SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ • आत्मपरिणामवज्ज्ञानव्याख्याद्वैविध्यम् • ३७७ विषयेति । विषयप्रतिभास इत्याख्या यस्य विषयस्यैव हेयत्वादिधर्माऽनुपरक्तस्य' प्रतिभासो 1 यत्र तत् ( = विषयप्रतिभासाख्यं ) । तथा आत्मनः = स्वस्य परिणामोऽर्थाऽनर्थप्रतिभासात्मा विद्यते यत्र तत् ( = आत्मपरिणामवत्) । आत्मनः = जीवस्य परिणामोऽनुष्ठानविशेषसम्पाद्यो विद्यते यत्रेति नये सम्यक्त्वलाभप्रयोज्यवस्तुविषयतावत्त्वमर्थो लभ्यते । विषयस्य ज्ञेय-ज्ञातृ-ज्ञानरूपेण त्रिविधस्य हेयत्वादिधर्माऽनुपरक्तस्य आध्यात्मिक हेयत्वोपादेयत्वाऽप्रकारकत्वेन प्रतिभासः = अवगाहनं यत्र = अधिकृतज्ञाने तद् विषयप्रतिभासमाद्यं ज्ञानम् । प्रथमप्रकारकं ज्ञानमुक्त्वा द्वितीयं तदाह- 'तथे 'ति । आत्मनः = स्वस्य = अधिकृत ज्ञानस्य परिणामः अर्थाऽनर्थप्रतिभासात्मा = आध्यात्मिकगुण-दोषकारित्वाऽवगाहनात्मको विद्यते यत्र अधिकृतज्ञाने तद् आत्मपरिणामवद् द्वितीयं ज्ञानमवसेयम् । स्वमतमत्रोक्त्वाऽधुनाष्टकवृत्तिकृन्मतमावेदयति-आत्मनः जीवस्य अनुष्ठानविशेषसम्पाद्यः परिणामः अध्यवसायः कामभोगादिप्रवृत्तौ ' हा ! विराधकोऽहं, आत्मशत्रुरहमित्यादिरूपः, जिनपूजादिप्रवृत्तौ च ' अद्य मे सफलं जन्म, चिन्तामणिर्मया लब्धः, मुक्तिर्मे करगता' इत्यादिलक्षणः विद्यते यत्र अधिकृतज्ञाने तद् आत्मपरिणामवदिति नये = श्रीजिनेश्वरसूरिदर्शिते व्याख्याविशेषेऽङ्गीक्रियमाणे तु सम्यक्त्वलाभप्रयोज्यवस्तुविषयतावत्त्वं सम्यग्दर्शनप्राप्तिप्राप्या या आध्यात्मिकहेयत्वोपादेयत्वनिष्ठा कामभोगादि - जिनपूजादिलक्षणवस्तुनिष्ठविशेष्यतानिरूपिता प्रकारता तद्वत्त्वं निरूपकत्वसम्बन्धेन ज्ञानस्य यदि स्यात् तर्हि तज्ज्ञानमात्मपरिणामवत्स्यादिति अर्थः भावार्थो लभ्यते। तदुक्तं अष्टकवृत्तौ आत्मनः = जीवस्य परिणतिः अनुष्ठानविशेषसम्पाद्यः परिणामविशेषः, सैव ज्ञेयतया यस्मिन्नस्ति ज्ञाने न पुनः तदनुरूपप्रवृत्तिनिवृत्ती अपि, तद् आत्मपरिणतिमत् ← ( अ.वृ. ९ / १ ) इति । -- = = = = = = ટીકાર્થ વિષયગત હેયત્વ, ઉપાદેયત્વ ગુણધર્મોનું વ્યવસ્થિત રીતે જેમાં ભાન નથી થતું તે જ્ઞાન વિષયપ્રતિભાસ જ્ઞાન કહેવાય છે. અર્થાત્ તાત્ત્વિક હેયત્વ આદિ ગુણધર્મોનું અવગાહન કર્યા વિના જ વિષયનો પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે તે જ્ઞાન વિષયપ્રતિભાસ નામનું પ્રથમ પ્રકારનું જ્ઞાન કહેવાય છે. તથા પોતાનાથી વિવક્ષિત જ્ઞાનથી આધ્યાત્મિક લાભ થશે કે નુકશાન થશે ? એવું ભાન જે જ્ઞાનમાં થાય તે જ્ઞાન આત્મપરિણામશાલી જ્ઞાન કહેવાય છે. પોતાનો મત જણાવી અન્ય મત મુજબ દ્વિતીય જ્ઞાનની વ્યાખ્યા જણાવતા ગ્રંથકારશ્રી કહે છે કે - ‘આત્માનો = જીવનો પરિણામ, કે જે વિશેષ પ્રકારની ક્રિયાથી પ્રાપ્ત થવાનો છે, તેનું વેદન - સંવેદન જે જ્ઞાનમાં થાય તે જ્ઞાન આત્મપરિણામશાલી જ્ઞાન કહેવાય છે.' આ અષ્ટકવૃત્તિકારનો મત છે. આ મત મુજબ સમ્યક્ત્વના લાભથી જે વિષયતા જ્ઞાનમાં જણાય તે જ્ઞાન આત્મપરિણામશાલી જાણવું. (ચામડાની આંખથી બાહ્ય વિષયની સુંદરતા કે અસુંદરતાનો બોધ થાય છે તેના બદલે સમ્યગ્દર્શનના પ્રભાવે તે બાહ્ય વિષયોમાં કે ભોગસુખપ્રવત્તિમાં કે વિરાધનામાં આધ્યાત્મિક હેયતાનો બોધ થાય તથા ઉપાદેયતાનો બોધ આરાધનામાં પ્રવૃત્તિ કરતી વખતે થાય તે જ્ઞાન અષ્ટકવૃત્તિકારના મતે આત્મપરિણામશાલી જ્ઞાન છે.) १.'...धर्मानुरक्तस्ये'त्यशुद्धः पाठो मुद्रितप्रतौ । हस्तादर्शे च 'धर्मानुपरक्रम्य' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'येन' इत्यशुद्धः पाठः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org =
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy