________________
४२४
• अशठगीतार्थयतनाया दोषावहत्वाऽसम्भवः
द्वात्रिंशिका - ६/२०
साधूद्देश्यकगृहस्थारम्भाऽनवस्था
प्रसङ्गात् गृहिणः पुनः तथाप्रवृत्तिलक्षणात् पापवृद्धितः, तन्निमित्तभावस्य परिहार्यत्वात् ।।१९।। यत्यर्थं गृहिणश्चेष्टा प्राण्यारम्भप्रयोजिका । यतेस्तद्वर्जनोपायहीना सामग्र्यघातिनी ।। २० ।। यत्यर्थमिति । यत्यर्थं गृहिणः प्राण्यारम्भप्रयोजिका चेष्टा निष्ठितक्रिया तद्वर्जनोपायैप्रसङ्गात् पापवृद्धितः = साधुनिमित्तकारम्भप्रवृद्धितः तन्निमित्तभावस्य निमित्तत्वस्य परिहार्यत्वात् परिहर्तुं शक्यत्वात् तद्ग्रहणं त्रिधा शुद्धस्यापि यतेर्न कल्पते । न च कथं गृहस्थगतस्यैवम्विधसङ्कल्पस्य परिज्ञानं तत्परिहारार्थिनां छद्मस्थयतीनां भवतीति शङ्कनीयम्, उपयोगकाले निमित्तशुद्ध्यादिभिः प्रश्नादिभिश्च तज्ज्ञानस्य सुकरत्वात् । तदुक्तं पञ्चाशके तदभावपरिण्णाणं उवओगादीहिं उ जतीण ← ( पञ्चा. १३ / ४६ ) इति । तदुपयोगकरणेऽपि गृहस्थचातुर्यादितः केनचिच्छद्मनाऽशुद्धग्रहणे सति अशठगीतार्थस्य न दोषः, आज्ञायुक्तत्वात् । तदुक्तं ओघनिर्युक्तौ पिण्डनिर्युक्तौ च→ जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्झरफला अज्झत्थविसोहिजुत्तस्स ।। ← (ओ.नि.७५९, पिं.नि. ६७१) इति प्रागुक्तं (पृ. ६९ ) स्मर्तव्यम् ।। ६ / १९।।
ननु सङ्कल्पितत्वज्ञाने सति तद्ग्रहणस्याऽन्याय्यत्वात् तज्ज्ञानार्थं यतिना प्रयत्न एव न कार्यः, मूलं नास्ति कुतः शाखा ? इत्याशङ्कायामाह - 'यत्यर्थमिति । यत्यर्थं = साधूद्देश्यिका प्राण्यारम्भप्रयोजिका = साक्षात् परम्परया वा जीवोपमर्दकारणीभूता निष्ठितक्रिया
T
=
चरमेन्धनप्रक्षेपेणौदनादिसिद्ध्युपहिता
માટે રસોઈ બનાવેલ છે.' આવું જાણવા છતાં મહાત્મા જો ગોચરી ગ્રહણ કરે તો ગૃહસ્થો ફરીથી સાધુ માટે, સાધુના ઉદ્દેશથી રસોઈ-મીઠાઈ વગેરે બનાવે. ફરીથી મહાત્મા તે વહોરે, ફરીથી મહાત્મા માટે ગૃહસ્થ આરંભ-સમારંભ કરે... આ રીતે અનવસ્થા-ખોટી પરંપરા ચાલે. આમ પાપપ્રવૃત્તિ વધવાથી પાપની વૃદ્ધિ થાય. તેમાં નિમિત્ત બને છે તે મહાત્મા. સાધુના નિમિત્તે પાપવૃદ્ધિ થાય તેમાં નિમિત્ત બનવા રૂપે સાધુ અવશ્ય અપરાધી બને છે. આ નિમિત્તપણાનો ત્યાગ શક્ય ન બને, જો સાધુ જાણવા છતાં તેવી ભિક્ષા વહોરે રાખે તો. આથી પાપનિમિત્ત ન બનવા માટે સાધુએ પોતાના ઉદ્દેશથી બનાવેલ रसोई सेवी योग्य नथी. (६/१८)
Jain Education International
=
=
*****
=
વિશેષાર્થ :- સંયમી પાપ બાંધે તો નહિ જ. પરંતુ પોતાના નિમિત્તે કોઈને પાપ બંધાવે પણ નહિ, પાપપ્રવૃત્તિ કરાવે પણ નહિ. સાધુ પાપપ્રવૃત્તિ કરે નહિ તેમ કોઈને પાપમાં, પાપપ્રવૃત્તિમાં નિમિત્ત પણ બને નહિ. સ્વયં પાપપ્રવૃત્તિ કરવાથી તો પાપ બંધાય છે જ. પરંતુ જાણી જોઈને બીજાને પાપમાં નિમિત્ત બનાવવાથી, પાપપ્રવૃત્તિમાં નિમિત્ત બનવાથી પણ પાપ બંધાય છે. આવું હોવાથી ‘મારા માટે જીવહિંસા કરવા દ્વારા આ રસોઈ તૈયાર થયેલી છે.' આવું જાણ્યા બાદ સંયમી તેવા ભોજન-પાણી કઈ રીતે લઈ શકે ? માટે જ્ઞાત સંકલ્પિત ભોજનાદિ લેવાનો સંયમી માટે નિષેધ છે. (૬/૧૯) તો ગુણશ્રેણિ ઘટે
ગાથાર્થ :- સાધુ માટે જીવહિંસામાં પ્રયોજક બને તેવી પ્રવૃત્તિ ગૃહસ્થ કરે તેમ છતાં સાધુ તેને છોડવાનો ઉપાય ન અજમાવે તો સંયમની પૂર્ણતા ખંડિત થાય છે. (૬/૨૦)
ટીકાર્થ :- સંયમીને ઉદ્દેશીને ગૃહસ્થ જીવહિંસામાં સાક્ષાત્ કે પરંપરાએ કારણ બને તેવી પ્રવૃત્તિ
For Private & Personal Use Only
www.jainelibrary.org