________________
• प्रवचनप्रभावनायाः तीर्थकृन्नामकर्मबन्धकता •
४३९ यस्तु नाऽन्यगुणान् वेद न वा स्वगुणदोषवित्। स एवैतन्नाद्रियते न त्वासन्नमहोदयः ।।२८।।
यस्त्विति । व्यक्तः ।।२८।। गुणवद्बहुमानाद्यः कुर्यात्प्रवचनोन्नतिम् । अन्येषां दर्शनोत्पत्तेस्तस्य स्यादुन्नतिः परा ।।२९।।
गुणवदिति । गुणवतां = ज्ञानादिगुणशालिनां बहुमानाद् (=गुणवद्बहुमानाद्) यः प्रवचनस्योन्नति = बहुजनश्लाघां (=प्रवचनोन्नति) कुर्यात्तस्य स्वतः अन्येषां दर्शनोत्पत्तेः परा तीर्थकरत्वादिलक्षणा ___ गुणवत्पारतन्त्र्यादराऽनादरप्रयोजकस्वरूपमाह- 'य' इति । यस्तु जीवः अन्यगुणान् = स्वव्यतिरिक्तगुणिगुणान् न वेद न वा स्वगुणदोषवित् स एव एतत् = गुणवत्पारतन्त्र्यं नाद्रियते, मोहोपहतबुद्धित्वात् । न तु आसन्नमहोदयः = मुक्तिनिकटवर्ती, प्रकृत्या शुद्धचित्तः स्थान-मानान्तरज्ञः, स तु भावशुद्धिकलितत्वाद् गुणवत्पारतन्त्र्यमङ्गीकरोति, तस्यैव च भावशुद्धयधिकारिता । तदुक्तं अष्टकप्रकरणे →
तस्मादासन्नभव्यस्य प्रकृत्या शुद्धचेतसः । स्थान-मानान्तरज्ञस्य गुणवद्बहुमानिनः ।।
औचित्येन प्रवृत्तस्य कुग्रहत्यागतो भृशम् । सर्वत्रागमनिष्ठस्य भावशुद्धिर्यथोदिता ।। - (अष्टक.२२/७-८) इति प्रागुक्तं(पृ.३२०) अवश्यमत्रानुसन्धेयम् ।।६/२८ ।।
गुणवत्पारतन्त्र्यप्रयोजकगुणवद्बहुमानाद्यद् भवति तदाह- ‘गुणवदिति । प्रकृते प्रदीपन्यायेनोपकारः परेषां द्रष्टव्यः । यथा प्रदीप एकस्मिन् प्रदेशे भुञ्जानानां ब्राह्मणानामेकस्य सन्निधौ प्रज्वलितः तत्प्रदेशस्थानां परेषामप्युपकारं करोति तथा बहूनां गुणवतां कञ्चिदपि प्रत्याविष्कृतो बहुमानभावः तद्रष्ट्रणामन्येषामपि बोधिबीजाधानाद्युपकारं करोतीत्यवसेयम् । तीर्थकरत्वादिलक्षणोन्नतिरिति। तदुक्तं
ગાથાર્થ - જે બીજાના ગુણને ઓળખે નહિ, તથા પોતાના દોષને જાણે નહિ તે જ ગુણવાન ગુરુનું પારતન્ય ન સ્વીકારે, નહિ કે જેનો મોક્ષ નજીકમાં હોય તે. (૬/૨૮)
टीअर्थ :- uथार्थ स्पष्ट डोवाथी अन्य२श्रीमे तेनी टी-व्याध्या ४२८. नथी. (६/२८)
વિશેષાર્થ :- ગુણને ઓળખે, ગુણનું મહત્ત્વ સમજાય, ગુણનું ફળ અને બળ નજરની સામે તરવરે, પોતાના દોષ દેખાય, દોષનું નુકશાનકારક ફળ સમજાય, દુર્ગતિ અને દોષનો ત્રાસ અનુભવાય, દોષનું ઉમૂલન કરવા જેવું લાગે, ગુણો કોઈ પણ ભોગે મેળવવા જેવા લાગે, “ગુણવાન ગુરુ પ્રત્યેની બિનશરતી શરણાગતિ દ્વારા મારા તમામ ગુણ પ્રગટ થશે અને તમામ દોષોના વળગણથી હું મુક્ત બનીશ” - આવો હાર્દિક સ્વીકાર આવે, ભવિતવ્યતા-કાળ વગેરેનો પરિપાક થયો હોય તો ગુણસંપન્ન ગુરુદેવનું પારતન્ય આવ્યા વિના રહે નહિ. આનાથી વિપરીત દશામાં જીવ વર્તતો હોય તો ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ ન જાગે. આ વાતને લક્ષમાં રાખી વિદ્વાને પણ ગુરુસમર્પિત બનવા કટિબદ્ધ થવું. (૬/૨૮)
હ ચાલો, શાસનપ્રભાવનાને ઓળખીએ છે ગાથાર્થ - ગુણવાન પ્રત્યેના બહુમાનથી જે જિનશાસનની પ્રભાવના કરે એનાથી બીજા જીવોને સમ્યગ્દર્શન પ્રાપ્ત થવાના કારણે તે જીવની ઉત્કૃષ્ટ આત્મોન્નતિ થાય છે. (૬/ર૯)
ટીકાર્થ :- આત્મજ્ઞાન વગેરે ગુણોથી અલંકૃત એવા ગુરુદેવ વગેરે પ્રત્યે બહુમાનભાવથી જે આરાધક જિનશાસન પ્રત્યે બીજા જીવોના હૈયામાં આદર-બહુમાન-પ્રશંસાભાવ પ્રગટ કરાવે છે તેના લીધે તે આરાધકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org