SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ३८७ • ત્રિવિષજ્ઞાનપિવનમ્ • नावरणस्य व्ययात् = क्षयोपशमात्प्रादुर्भवति। तदाह- 'सज्ज्ञानावरणापाय'मिति (अ.९/७) ।।५।। निष्कम्पा च सकम्पा च प्रवृत्तिः पापकर्मणि । निरवद्या च सेत्याहुर्लिङ्गान्यत्र यथाक्रमम् ।।६।। निष्कम्पा चेति । अत्र = उक्तेषु त्रिषु भेदेष्वज्ञान ज्ञानसज्ज्ञानत्वेन फलितेषु यथाक्रमं पापकर्मणि निष्कम्पा = दृढा प्रवृत्तिः सकम्पा चाऽदृढा निरवद्या च सा = प्रवृत्तिः इति लिङ्गाચાહુઃ | તલુ નિરપેક્ષપ્રવૃતિનિતિલુતિમ્' (મ.પ્ર./૩). = शोभनं = प्रकृष्टं यत् ज्ञानं आभिनिबोधिकादि तस्य यद् आवरणं तस्य अपायः = अपगमः क्षय-क्षयोपशमलक्षणो यस्मिन् तत् सज्ज्ञानावरणापायम् । अथवा सन् = विद्यमानो ज्ञानावरणापायो યત્ર તથા” ૯ (..૧/૭ ) તિ અષ્ટવૃત્તિવૃત્ ૬/ધા अधिकृतज्ञानत्रितयलिङ्गान्याह- "निष्कम्पे'ति । विषयप्रतिभासलिङ्गोक्तौ अष्टकसंवादमाह- 'निरपेक्षे'त्यादि । “निर्गता = अपेता अपेक्षा = ऐहिकाऽऽमुष्मिकाऽपायशङ्का यस्याः सा तथा, निरपेक्षा प्रवृत्तिः = प्रवर्तनं आदिर्यस्य निवृत्त्यादेः तत् = निरपेक्षप्रवृत्त्यादि । निरपेक्षस्य वा निराशङ्कस्य प्रवृत्त्यादि = निरपेक्षप्रवृत्त्यादि, तत् लिङ्गं = चिह्न यस्य तत् निरपेक्षप्रवृत्त्यादिलिङ्गं एतत् = अनन्तरोदितं विषयप्रतिभासं ज्ञानं उदाहृतं = સત્ જ્ઞાનાવરણના હાસથી ઉત્પન્ન થાય છે.”આમ જણાવેલ છે. (૬૫) વિશેષાર્થ - અજ્ઞાનાવરણનો ક્ષયોપશમ એટલે મિથ્યાત્વમોહનીયના ઉદય સહિત એવો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ. આ ક્ષયોપશમ મિથ્યાત્વીને હોવાથી તેની પાસે વિષયપ્રતિભાસ જ્ઞાન હોય છે. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ એટલે મિથ્યાત્વમોહનીયના ક્ષયોપશમ સહિત એવો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ. આ ક્ષયોપશમ સમકિતી પાસે હોવાથી તેની પાસે આત્મસંવેદન જ્ઞાન હોય છે. સત જ્ઞાનાવરણનો ક્ષયોપશમ એટલે ચારિત્રમોહનીયના ક્ષયોપશમ સહિત એવો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ. આ ક્ષયોપશમ સાધુ પાસે હોવાથી તેની પાસે તત્ત્વસંવેદન જ્ઞાન હોય છે. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ વિરતિ આપે. વિરતિયુક્ત બને તે સુંદર (સ) જ્ઞાનના આવરણનો લયોપશમ કહેવાય. કારણ કે જ્ઞાનનું ફળ વિરતિ છે. માટે સાધુની પાસે જે તત્ત્વસંવેદન જ્ઞાન છે તેનું કારણ સત્જ્ઞાનાવરણ ક્ષયોપશમ બતાવેલ છે. (૬૫) ત્રણ જ્ઞાનના ચિહ્નોને ઓળખીએ છે ગાથાર્થ :- પાપ કાર્યમાં નિષ્કપ પ્રવૃત્તિ, સકંપ પ્રવૃત્તિ અને નિરવઘ પ્રવૃત્તિ - આ ત્રણ જ્ઞાનના ક્રમિક ચિહ્ન કહેવાય છે. (૬૬) ટીકાર્થ :- વિષયપ્રતિભાસ જ્ઞાન હકીકતમાં અજ્ઞાનરૂપે ફલિત થાય છે. આત્મપરિણામયુક્ત જ્ઞાન જ્ઞાનરૂપે ફલિત થાય છે અને તત્ત્વસંવેદન જ્ઞાન સજ્ઞાનરૂપે = સુંદરજ્ઞાન રૂપે ફલિત થાય છે. અજ્ઞાનરૂપ વિષયપ્રતિભાસ જ્ઞાનનું ચિહ્ન બને છે પાપકાર્યમાં નિષ્ફપપ્રવૃત્તિ = પક્ષપાતવાળી મજબૂત પ્રવૃત્તિ. જ્ઞાનરૂપ આત્મપરિણામયુક્ત જ્ઞાનનું ચિહ્ન છે પાપ કાર્યમાં સકંપ પ્રવૃત્તિ. અર્થાત પાપના ફળ ૧. મુદ્રિતપ્રતો .વજ્ઞાન-જ્ઞાન...” તિ ગુરિત: પાક. . ૨. દસ્તાવળે “સિદ્ધ.' ત્યશુદ્ધ: 8: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy