________________
४५२
• कामसूत्रकृन्मतेऽपि मांसस्याऽभक्ष्यता • द्वात्रिंशिका-७/४ तदाह- भिक्षुमांसनिषेधोऽपि न चैवं युज्यते क्वचित् ।
__ अस्थ्याद्यपि च भक्ष्यं स्यात्प्राण्यङ्गत्वाऽविशेषतः।। (अष्टक.१७/५) । किं चैवं स्त्रीत्वसाम्याज्जाया-जनन्योरप्यविशेषेण गम्यत्वप्रसङ्ग इति नाऽयमुन्मत्तप्रलापो विदुषां सदसि शोभते। यदाह- एतावन्मात्रसाम्येन प्रवृत्तिर्यदि चेष्यते । जायायां स्वजनन्यां च स्त्रीत्वात्तुल्यैव साऽस्तु ते ।। (अष्टक.१७/६) 'मण्डलतन्त्रवादिनोऽत्राऽपीष्टाऽऽपत्तिरेवेति चेत् ? विरुद्धोऽपीत्याशयेन अष्टकसंवादमाह- 'भिक्षुमांसेति । एतेन ओदनादिवद् मधुरादिरस-वीर्यनिष्पादकत्वादिना हेतुना मांसस्य भक्ष्यत्वं सेत्स्यतीति निरस्तम्, इत्थं हि सारमेयादिमांसस्यापि भक्ष्यत्वापत्तेः । तदुक्तं वात्स्यायनेन कामसूत्रे → रस-वीर्य-विपाका हि श्वमांसस्यापि वैद्यके । कीर्तिता इति तत् किं स्याद् भक्षणीयं विचक्षणैः ? ।। - (का.सू. २/९/३८) इति । ___अत्रैव दूषणान्तरमाह- किञ्चेति । एवं = शक्यभक्षणकत्वाऽशक्यभक्ष्यणकत्वाऽधर्माऽजनकभक्षणकत्वाऽधर्मजनकभक्षणकत्वान्यविमृश्य प्राण्यङ्गत्वमात्रस्य भक्ष्यत्वप्रयोजकत्वाङ्गीकाररीत्या शक्यगम्यत्वाऽशक्यगम्यत्वाऽशिष्टत्वसम्पादकत्वाऽशिष्टत्वासम्पादकत्वान्यप्यविचार्य स्त्रीत्वसाम्यात् = योनि-स्तनादिमत्त्वाऽविशेषात् जाया-जनन्योरपि अविशेषेण = समानप्रकारेण गम्यत्वप्रसङ्गः = सम्भोगाऽऽपत्तिः पूजाभक्त्याद्यापत्तिर्वा समानैव ।
ननु जायायामिव स्वजनन्यामपि मैथुनक्रियामाचरतो मण्डलतन्त्रवादिनः अत्रापि = जननीगम्यत्वोद्भावनेऽपि इष्टापत्तिरेव इति चेत् ? मैवम्, महामोहोदयवतः तस्य शिष्टजनबहिर्भूतत्वात्, अगम्यगमनादीनामकुत्सितत्वं लोकप्रसिद्धेन प्रत्यक्षेण बाध्यते । बहुसिद्धत्वेनास्यैव बलवत्त्वात् । न च 'शतमप्यन्धानां न पश्यती'ति न्यायात् बहुसिद्धत्वमप्रयोजकमिति वाच्यम्, उपजीव्यजातीयत्वात्, अनुकूलतर्कसहकृतत्वा
અષ્ટકજીમાં જણાવેલ છે કે “જો પ્રાણીઅંગ હોવાથી બધું જ સમાનરૂપે ભક્ષ્ય માનશો તો બૌદ્ધ ભિક્ષનું માંસ ન ખાવું” આ પ્રમાણે બૌદ્ધશાસ્ત્રમાં જણાવેલો નિષેધ સંગત નહિ થાય. તથા હાડકા વગેરે પણ પ્રાણીના અંગ હોવાથી ભક્ષ્ય બની જશે.”
૪ બૌદ્ધદર્શિત હેતુ વિસંવાદી હ વળી, આ રીતે જે જે પ્રાણીસંગ હોય તે તે પદાર્થને ભક્ષ્ય માનવામાં આવે તો માતા અને પત્નીમાં સ્ત્રીપણું સમાન હોવાથી પત્નીની જેમ માતા સાથે પણ સમાન વ્યવહાર થવાનો પ્રસંગ આવશે. પણ આવું માનવું તો બૌદ્ધ લોકોને પણ ઈષ્ટ નથી. માટે “પ્રાણી અંગ હોવાથી ભાતની જેમ માંસ વગેરે પણ ભક્ષ્ય છે આવો ઉન્મત્ત પ્રલાપ વિદ્વાનોની સભામાં શોભતો નથી. અષ્ટકજીમાં પણ જણાવેલ છે કે “પ્રાણીગરૂપે સમાનતા હોવા માત્રથી માંસભક્ષણ સ્વરૂપ પ્રવૃત્તિ જો બૌદ્ધ વિદ્વાનોને ઈષ્ટ હોય તો પત્ની અને પોતાની માતામાં સ્ત્રીપણું સમાન હોવાથી બૌદ્ધ વિદ્વાનોને તે બન્નેમાં પણ સમાન જ પ્રવૃત્તિ કરવી પડશે.” અર્થાત સ્ત્રીની જેમ માતા પણ ભોગ્ય બનશે અથવા તો માતાની જેમ પત્ની પણ પૂજ્ય બનશે.
પ્રસ્તુતમાં એવી શંકા ઉદ્દભવે કે – “મંડલતંત્રવાદીને તો આ બાબતમાં મનગમતું જ મળશે. કારણ કે તેમના મતે તો પોતાની પત્ની, પરસ્ત્રી કે માતા, કાકી વગેરે તમામ સ્ત્રીઓ ભોગ્ય જ છે. માટે “માતા પત્નીની જેમ ભોગ્ય બની જશે” આ વાત તેમને અનિષ્ટ નથી પણ ઈષ્ટ જ છે.” હું તો તે એટલા માટે વ્યાજબી નથી કે મંડલતન્ત્રવાદી મતનું અન્યત્ર અનેક પ્રકારે નિરાકરણ કરવામાં આવેલ છે તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org