SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ३९२ • कारणभेदादिमीमांसा • द्वात्रिंशिका-६/८ प्यकिञ्चित्करत्वादिति विवेचितमन्यत्र ।।७।। योगादेवाऽन्त्यबोधस्य साधुः सामग्र्यमश्नुते । अन्यथाऽऽकर्षगामी स्यात् पतितो वा न संशयः ॥८॥ ___ योगादिति। अन्त्यबोधस्य = तत्त्वसंवेदनस्य योगादेव = संस्काररूपसम्बन्धादेव साधुः सामग्र्यं = पूर्णभावं अश्नुते । कारणस्वभावभेदाऽनङ्गीकारे हेत्वन्तरसमवधानस्य = कारणान्तरसहचारस्य अपि अकिञ्चित्करत्वात् = कार्यवैचित्र्याऽनापादकत्वापातात् । ततश्च निष्कम्प-सकम्पसावद्याऽनवद्यप्रवृत्तिभेदे सति तन्निर्वाहाय तत्कारणीभूतप्रतिभासभेदसिद्धिः, अज्ञान-ज्ञान-सज्ज्ञानलक्षणप्रतिभासत्रितयस्वरूपकार्यभेदे सिद्धे सति तत्कारणीभूतक्षयोपशमभेदसिद्धिरपि ध्रुवा, अज्ञानावरणक्षयोपशम-ज्ञानावरणक्षयोपशम-सज्ज्ञानावरणक्षयोपशमलक्षणकार्यभेदे सति तत्कारणीभूतकर्मभेदोऽपि अज्ञानावरण-ज्ञानावरण-सज्ज्ञानावरणनाम्ना सिध्यति, क्षयोपशमं प्रति कर्मणोऽपि प्रतियोगिविधया कारणत्वात्, घटध्वंसं प्रति घटस्येव । व्याख्याप्रज्ञप्तौ (९/३१) दर्शितस्य यतनावरणाभिधानस्य कर्मण इव ज्ञाताधर्मकथाङ्गे (अ.१,अ.८) च मेघकुमार-मल्ल्याद्यधिकारे दर्शितस्य जातिस्मृत्यावरणकर्मण इव अष्टकप्रकरणदर्शितस्य सज्ज्ञानावरणाद्यभिधानस्य कर्मणोऽप्रतिक्षेप्यत्वादिति विभावनीयम् ।।६/७।।। चरमज्ञानमाहात्म्यमभिष्टौति- 'योगादिति । चन्द्र-चन्द्रिकान्यायेन तत्त्वसंवेदनस्य संस्काररूपसम्बन्धादेव साधुः पूर्णभावं = पूर्णतां अश्नुते = प्राप्नोति । अतोऽत्रैव आदरः कार्य आगमप्रधानैरित्युपदेशः । तदुक्तं अष्टकप्रकरणे → एतस्मिन् सततं यत्नः कुग्रहत्यागतो भृशम् । मार्गश्रद्धादिभावेन હાજરી નિરર્થક બની જાય. આશય એ છે કે અન્ય હેતુની હાજરીથી પૂર્વોપસ્થિત કારણનો સ્વભાવ બદલાય તો જ કાર્ય અલગ પ્રકારે ઉત્પન્ન થાય, અન્યથા નહિ. આ બાબતની વિશેષ છણાવટ અન્ય ગ્રન્થમાં કરેલ હોવાથી તેની વિશેષ ચર્ચા અહીં કરતા નથી. (૬૭) વિશેષાર્થ :- કાર્યનો સ્વભાવ બદલાય તો કારણનો સ્વભાવ અલગ માનવો જરૂરી છે? આ પ્રમાણે કહેવાની પાછળ આશય એ છે કે નિષ્કપ પાપપ્રવૃત્તિ, સકંપ પાપપ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ- આમ ત્રણ પ્રકારના કાર્યોના જનક સમાનસ્વભાવવાળા હોઈ ન શકે. માટે તેના કારણરૂપે અજ્ઞાન, જ્ઞાન અને સત્ જ્ઞાન સ્વરૂપ ત્રણ અલગ-અલગ ક્રમસર કારણ માનવા જરૂરી છે. તે ત્રણ પ્રકારના બોધમાં વૈલક્ષણ્ય તો જ સંગત થાય જો તેમાં કારણના સ્વભાવ વિભિન્ન માનવામાં આવે. આથી તેના કારણરૂપે અજ્ઞાનાવરણક્ષયોપશમ, જ્ઞાનાવરણક્ષયોપશમ અને સતજ્ઞાનાવરણક્ષયોપશમને વિભિન્ન સ્વભાવવાળા માનવા જોઈએ. તેનો સ્વભાવ અલગ માનવા માટે પ્રતિયોગીરૂપે તેના કારણભૂત અજ્ઞાનાવરણ, જ્ઞાનાવરણ અને સત્ જ્ઞાનાવરણ = સમ્યક જ્ઞાનનું આવરણ-આમ વિભિન્ન સ્વભાવવાળા ત્રણ કારણ માનવા જરૂરી છે. આમ કારણભેદ દ્વારા જ કાર્યભેદ સંગત થવાથી સમ્યકજ્ઞાનાવરણ આદિ ત્રણ કર્મ સિદ્ધ થાય છે.(૬૭) ગાથાર્થ :- ચરમ જ્ઞાનના યોગથી જ સાધુ પૂર્ણતાને પામે છે. બાકી તો તે આકર્ષગામી બને अथवा पतित थाय. तेभ ओई संशय नथी. (६/८) ટીકાર્થ - તત્ત્વસંવેદન નામના ત્રીજા જ્ઞાનના સંસ્કારરૂપ સંબંધથી જ સાધુ પૂર્ણતાને મેળવે છે. જો તત્ત્વસંવેદન જ્ઞાનના સંસ્કાર ન હોય તો સાધુ આકર્ષગામી થાય અથવા પતિત થાય- એમાં કોઈ સંશય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy