________________
४३४
· भावविशुद्धिमीमांसा •
द्वात्रिंशिका-६/२६
ननु गुणवत्पारतन्त्र्यं विनापि भावशुद्ध्या वैराग्यसाफल्यं भविष्यतीत्यत आहभावशुद्धिरपि न्याय्या न मार्गाऽननुसारिणी । अप्रज्ञाप्यस्य बालस्य विनैतत्स्वाग्रहात्मिका' ।।२६।। भावेति । भावशुद्धिरपि = यम-नियमादिना मनसोऽसङिक्लश्यमानताऽपि एतत् = गुणवत्पारतन्त्र्यं विना' अप्रज्ञाप्यस्य = गीतार्थोपदेशाऽवधारणयोग्यतारहितस्य बालस्य = अज्ञानिनः स्वाग्रहात्मिका = • शास्त्रश्रद्धाऽधिकस्वकल्पनाऽभिनिवेशमयी मार्गः = विशिष्टगुणस्थानाऽवाप्तिप्रवणः स्वरस - भावशुद्धया गुणवत्पारतन्त्र्यस्यान्यथासिद्धत्वाशङ्कामपाकर्तुमाह- 'भावे 'ति । यम-नियमादिना = यमनियमाऽऽसन-प्राणायाम-प्रत्याहार-धारणा-ध्यान-समाधिभिरष्टयोगाङ्गैः मनसोऽसङ्क्लिश्यमानता चेतस उपशान्तता अपि गुणवत्पारतन्त्र्यं विना गीतार्थोपदेशावधारणयोग्यतारहितस्य अशठगीतार्थवचनाभ्युपगमयोग्यताशून्यस्य अत एव श्वपुच्छोन्नमनन्यायविषयीभूतस्य अज्ञानिनः = विषयप्रतिभासज्ञानवतः 'शास्त्रानुसारितया गुरुवचनस्य मदीयहितकारित्वमिति या श्रद्धा ततोऽपि बलाधिको यः स्वमिथ्यात्वोदयादिप्रयुक्तकल्पनाकदाग्रहः तत्प्राचुर्येण सा भावशुद्धिः शास्त्रश्रद्धाधिकस्वकल्पनाऽभिनिवेशमयी भवति ।
पुनरपि तस्य विशेषणान्तरमाह - 'मार्गाननुसारिणी 'ति । अपुनर्बन्धकादिसाधारणमोक्षमार्गप्रतिपादकं 'चेतसोऽवक्रगमनं मार्गः' (ल.वि. पृ.४५) इति ललितविस्तरावचनं, साध्वादिगतमोक्षमार्गप्रज्ञापकं 'सम्यग्दर्शनज्ञान-चारि-त्राणि मोक्षमार्गः’(तत्वार्थ.१/१) इति तत्त्वार्थसूत्रवचनञ्च मनसिकृत्योभयानुगतमोक्षमार्गमाह- मार्गः विशिष्टगुणस्थानाऽवाप्तिप्रवणः = अग्रेतनगुणस्थानकतत्प्रायोग्याध्यवसायप्रवृत्त्यादिप्राप्तिप्रगुणः स्वरसवाही ફળ છે આશ્રવથી નિવૃત્તિ અને સંવરમાં, નિર્જરાસાધનમાં પ્રવૃત્તિ. જેમ જ્ઞાની પાસે આત્મજ્ઞાનનું પ્રસ્તુત ફળ છે તેમ જ્ઞાનીને સમર્પિત વૈરાગી જીવમાં પણ આત્મજ્ઞાનનું પ્રસ્તુત ફળ વિદ્યમાન જ છે, કારણ કે તે આત્મજ્ઞાની ગુરુની તમામ આજ્ઞા ઉલ્લાસથી પાળે છે. આત્મજ્ઞાનસાધ્ય ફળ બન્ને પાસે હોવાથી જ્ઞાનીને સમર્પિત વૈરાગી પણ જ્ઞાની જ કહેવાય. જેમ એક માણસ પાસે રોકડા ૧૦ લાખ રૂપિયા હોય અને બીજા પાસે ૧૦ લાખ રૂપિયાની કિંમતનું સુવર્ણ-ચાંદી વગેરે હોય તો બન્ને ધનવાન જ કહેવાય. કારણ કે રોકડા રૂપિયાથી જે ચીજ ખરીદી શકાય છે તે વસ્તુ સોના-ચાંદી વગેરેથી પણ ખરીદી શકાય છે. આ રીતે પ્રસ્તુતમાં અર્થઘટન કરવું. (૬/૨૫)
અહીં પ્રશ્ન થાય કે “ગુણવાન આત્મજ્ઞાની ગુરુને સમર્પિત થયા વગર પણ ભાવશુદ્ધિ દ્વારા વૈરાગ્ય સફળ બની શકે ને ? તે માટે આત્મજ્ઞાનીની આજ્ઞાને પાળવી શું જરૂરી છે ?” તો તેનો જવાબ આપવા માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે →
=
=
=
* ક્દાગ્રહીની ભાવશુદ્ધિ પણ અમાન્ય #
ગાથાર્થ :- ગુરુપરતંત્રતા વિના કદાગ્રહી અજ્ઞાની જીવની ભાવશુદ્ધિ પણ આગમમાન્ય નથી, કારણ કે તે ભાવશુદ્ધિ કદાગ્રહસ્વરૂપ હોવાથી મોક્ષમાર્ગને અનુસરનારી નથી. (૬/૨૬)
ટીકાર્થ :- અહિંસા વગેરે યમ, સ્વાધ્યાયાદિ નિયમ વગેરે દ્વારા પ્રગટ થયેલી મનની અસંક્લિષ્ટ પરિણતિ એ ભાવશુદ્ધિ છે. જો આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો અપ્રજ્ઞાપનીય અજ્ઞાની જીવની આવી ભાવશુદ્ધિ પણ આગમની નીતિ-રીતિ મુજબ માન્ય નથી. જે જીવને ગીતાર્થ ગુરુ તેની ભૂમિકા મુજબનો જરૂરી ઉપદેશ આપે તેને સમજવાની, સ્વીકારવાની, યાદ રાખવાની જેનામાં યોગ્યતા १.हस्तादर्शे ‘ग्रहात्मका' इति पाठः । २ हस्तादर्श 'विप्रज्ञा.' इति त्रुटितः पाठः । •..• चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्शे द्विरुक्तः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org