________________
• पुण्यार्थपिण्डविषयविमर्शः .
४१३ “सङ्कल्पनं विशेषेण यत्राऽसौ दुष्ट इत्यपि । परिहारो न सम्यक्स्याद्यावदर्थिकवादिनः ।।" “विषयो वाऽस्य वक्तव्यः पुण्यार्थं प्रकृतस्य च । असम्भवाऽभिधानात्स्यादाप्तस्याऽनाप्तताऽन्यथा ।।"
(अष्टक.६/४-५) इति ।।१५।। अत्रैवाष्टकप्रकरणसंवादमाह कारिकायुग्मेन 'सङ्कल्पनमिति, 'विषय' इति च। तद्वृत्तिस्त्वेवम् → सङ्कल्पनं = अभिसन्धानं विशेषेण = 'अमुष्मै साधवे मयेदं दातव्यमि'त्येवमसामान्यतः यत्र = पिण्डे, असौ = स एव पिण्डो दुष्टो = दोषवान्नान्यः इत्यपि = अयमनन्तरोदितोऽपि, न केवलमसङ्कल्पितपिण्डाभ्युपगमो न सम्यगित्यपिशब्दार्थः, परिहारः = पूर्वपक्षवाद्युक्तदूषणपरिहरणं न = नैव सम्यक् = सङ्गतः स्याद् = भवेत् । कस्येत्याह यावदर्थिकवादिनः तव तत्र यावन्तो = यत्परिमाणास्ते च तेऽर्थिनश्च भिक्षुकादयो = यावदर्थिनस्ते प्रयोजनं यस्य निष्पादने स यावदर्थिकः पिण्डः तमपि परिहार्यतया यो वदतीत्येवंशीलः स तथा तस्य = ‘यावदर्थिकवादिनः' यावदर्थिनिमित्तनिष्पादित-पिण्डपरि-हारवादित्वाद् भवत इति भावः । यतोऽभिहितम् “जावंतियमुद्देसं, पासण्डीणं भवे समुद्देसं । समणाणं आएसं, निग्गंथाणं समाएसं ।।” (पिण्डनियुक्ति-२३०) इति, तथा – “असणं पाणगं वावि, खाइमं साइमं तहा । जं जाणिज्ज सुणेज्जा वा, दाणठ्ठा पगडं इमं ।। (दशवै.५/१/४७) तं भवे भत्तपाणं तु, संजयाण अकप्पियं । दितियं पडियाइक्खे, न मे कप्पइ तारिसं ।। (दशवैकालिक. ५/१/४८) 6 (अ.प्र. ६/४ वृ.)” इति ।।
पूर्वपक्षवाद्येवाह यावदर्थिकपरिहारवादिना भवता पूर्वोक्तपरिहाराऽसम्यक्त्वमभ्युपगन्तव्यं, नो चेत् विषयो वा = गोचरो वा, वाशब्दो विकल्पार्थः, अस्य = यावदर्थिकपिण्डस्य वक्तव्यः = वाच्यः अमुमर्थिविशेषमाश्रित्य निर्वतितोऽयं परिहार्य इत्येवं गोचरान्तरपरिकल्पनयैवायं शक्यः परिहर्तुं नान्यथा इति भावः । तथा न केवलं यावदर्थिकपिण्डस्य विषयो वक्तव्यः, पुण्यार्थं = पुण्यनिमित्तं प्रकृतस्य च = निष्पादितस्यापि स वक्तव्यो, यतः पुण्यार्थं प्रकृतस्यापि पिण्डस्य परिहारोऽभ्युपगम्यते भवद्भिः । ન હોય તેવા ભોજનાદિ સાધુને કલ્ય' - આ પ્રમાણે માનો તો યાવર્થિક અને પુણ્યનિમિત્તક આહારાદિને પણ સાધુ ગ્રહણ કરી શકશે. કારણ કે તે બન્ને પ્રકારના ભોજનાદિમાં આવું અસંકલ્પિતત્વ = સાધનિમિત્તક સંકલ્પશૂન્યત્વ તો રહેલું જ છે. પરંતુ એવું માનવામાં આવે તો દશવૈકાલિકજીમાં યાવદર્થિક અને પુણ્યાર્થિક ભોજનાદિના ગ્રહણનો નિષેધ કરેલો છે તે અસંગત બનવાની સમસ્યા ઊભી થાય.
પૂર્વપક્ષની આ શંકાને અષ્ટકજીમાં આ રીતે જણાવેલ છે કે – “વિશેષ પ્રકારે જૈન સાધુનો સંકલ્પ જે ભોજનાદિમાં કરેલ હોય તે ભોજનાદિ સાધુ માટે દોષિત કહેવાય' - આ પ્રકારનો જવાબ પણ બરાબર નથી. કારણ કે તમે જૈનાચાર્ય તો યાવદર્થિક ભોજનાદિનો પણ નિષેધ કરો છો. અથવા તો યાવદર્થિક આહારાદિનો અને પુણ્યાર્થિક આહારાદિનો જે નિષેધ શાસ્ત્રમાં કરાયેલ છે તે નિષેધ કરનાર વચનનો વિષય તમારે કહેવો જરૂરી છે. (અર્થાત્ સાધુને નિમિત્તે બનાવેલ હોય તે યાવદર્થિક પિંડ કહેવાય - આવો કોઈક ખુલાસો તમારે કરવો પડશે.) બાકી તો યાવદર્થિક પિંડ અને પુણ્યનિમિત્તક પિંડનો નિષેધ કરવા દ્વારા અસંભવિત વાત કરવાથી આપ્ત-વિશ્વસનીય જૈન શાસ્ત્રકાર ભગવંત પ્રસ્તુતમાં मनात = अविश्वसनीय जनवानी समस्या सश. 6 (६/१५) १. हस्तादर्श 'यावदर्थक...' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org