________________
४१५
• दुष्टसङ्कल्पविचारः . “विभिन्नं देयमाश्रित्य स्वभोग्याद्यत्र वस्तुनि ।
सङ्कल्पनं क्रियाकाले तदुष्टं विषयोऽनयोः।।” (अ. ६/६) ।।१६।। स्वोचिते तु तदारम्भे निष्ठिते नाऽविशुद्धिमत् । तदर्थकृतिनिष्ठाभ्यां' चतुर्भङ्ग्या द्वयोर्ग्रहात् ।।१७।।
स्वोचिते त्विति । स्वोचिते तु = स्वशरीर-कुटुम्बादेर्योग्ये तु आरम्भे = पाकप्रयत्ने निष्ठिते = चरमेन्धनप्रक्षेपेणौदनसिद्ध्युपहिते तत् = स्वभोग्याऽतिरिक्तपाकशून्यतया सङ्कल्पनम्, 'स्वार्थमुपकल्पितमन्नमितो मुनीनामुचितेन दानेनाऽऽत्मानं कृतार्थयिष्यामी'त्याकारं नाऽविशुद्धिमत् = न दोषाऽन्वितम् । ___अत्रार्थे अष्टकसंवादमाह- 'विभिन्नमिति । तद्वृत्तिस्त्वेवम् → विभिन्नं = अतिरिक्तं देयं = दातव्यमोदनादि, आश्रित्य = अङ्गीकृत्य, कुतो विभिन्नमित्याह स्वभोग्यात् = विवक्षितात्मीयौदनादिभोगार्हात् यत्र = यस्मिन् वस्तुनि = ओदनादिपदार्थे सङ्कल्पनं = ‘एतावदिह कुटुम्बायैतावच्चार्थिभ्यः पुण्यार्थं चे'त्यभिसन्धानं क्रियाकाले = पाकनिर्वर्तनसमये तत् इति यदेतत्सङ्कल्पनं तत् दुष्टं = दोषवद् विषयो = गोचरः अनयोः = यावदर्थिक-पुण्यार्थप्रकृतयोरपि एवंविधसङ्कल्पनवन्तावेतौ पिण्डविशेषौ परिहार्याविति भावः (अ.प्र. ६/६ वृ.) - इति । दशवकालिकवृत्तौ श्रीहरिभद्रसूरिभिरपि → स्वभोग्यातिरिक्तस्य देयस्यैव पुण्यार्थकृतस्य निषेधात् स्वभृत्यभोग्यस्य पुनरुचितप्रमाणस्येत्वरयदृच्छादेयस्य कुशलप्रणिधानकृतस्याप्यनिषेधादिति । एतेनाऽदेयदानाभावः प्रत्युक्तः, देयस्यैव यदृच्छादानाऽनुपपत्तेः, कदाचिदपि वा दाने यदृच्छादानोपपत्तेः, तथा व्यवहारदर्शनात्, अनीदृशस्यैव प्रतिषेधात्, तदारम्भदोषेण योगात् । यदृच्छादाने तु तदभावेऽप्यारम्भप्रवृत्तेः नासौ तदर्थ इत्यारम्भदोषाऽयोगात् । दृश्यते च कदाचित्सूतकादाविव सर्वेभ्य एव प्रदानविकला शिष्टाभिमतानामपि पाकप्रवृत्तिरिति, विहितानुष्ठानत्वाच्च तथाविधग्रहणान्न दोषः - (द.वै.५/१/५०) इति यदुक्तं तदप्यत्रानुसन्धेयम् ।।६/१६।।
सङ्कल्पान्तरं तु न दुष्टमित्येतदाह- 'स्वोचिते त्वि'ति । स्पष्टप्रायः टीकार्थः । અને અડધી મૂઠી ચોખા મહારાજ માટે, યાચકો માટે - આમ ભાગ પાડવા પૂર્વક બધા ભાત એક જ તપેલીમાં રાંધે તો એ ભાત વગેરે સાધુ ભગવંત માટે ગ્રહણયોગ્ય ન બને.) અષ્ટકજીમાં આ જ વાત જણાવતાં કહ્યું છે કે “પોતાના વપરાશને યોગ્ય આહારાદિથી અલગ આહારાદિને ઉદ્દેશીને રસોઈ સમયે સંકલ્પ કરવામાં આવે કે “આટલું સ્વજનો માટે, આટલું યાચકો માટે તો તે આહારાદિ દુષ્ટ = સાધુને અકથ્ય છે. આ યાવદર્થિક અને પુણ્યાર્થિક નિષિદ્ધ ભોજનાદિનો વિષય છે.” (૬/૧૬)
ગાથાર્થ - પોતાને યોગ્ય પોતાના માટે રસોઈ ક્રિયા પૂર્ણ થાય તો તે પિંડ અવિશુદ્ધ ન બને. કારણ કે તેના માટે આરંભ અને તેના માટે સમાપ્તિ દ્વારા ચતુર્ભગીમાં બે ભાંગા ગ્રહણ કરેલ છે. (૬/૧૭)
ટીકાર્થ :- પોતાના શરીર માટે અને પોતાના કુટુંબ માટે જે રાંધવાની ક્રિયા થઈ રહેલ છે તે ક્રિયા જ્યારે પોતાના જ ઉદેશથી પૂર્ણ થાય તો તે ભાત વગેરે અશુદ્ધ ન કહેવાય. પાકક્રિયા પૂર્ણ થવાનો અર્થ છે છેલ્લું લાકડું-ઈન્દન વગેરે નાંખવાથી ભાત વગેરે બરાબર પાકી જવા. આ રીતે રોટલી, ભાત વગેરે તૈયાર થઈ જાય ત્યાં સુધીમાં “આટલું ઘરના માટે અને આટલું સાધુ ભગવંત માટે આ રીતે વિભાગપૂર્વક સંકલ્પ સહિત પોતાના વપરાશ કરતાં વધુ રસોઈ ન કરવાથી, “પોતાના માટે બનાવેલ १. हस्तादर्श 'निष्टत्यो' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'निश्रित' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्श 'मुचितदाने...' इति पाठान्तरम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org