________________
४१६
• आरम्भाऽप्रयोजकसदाशयस्याऽदुष्टता • द्वात्रिंशिका-६/१७ तदर्थं = साध्वर्थं कृतिः = आद्यपाकः निष्ठा च चरमपाकः, ताभ्यां (=तदर्थकृति-निष्ठाभ्यां)निष्पन्नायां
તુર્મક્યાં = (?) તવર્થ વૃતિસ્તર્ણ નિષ્ઠા, (૨) વાર્થ વૃતિસ્તવ નિષ્ઠા, (૩) તવ કૃતિરાર્થ निष्ठा, (४) अन्यार्थं कृतिरन्यार्थं च निष्ठेत्येवंरूपायां द्वयोः भङ्गयोः ग्रहात् = शुद्धत्वेनोपादानात् ।
तदुक्तं- 'तस्स कडं तस्स निट्ठियं चरमो' भंगो तत्थ दु चरिमा सुद्धा।' ( ) यदि च साध्वर्थं पृथिव्याद्यारम्भाऽप्रयोजकशुभसङ्कल्पनमपि गृहिणो दुष्टं स्यात्तदा साधुवन्दनादियोगोऽपि तथा स्यादिति न किञ्चिदेतत् । तदिदमुक्तम् - ____ स्वोचिते तु यदारम्भे तथा सङ्कल्पनं क्वचित् । न दुष्टं शुभभावत्वात्तच्छुद्धाऽपरयोगवत् ।।
तदर्थं = साध्वर्थं कृतिः = आद्यपाकः, अन्यार्थं = गृहस्थार्थम् । तदुक्तं पिण्डनिर्युक्तौ अपि → तस्स कडनिट्ठियम्मी अन्नस्स कडम्मि निट्ठिए तस्स । चउभंगो इत्थ भवे चरमदुगे होइ कप्पं તું || ૯ (પિ.નિ.9૭૮) તિા
प्रकृते अष्टकसंवादमाह-'स्वोचित' इति । तद्वृत्तिस्त्वेवम् → स्वस्य शरीरकुटुम्बादेरुचितो योग्यः અન્નને પ્રસ્તુતમાં ઘરે ઉપસ્થિત થયેલા મુનિ ભગવંતોને યોગ્ય દાન દેવા દ્વારા હું મારા આત્માને કૃતાર્થ કરું, મારો જન્મ સફળ કરું આવા પ્રકારના સંકલ્પવાળું ભોજન સાધુ માટે દોષગ્રસ્ત નથી, સંયમમાં દોષ લગાડનાર નથી.
પિંડનિર્યુક્તિમાં (ગાથા-૧૭૮) આહાર-પાણી વગેરેને ઉદેશીને આ પ્રમાણે ચતુર્ભાગી બતાવેલ છે. (૧) સાધુ માટે રાંધવાની શરૂઆત કરે અને સાધુના સંકલ્પથી જ રસોઈ ચુલા ઉપરથી ઉતારે. (૨) રાંધવાની શરૂઆત કરતી વખતે પોતાનો સંકલ્પ હોય પણ ચુલા ઉપરથી તપેલી ઉતારતી વખતે સાધુનો સંકલ્પ તેમાં ભળે. (૩) સાધુના ઉદેશથી રાંધવાની શરૂઆત કરે પણ સમાચાર મળે કે “સાધુ ભગવંતે તો વિહાર કરી દીધો છે. અથવા સાધુ ભગવંત ગોચરી માટે આવવાના નથી અથવા તો બીજા કોઈ કારણસર રસોઈ પૂર્ણ થતી વખતે, ચુલા ઉપરથી તપેલી ઉતારતી વખતે સાધુ ભગવંતનો સંકલ્પ નીકળી જાય અને ગૃહસ્થ પોતાનો અથવા પોતાના સ્વજનો-સ્નેહીજનો વગેરેનો ઉદ્દેશ ભોજનાદિમાં રાખે. (૪) પોતાના માટે ગૃહસ્થ રસોઈ શરૂ કરે અને પોતાનાં જ ઉદેશથી રસોઈ પૂર્ણ કરે, ચુલા ઉપરથી તપેલી ઉતારતી વખતે પણ પોતાનો જ સંકલ્પ રાખે. આ ચતુર્ભગીમાંથી છેલ્લા બે ભાંગામાં (પ્રકારમાં) તૈયાર થયેલી રસોઈ મુનિ ભગવંતને કલ્પી શકે છે. સંયમી માટે તેવા ભોજન-પાણી શુદ્ધ હોવાથી ગ્રહણ કરી શકાય તેવા છે. આમ પિંડનિર્યુક્તિમાં બતાવેલ છે.
આગમમાં જણાવેલ છે કે “સાધુ માટે રસોઈ શરૂ કરે અને સાધુ માટે રસોઈ પૂર્ણ કરે આ છેલ્લો ભાંગો = પ્રકાર છે. પ્રસ્તુત ચતુર્ભગીમાં છેલ્લા બે ભાંગા શુદ્ધ છે.” અહીં આ વાત જણાવવાનો આશય એ છે કે પોતાના ઉદ્દેશથી રસોઈ તૈયાર થઈ ગયા પછી સાધુ ભગવંતને સુપાત્રદાનમાં ભોજનાદિ આપવાનો શુભ સંકલ્પ ગૃહસ્થ માટે કે સાધુ ભગવંત માટે દોષજનક નથી. કેમ કે તેમાં કાંઈ સાધનિમિત્તે આરંભ-સમારંભ રહેલા નથી. પૃથ્વીકાય વગેરેના આરંભ-સમારંભમાં સાક્ષાત્ કે પરંપરાએ કારણ ન બને તેવો સુપાત્રદાનનો શુભસંકલ્પ પણ જો ગૃહસ્થ માટે દોષકારક બને તો પછી સાધુ ભગવંતને વંદન કરવાની પ્રવૃત્તિને પણ ગૃહસ્થ માટે દોષજનક માનવી પડે. માટે આ વાતમાં કાંઈ માલ નથી. ૨. મુદ્રિતપ્રતો ‘મંગો' ત્યશુદ્ધ: : ૨. મુદ્રિતકતો “. ચારમયોગ..” ત્યશુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org