જૈનો ભક્ષ્યત્વ પ્રયોજક માનીને ભાત વગેરેને ભક્ષ્ય કહેતા હોય તો બૌદ્ધ લોકો જરૂર એમ કહી શકે કે “આ રીતે તો માંસ પણ ભક્ષ્ય બની જશે. કારણ કે તેમાં પણ ભાતની જેમ પ્રાણીસંગ– ગુણધર્મ રહેલો છે.” પરંતુ તે મુજબ બૌદ્ધ વિદ્વાનો બોલી શકતા નથી. કારણ કે પ્રાણીસંગ– ગુણધર્મને જૈનો નથી તો ભક્ષ્યત્વપ્રયોજક માનતા કે નથી તો અભક્ષ્યત્વપ્રયોજક. પરંતુ “અનંતા જીવોની ઉત્પત્તિનો આશ્રય હોવાથી માંસને જૈનો અભક્ષ્ય માને છે.’) આ વાતને જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે –
હ માંસમાં અનંત જીવોની ઉત્પત્તિ હ ગાથાર્થ :- “પ્રાણીનું અંગ હોવાથી માંસ અભક્ષ્ય છે. આવો અમારો મત નથી. પરંતુ જીવોની સંસક્તિનો હેતું હોવાથી પંડિતોએ માંસનો નિષેધ કર્યો છે. (૭/૫)
ટીકાર્થ :- અમને જૈનોને એવું માન્ય નથી કે “માંસ પ્રાણીસંગ હોવાથી અભક્ષ્ય છે.” પરંતુ જીવોત્પત્તિનું ૨. દસ્તાવ “ચુપમ:' પૂર્વ નાતિ | ૨. દસ્તાવ “ઘ' નાત્તિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org