________________
मिथ्यादृष्टेः आध्यात्मिकोत्सर्गापवादानभिज्ञता • द्वात्रिंशिका-६/२
तत्त्वं
=
परमार्थस्तत्सम्यक् 'प्रवृत्त्याद्युपहितत्वेन वेद्यते यस्मिंस्तच्च [ ? यस्मिन् ( = तत्त्व - संवेदनम् ) । तत्र ] तत्त्वत्पदेन मिथ्याज्ञाननिवृत्तिः, तद्विषयस्येतरांऽशनिषेधाऽवच्छिन्नत्वेनाऽतत्त्वत्वात्।
सम्यक्पदेनाऽविरतसम्यग्दृष्टिज्ञाननिवृत्तिः २,
=
=
तृतीयं ज्ञानमाह - तत्त्वं = परमार्थः सुनय-निक्षेप - सप्तभङ्ग्यादिगर्भिताऽऽध्यात्मिकाऽनेकान्तवादोन्नीतः तत् सम्यक् = प्रवृत्त्याद्युपहितत्वेन प्रवृत्ति-निवृत्तिलक्षणफलनिष्पत्तिव्याप्यत्वेन वेद्यते ज्ञायते यस्मिन् ज्ञाने तत् तत्त्वसंवेदनाभिधानं तृतीयं ज्ञानमभिधीयते । प्रकृतव्याख्याव्यवच्छेद्यमाह- तत्त्वपदेन मिथ्याज्ञाननिवृत्तिः मिथ्याज्ञानगोमिथ्यात्वोदयदूषितश्रुतज्ञानादिव्यवच्छेदः प्रतिपाद्यते, तद्विषयस्य चरस्य इतरांऽशनिषेधाऽवच्छिन्नत्वेन = स्वसमानाधिकरणान्यधर्माऽभावाऽनुविद्धत्वेन अतत्त्वत्वात् = प्रमाणलक्षणाऽनेकान्तबहिर्भूतत्वात् । मिथ्यात्वोदयोपहतो हि जीव 'आत्मा नित्य एव, न त्वनित्य' इत्यादिरूपेण समस्तवस्तुजातमभ्युपैति । न चैवमस्ति द्रव्यत्वेन नित्ये आत्मनि मनुष्यत्वादिपर्यायरूपेणानित्यत्वस्यापि सद्भावात्, अन्यथा सदसदविशेषाऽऽपातात् । यथोक्तं उपदेशपदे 'एगंतणिच्चवाए अणिच्चवाए सदसदविसेसो' (उप.प. ४४५ ) इति । एवमेवाऽऽध्यात्मिकोत्सर्गापवादविनिर्मोकेण स्थूललोकव्यवहारदृष्ट्या हेयत्वादिनाऽभिमते वस्तुनि उपादेयत्वाद्यपलापेन तद्गोचरमपि मिथ्यादृग्ज्ञानमज्ञानमेवावगन्तव्यम् ।
३७८
•
=
=
=
'तत्त्वं सम्यक् वेद्यते यस्मिन् तत् तत्त्वसंवेदनमि तिव्याख्यायां दर्शितेन सम्यक्पदेन अविर -
ત્રીજા નંબરનું જ્ઞાન છે તત્ત્વસંવેદન જ્ઞાન. તત્ત્વ એટલે અનેકાન્તવાદથી અભિવ્યક્ત થયેલ પરમાર્થ. પ્રવૃત્તિ અને નિવૃત્તિથી ઉપહિતરૂપે તેનું વેદન જે જ્ઞાનમાં થાય તે તત્ત્વસંવેદન જ્ઞાન. (કહેવાનો આશય એ છે કે સ્ત્રી વગેરે હેય તત્ત્વની નિવૃત્તિ સહિત અને સંયમ-ક્ષમાદિ ઉપાદેય તત્ત્વની પ્રવૃત્તિ સહિત જે બોધ હોય તે તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય. હેયને હેય રૂપે જાણે છતાં ન છોડે અને ઉપાદેયને ઉપાદેયરૂપે જાણે છતાં ગ્રહણ ન કરે તો તે જ્ઞાન ત્રીજા પ્રકારનું સંવેદન જ્ઞાન ન કહેવાય, પરંતુ બીજા પ્રકારનું આત્મપરિણામયુક્ત જ્ઞાન કહેવાય.) તૃતીય જ્ઞાનના નામમાં ‘તત્ત્વ’ શબ્દ જોડવાના લીધે મિથ્યાર્દષ્ટિ જીવોના જ્ઞાનની બાદબાકી કરવામાં આવેલ છે. કારણ કે મિથ્યાત્વીના જ્ઞાનમાં વિષયભૂત પદાર્થમાં રહેલ એક ગુણધર્મનો બોધ હોવા છતાં અન્ય ગુણધર્મોનો નિષેધ પણ ભળેલ હોવાથી મિથ્યાત્વીના જ્ઞાનનો વિષય અતત્ત્વ છે, અતાત્ત્વિક છે, અપારમાર્થિક છે. (કહેવાનો આશય એ છે કે આત્મા વગેરે પદાર્થોમાં નિત્યત્વની જેમ અનિત્યત્વ ગુણધર્મ પણ રહેલ છે. તેમ છતાં આત્માને નિત્ય માનનાર એકાંતવાદીઓ આત્મામાં અનિત્યત્વનો નિષેધ કરે છે. વિદ્યમાન અન્ય ગુણધર્મોનો અપલાપ કરવાના લીધે મિથ્યાત્વીનું જ્ઞાન તત્ત્વસંવેદનરૂપ ન કહી શકાય. આત્મા અનિત્યત્વાદિ ગુણધર્મોથી યુક્ત હોવા છતાં અનિત્યત્વાદિ ગુણધર્મોથી શૂન્યરૂપે તેનું ભાન મિથ્યાત્વીના જ્ઞાનમાં થતું હોવાથી તે જ્ઞાન તત્ત્વસંવેદન જ્ઞાન ન કહેવાય, તેનો વિષય પારમાર્થિક ન કહેવાય.)
તથા ‘તત્ત્વવેદન' કહેવાના બદલે ‘તત્ત્વસંવેદન’ કહેવાનો આશય એ છે કે એ જ્ઞાનમાં તત્ત્વનું વેદન સમ્યક્ રીતે થાય છે. ‘સમ્યક્’ કહેવા દ્વારા અવિરત સમ્યદૃષ્ટિના જ્ઞાનની અહીં બાદબાકી જાણવી. १. 'प्रवृत्ताद्यु' इति अशुद्धः पाठो मुद्रितप्रतौ । २. मुद्रितप्रतौ 'दृष्टिज्ञानेन नि...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org