________________
=
पञ्चाशकवृत्तिसंवादद्योतनम्
-
( अ. ६/७ ) । । १७ ।।
स्वोचितः तस्मिन् । तुशब्दः पुनः शब्दार्थः, यदिति सङ्कल्पनं, आरम्भे पाकादिरूपे सति तथा
=
=
=
तेन प्रकारेण स्वयोग्यातिरिक्तपाकशून्यतया सङ्कल्पनं ‘इदं स्वार्थमुपकल्पितमन्नमतो मुनीनामुचितदानेनात्मानमथ पूतपापमाधास्यामी 'ति चिन्तनं क्वचित् = कस्मिंश्चिदेवारम्भे न तु साध्वनुचितद्रव्यपाकरूपे, तदित्येतस्येह दर्शनात्तत्सङ्कल्पनम्, न दुष्टं = न दोषवत् न तत्पिण्डदूषणकारणम् । कुत इत्याह शुभभावत्वात् = चित्तविशुद्धिमात्रत्वात् । न हि तत्सङ्कल्पनं साध्वाद्यर्थपृथिव्यादिजीवोपमर्दनिमित्तम्, अपि तु दायकस्य शुभभावमात्रं तदिति भावः । किंवदित्याह शुद्धापरयोगवत् यः शुद्धः प्रशस्तोऽपरयोगः सङ्कल्पनव्यतिरिक्तव्यापारो मुनिवन्दनादिस्तद्वत्, यथा हि मुनिविषयो नमनस्तवनादिरनवद्यो व्यापारो न पिण्डदूषणकारणमेवमेवंविधसङ्कल्पनमपीति भावना ← (अ.प्र. ६ / ७) इति ।
=
न
प्रकृतोपयोगितया पञ्चाशकगाथाः सवृत्तिका इह प्रदर्श्यन्ते । तथाहि भण्णति विभिण्णविसयं देयं अहिगिच्च एत्थ विणणेओ । उद्देसिगादिचाओ ण सोचिआरंभविसओ उ ।। ← ( पञ्चा.१३/ ३७) इति । व्याख्या भण्यते अभिधीयतेऽत्र समाधिः । विभिन्नः स्वभोज्यान्नविषयात् व्यतिरिक्तो विषयो गोचरः श्रामण्यादिर्यत्र देये तद्विभिन्नविषयम् । 'इहैतावत्कुटुम्बाद्यर्थं एतावच्च श्रमणाद्यर्थं' इत्येवङ्कल्पनया यत्संस्कृतमित्यर्थः । देयं दातव्यमशनादि अधिकृत्य आश्रित्य अत्र पिण्डविचारे विज्ञेयो = ज्ञातव्यः उद्देशिकादित्याग उद्देशिकमिश्रजातप्रभृतिपरिहारः, न तु पुनः स्वोचितो गृहस्थापेक्षयात्मयोग्य आरम्भः = पाकव्यापारो विषयो = गोचरो यस्य त्यागस्य स स्वोचितारम्भविषयः । स्वार्थं पाके क्रियमाणे “इतः श्रमणादिभ्योऽपि दास्यते” इत्येवं विकल्पितस्य न त्याग इति भावः । तुशब्दः पुनरर्थः, स च पूर्वं योजित एवेति ← ( पञ्चा. १३/३७ वृत्ति) | न च स्वोचितारम्भो न सम्भवत्येवेति वाच्यम्, यत आह संभवइ य एसो वि हु केसिंचि सूयगादिभावे वि । अविसेसुवलंभाओ तत्थ वि तह लाभसिद्धीणं ।। ← ( पञ्चा. १३/३८) इति । तद्व्याख्या અષ્ટકજીમાં જણાવેલ છે કે ‘ગૃહસ્થ પોતાને યોગ્ય રસોઈ માટે આરંભ-સમારંભ કરે, રસોઈ તૈયાર થાય, પછી સુપાત્રદાનનો સંકલ્પ ક્યાંક કરવામાં આવે તો તે દોષરૂપ નથી. કારણ કે તે શુભ ભાવસ્વરૂપ છે. ગૃહસ્થની મુનિવંદનાદિ અન્ય પ્રવૃત્તિની જેમ આ વાત જાણવી.' (૬/૧૭)
વિશેષાર્થ :- ૨સોઈ કરતી વખતે સાધુનો ઉદ્દેશ હોય કે પોતાનો ઉદ્દેશ હોય પણ જો ગેસ ઉપરથી તપેલી ઉતારતી વખતે, તવી ઉપરથી રોટલી ઉતારતી વખતે શ્રાવિકા રસોઈમાં પોતાનો ઉદ્દેશ રાખે તો સાધુ ભગવંતને તેવી રસોઈ કલ્પી શકે છે. રસોઈ તૈયાર થયા પછી સુપાત્રદાનનો સંકલ્પ કરવાથી કાંઈ તે ભોજન-પાણી સ્વ-૫૨ માટે દોષજનક બનતા નથી. કારણ કે તે સંકલ્પથી સાધુનિમિત્તક આરંભ-સમારંભ થતા નથી. રસોઈ તૈયાર થયા બાદ તેવી ભાવના કે સંકલ્પ શ્રાવક-શ્રાવિકા કરે તો તે નથી તેના માટે દોષરૂપ કે નથી સાધુ-સાધ્વી માટે દોષરૂપ. હા, રસોઈ બનાવવામાં અગ્નિ-પાણી વગેરે જીવોની અવશ્ય હિંસા થયેલી છે. પરંતુ તે હિંસા સાધુનિમિત્તે થયેલી નથી. તથા પોતાના નિમિત્તે રસોઈ તૈયાર થયા પછી શ્રાવિકા ‘સાધુ મહારાજ પધા૨ે તો તેમને ગોચરી વહોરાવી મારા આત્માને-કુટુંબને કૃતાર્થ કરું, જન્મને સફળ બનાવું' આવી ભાવના કે સંકલ્પ કરે તેનાથી સાધુનિમિત્તક કોઈ આરંભ-સમારંભ થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
•
=
=
=
४१७
=