________________
• परिणामे कर्मबन्धकारणता •
४२३
सङ्कल्पितस्य गृहिणा त्रिधा शुद्धिमतो ग्रहे । को दोष इति चेज्ज्ञाते प्रसङ्गात्पापवृद्धितः ।।१९।। सङ्कल्पितस्येति । गृहिणा गृहस्थेन सङ्कल्पितस्य यत्यर्थं प्रदित्सितस्य त्रिधा शुद्धिमतः मनोवाक्कायशुद्धस्य साधोः ग्रहे ग्रहणे को दोषः, आरम्भप्रत्याख्यानस्य लेशतोऽप्यव्याघातात् इति चेत् ? ज्ञाते 'मदर्थं कृतोऽयं पिण्डः' इति ज्ञाते सति तद्ग्रहणे
=
=
=
अवशिष्टशङ्कामपाकर्तुमाह- 'सङ्कल्पितस्येति ।
ननु निश्चयमवलम्बमानानां यतीनां स्वकीयपरिणामस्यैव प्रमाणत्वात्, तत्र बाह्यनिमित्तस्याऽन्यथासिद्धत्वात् गृहस्थेन यत्यर्थं प्रदित्सितस्य प्रदातुमुपकल्पितस्य पिण्डस्य मनोवाक्कायशुद्धस्य साधोः ग्रहणे को दोषः ? मनोवाक्कायैरारम्भपरिहारप्रतिबद्धतया अन्तरङ्गपरिणामशुद्धेः सत्त्वाद् आरम्भप्रत्याख्यानस्य = प्रथममहाव्रतस्य लेशतोऽपि अव्याघातात् = अतिचाराऽसम्भवात् । कर्मबन्धं प्रति महाव्रतभङ्गं प्रति वा स्वपरिणामस्यैव कारणत्वात् । तदुक्तं प्रवचनसारे परिणामादो बंधो परिणामो राग
दोस - मोहजुदो ← ( प्रव. सार . २ / ८८ ) इति । श्रावकप्रज्ञप्तो अपि
परिणामा बंधे ← ( श्रा. प्र. २२९) इत्युक्तम् । परमरहस्समिसीणं सम्मत्तगणिपिडगझरियसाराणं । परिणामियं पमाणं निच्छयमवलंबमाणं ।। ← (ओ.नि. ५६० ) इति ओघनियुक्तिवचनादपि न तत्र शुद्धपरिणामस्य साधोः कश्चिद्दोष इति चेत् ?
=
=
१. मुद्रितप्रतौ 'प्रतिदि...' इत्यशुद्ध- पाठः । २
Jain Education International
=
सत्यम्, 'मदर्थं कृतोऽयं पिण्ड' इति अज्ञाते सति दोषपरिहारप्रवणस्य साधोर्नास्ति तत्र दोषः कश्चित् । ज्ञाते सति तु तद्ग्रहणे = सङ्कल्पितपिण्डोपादाने गृहिणः पुनः पुनः तथा प्रवृत्तिलक्षणात् ગૌતમબુદ્ધના વામમાર્ગીય અનુયાયી વગેરે વિશ્વાસપાત્ર બની ના શકે. પણ ‘અતિદુર્લભ અને સર્વોત્કૃષ્ટ એવો મોક્ષ અતિદુષ્કર એવા સંયમધર્મથી જ થશે.' આવું બતાવનારા તીર્થંકર ભગવંત વગેરે જ વિશ્વસનીય બની શકે. હકીકતમાં તો મોક્ષના સાચા કારણો ખરા અર્થમાં સમજવા-હૃદયથી સ્વીકા૨વા- શક્તિ છુપાવ્યા વિના આચરવા-આત્મસાત્ કરવા ખૂબ જ અઘરા હોવાના લીધે જ મોક્ષ અત્યંત દુર્લભ છે. (૬/૧૮)
“નિશ્ચય નયથી તો પોતાના અંતરંગ પરિણામ જ કર્મબંધ વગેરે પ્રત્યે પ્રમાણભૂત કારણ છે. તેથી ગૃહસ્થ સાધુના સંકલ્પથી રસોઈ કરે તેમાં સાધુને શું લેવા દેવા ?” આવી શંકાના સમાધાન માટે ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે →
ગાથાર્થ :- ગૃહસ્થ વડે સાધુ માટે સંકલ્પિત એવા ભોજનાદિને ગ્રહણ કરવામાં મન-વચન-કાયાથી શુદ્ધ એવા સાધુને શું દોષ લાગે ?' આવી શંકા હોય તો તેનો જવાબ એ છે કે જાણવા છતાં ગ્રહણ કરવામાં આવે તો તેવી અનવસ્થા થાય છે અને તેના લીધે પાપવૃદ્ધિ થાય છે. (૬/૧૯) * અનવસ્થા દોષ બળવાન
ટીકાર્થ ઃ- “ગૃહસ્થો વડે સાધુને આપવાના સંકલ્પથી જ બનાવેલી રસોઈને લેવામાં મન-વચનકાયાથી શુદ્ધ એવા સાધુને શું દોષ લાગે ? કારણ કે ‘મારા માટે મીઠાઈ-ફરસાણ શ્રાવકે બનાવ્યા તે સારું કર્યું' આ રીતે ગૃહસ્થકૃત હિંસામાં અનુમતિનો પરિણામ કાંઈ શુદ્ધ સંયમીને હોતો નથી. તેથી હિંસાત્યાગનું પચ્ચક્ખાણ આંશિક રીતે પણ ભાંગતું નથી.” આવી શંકા અસ્થાને છે. કારણ કે ‘મારા मुद्रितप्रतौ 'कुतो' इत्यशुद्ध: पाठ । ३. हस्तादर्शे 'इति' पदं नास्ति ।
For Private & Personal Use Only
www.jainelibrary.org