SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ४१२ • વાવર્થિવવિષયવિમર્શ. • द्वात्रिंशिका-६/१५ सङ्कल्पभेदविरहो विषयो यावदर्थिकम् । पुण्यार्थिकं च वदता दुष्टमत्र हि दुर्वचः ।।१५।। सङ्कल्पेति । अत्र हि = 'असङ्कल्पितः पिण्डो यतेाह्यः' इति वचने हि सङ्कल्पभेदस्य = यतिसम्प्रदानकत्वप्रकारदानेच्छात्मकस्य विरहो (=संकल्पभेदविरहो विषयो) दुर्वचः । केनेत्याहयावदर्थिकं = यावदर्थिनिमित्तनिष्पादितं पुण्यार्थिकं = पुण्यनिमित्तनिष्पादितं च पिण्डं दुष्टं वदता, अन्यथोक्ताऽसङ्कल्पितत्वस्य यावदर्थिक-पुण्यार्थिकयोः सत्त्वेन तयोर्ग्राह्यत्वाऽऽपत्तेः । तदाह यद्यपि 'यतिभ्य इदं दातव्यमिति सङ्कल्पो यत्र नास्ति तत्र सद्गृहस्थगृहे भिक्षा सुलभा स्यात् तथापि तादृशौ यतिसम्प्रदानकत्वप्रकारकदानेच्छाविरहोऽपि स्याद्वादिना वक्तुं न युज्यते; यतः तन्मते यावदर्थिक-पुण्यार्थिकयोरपि पिण्डयोरग्राह्यतोक्तेत्याशयेन पूर्वपक्षी शङ्कते- 'सङ्कल्पेति। अन्यथा = यतिसम्प्रदानकत्वप्रकारकदानसङ्कल्पविरहस्यैवाऽसङ्कल्पितत्वाभ्युपगमे उक्तासङ्कल्पितत्वस्य = साधुसम्प्रदानकत्वप्रकारकदानसङ्कल्पाभावस्य स्वप्रतियोगिनिरूपितप्रतियोगित्वसम्बन्धेन यावदर्थिक-पुण्यार्थिकयोः पिण्डयोः सत्त्वेन तयोः = यावदर्थिनिमित्तनिष्पादित-पुण्यनिमित्तनिष्पादितयोः ग्राह्यत्वाऽऽपत्तेः = यतीनां कल्प्यत्वप्रसङ्गात् । લાગે. કારણ કે ગૃહસ્થને પાછળથી પોતાના માટે નવું બનાવવું પડે. આ વાત પણ જાણી લેવી. (૬/૧૪) ગાથાર્થ:- “યાવઅર્થિક અને પુણ્યનિમિત્તક આહારાદિ દોષિત છે.” આવું કહેવાથી વિશેષ પ્રકારના સંકલ્પનો અભાવ તેનો વિષય છે.' - આ જવાબ પણ અયોગ્ય છે. (૬/૧૫) ટીકાર્ય - જો જૈનાચાર્ય વગેરે તરફથી એવો ખુલાસો કરવામાં આવે કે – “સાધુએ અસંકલ્પિત આહારાદિ લેવા” – આ પ્રમાણે જૈનાગમમાં જે વાત આવે છે ત્યાં “અસંકલ્પિત’ શબ્દનો અર્થ છે “સંકલ્પવિશેષના અભાવથી યુક્ત.” વિશેષ પ્રકારનો સંકલ્પ એટલે “આ ભોજનાદિ જૈન સાધુને આપવા છે' આવા પ્રકારનો સંકલ્પ. આ પ્રકારનો સંકલ્પ જે ભોજન-પાણી વગેરેને ઉદ્દેશીને કરવામાં આવેલ ન હોય તો તેવા ભોજનાદિ સાધુને કલ્પી શકે છે. ન્યાય-વ્યાકરણની પરિભાષામાં આ જ વાતને જણાવવી હોય તો એમ કહી શકાય કે જેને ઉદેશીને દાન કરવાનું હોય તે વ્યક્તિના સૂચક શબ્દને ચોથી સંપ્રદાન વિભક્તિ લાગે. “મારે આ આહારાદિ જૈન સાધુને આપવા છે. આવા પ્રકારની દાનઈચ્છાનો પ્રકાર = વિશેષણાત્મક વિષય તો સાધુસંપ્રદાનત્વ બને. કારણ કે તે દાનઅભિલાષાનું સંપ્રદાન સાધુ છે. આમ સાધુ-સંપ્રદાનકત્વ જેનો પ્રકાર = વિશેષણાત્મક વિષય છે તેવી દાનેચ્છા સ્વરૂપ વિશેષ પ્રકારનો સંકલ્પ જે ભોજન-પાણીને ઉદેશીને કરાયેલ ન હોય તે ભોજનાદિ સાધુને વહોરવા કલ્પી શકે છે. તેથી આ ભોજનાદિ બાવા, સંન્યાસી, ભીખારી વગેરેને આપવા છે આવા પ્રકારનો સંકલ્પ ભોજન-પાણીને ઉદ્દેશીને કરવામાં આવેલ હોવા છતાં તેમાં જૈન સાધુનો સંકલ્પ વિશેષ પ્રકારે કરેલ ન હોવાથી તેવા ભોજનાદિ સાધુને કલ્પી શકે છે. માટે આ રીતે અસંકલ્પિત ભોજનાદિની પ્રાપ્તિ સગૃહસ્થના ઘરે પણ સાધુ ભગવંતને સંભવે જ છે” તો આ ખુલાસો પણ વ્યાજબી નથી. કારણ કે યાવદર્થિક પિંડને = ગમે તે યાચક હોય તે બધા માટે બનાવેલ ભોજનાદિને તથા પુણ્યનિમિત્તે બનાવેલ ભોજનાદિને તમે = જૈનાચાર્ય દુષ્ટ માનો છો. (દશવૈકાલિકના પાંચમાં અધ્યયનના પ્રથમ ઉદેશામાં યાવદર્થિક અને પુણ્યનિમિત્તક નિષ્પન્ન થયેલા આહારાદિને દોષિત માનવામાં આવેલ છે) તેથી જો તમે “અસંકલ્પિત ભોજનાદિ સાધુને કહ્યુંઆનો અર્થ “જૈન સાધુના નિમિત્તે બનાવેલ ૨. દસ્તાવ “ધિત પરેઃ' તિ 8: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy