________________
४३०
• स्याद्वादबोधस्य तृतीयवैराग्यप्रापकत्वम् •
द्वात्रिंशिका-६/२४
स्याद्वादविद्यया ज्ञात्वा बद्धानां कष्टमङ्गिनाम् । तृतीयं भवभीभाजां मोक्षोपायप्रवृत्तिमत्' ।। २४ ।। स्याद्वादेति । स्याद्वादस्य = सकलनयसमूहात्मकवचनस्य विद्यया ( = स्याद्वादविद्यया) बद्धादाम-व्याल-कटन्यायेन । दाम - व्याल - कटाख्याः त्रयः सुराः शम्बरेण स्वमायया निर्मिताः, ते च तलप्रहारादिना मेर्वादिचूर्णीकरणे शक्ता अप्यज्ञानप्रभावात् कालेन मशकादियोनिं प्रापुरिति योगवाशिष्ठादौ (भाग-४/२५/३४) प्रसिद्धम् । तथेमे उच्चतराचाराद्यारूढा अपि अत्यज्ञतया कालान्तरे निम्नदशामवाप्नुवन्तीत्यवधेयम् । अध्यात्मसारे मोहगर्भवैराग्यमुद्दिश्य
कुशास्त्राभ्याससम्भूतं भवनैर्गुण्यदर्शनात् । मोहगर्भं तु वैराग्यं मतं बालतपस्विनाम् ।। सिद्धान्तमुपजीव्याऽपि ये विरुद्धार्थभाषिणः । तेषामप्येतदेवेष्टं कुर्वतामपि दुष्करम् ।। संसारमोचकादीनामिवैतेषां न तात्त्विकः । शुभोऽपि परिणामो यज्ज्ञाता नाज्ञारुचिस्थितिः ।। अमीषां प्रशमोऽप्युच्चैर्दोषपोषाय केवलम् । अन्तर्निलीनविषमज्वरानुद्भवसन्निभः ।। कुशास्त्रार्थेषु दक्षत्वं शास्त्रार्थेषु विपर्ययः । स्वच्छन्दता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ।। आत्मोत्कर्षः परद्रोहः कलहो दम्भजीवनम् । आश्रवाच्छादनं शक्त्युल्लङ्घनेन क्रियादरः ।। गुणानुरागवैधुर्यमुपकारस्य विस्मृतिः । अनुबन्धाद्यचिन्ता च प्रणिधानस्य विच्युतिः । । श्रद्धामृदुत्वमौद्धत्यमधैर्यमविवेकिता । वैराग्यस्य द्वितीयस्य स्मृतेयं लक्षणावली ।। ← (अ.सा. ६/८-१५) इत्थमावेदितमत्रानुसन्धेयम् ||६ / २३ ।। अवसरसङ्गत्यायातं चरमं परमञ्च वैराग्यं निरूपयति- 'स्याद्वादे 'ति । बद्धानां = स्वकीयमिथ्या
મૂઢતા
વિશેષાર્થ :- 'आत्मा ४ सर्वथा नित्य छे. भोगसुख तो क्षसिङ छे, विनश्वर छे.' આ રીતે ભોગસુખની અસારતા સમજાવાથી મોહગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. તે વૈરાગ્ય કેરી ખાનારને રોટલા પ્રત્યે થતા અણગમા જેવો હોય છે. અથવા ‘આત્મા સ્વયં ક્ષણિક છે તો ભોગસુખ પાછળ દોડધામ કરીને શું કરવાનું ?' આ રીતે આત્માની ક્ષણભંગુરતા વિચારીને પ્રગટ થતો મોહગર્ભ વૈરાગ્ય ફાંસીના કેદીને ભોજન-શણગાર વગેરે પ્રત્યે જે નફરત થાય તેના જેવો હોય છે. આત્મવિષયક મોહ = मिथ्यात्वमोहनीय ગેરસમજ આ વૈરાગ્યના પાયામાં રહેલ હોવાથી પ્રસ્તુત વૈરાગ્ય મોહગર્ભિત કહેવાય છે. ‘દ્રવ્યાર્થિક દૃષ્ટિએ આત્મામાં નિત્યપણું છે તેમ પર્યાયાર્થિક દૃષ્ટિએ આત્મામાં વિનશ્વરપણું પણ રહેલ છે.' આવી નિર્મળ જ્ઞાનદષ્ટિ ન હોવાથી મિથ્યાત્વમોહનીયના સંસ્કાર ક્ષીણ થતા નથી અને તેના લીધે દુર્ગતિગમનયોગ્યતા અને તે વૈરાગ્ય ગબડી જવાની યોગ્યતા ઉભી જ રહે છે. (૯/૨૩) * ज्ञानगर्भित वैराग्य मोक्षाय
१. मुद्रितप्रतौ 'वृद्धिमत्' इत्यशुद्धः पाठः ।
ગાથાર્થ :- કર્મબદ્ધ જીવોના દુઃખને સ્યાદ્વાદ દષ્ટિએ જાણીને સંસારથી ભયભીત થયેલા જીવોને જ્ઞાનગર્ભ નામે તૃતીય વૈરાગ્ય હોય છે. તે મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરાવે છે. (૬/૨૪)
ટીકાર્થ :- કર્મથી અને મલિન વૃત્તિથી બંધાયેલા જીવોના દુઃખને સર્વનયસમુદાયાત્મક વચનસ્વરૂપ સ્યાદ્વાદષ્ટિથી જાણીને સંસારથી ભયભીત થયેલા પ્રાણીઓને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રગટ થાય છે.
Jain Education International
-
For Private & Personal Use Only
=
www.jainelibrary.org