________________
३७३
• જરા અટકો •
હ પ. ભક્તિબત્રીસીનો સ્વાધ્યાય છે (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. ધર્મમાં ઉદ્યમ કરનાર માટે મુખ્ય અંગ શું છે ? તે દષ્ટાન્તસહિત જણાવો. ૨. ધર્મસિદ્ધિનું બીજુ અંગ જણાવો. ૩. ઈંટ વગેરે ઉપાદાન કારણ કેવા ને કેવી રીતે લાવવા ? ૪. જિનભવનકૃત્ય શુદ્ધિનું કારણ કઈ રીતે બને ? તે ન્યાયની ભાષામાં જણાવો. ૫. ભગવાનની ભક્તિ ક્યા સંબંધથી શુદ્ધિનું કારણ બને ? ૬. જિનાલય નિર્માણ ભાવયજ્ઞ કેમ કહેવાય છે ? તે સમજાવો. ૭. જિનબિંબ કરાવવાની વિધિ સમજાવો. ૮. “શુદ્ધભાવથી પ્રતિમા કરાવવી તેને વિસ્તારથી સમજાવો. ૯. પરિણામ શુભ કેવી રીતે થાય ? (બી) નીચે યોગ્ય જોડાણ જોડો. ૧. નિયાણારહિત
પ્રીતિવિશેષ ૨. ભાવયજ્ઞ
આગમિક ૩. મૂળધન
સ્વરૂપશુદ્ધિ ૪. ઉત્સાહ
ભાવપૂજા ૫. લોકોત્તર
નિરુપચરિત ૬. મહોદય
અવ્યયનીવિ ૭. મુખ્ય
સૂક્ષ્મબુદ્ધિગમ્ય ૮. ઇજ્યા
પૂજા ૯ ગંભીર
પુણ્યાનુબંધી પુણ્ય (સી) ખાલી જગ્યા પૂરો. ૧. પરપીડાપરિહારથી જ આરાધનામાં ....... પડે છે. (શુભાનુબંધ, અશુભાનુબંધ, પાપાનુબંધ) ૨. જિનાલયના ... ધનની માવજત અને વૃદ્ધિ શ્રાવકો કરે. (મૂળ, દ્રવ્ય, જ્ઞાન). ૩. પૂજામાં જણાતો કાયવધ પણ ....... મનાયેલો છે. (ગુણવાન, દોષવાન, નિર્ગુણ) ૪. ભગવાન ....... હોવાથી દેવપૂજા ફળવાળી છે. (કૃતકૃત્ય, કરુણાસાગર, વીતરાગ) ૫. પૂજામાં થતી જીવવિરાધના ........ ઉદાહરણથી લાભકારી બતાવેલ છે. (કૂવાના,વહાણના,વાવડીના) ૬. ભાવસ્તવમાં આરૂઢ થયેલાને દ્રવ્યસ્તવનો ........ છે. (અધિકાર, અનધિકાર) ૭. સંકાશશ્રાવકે પ્રમાદના કારણે ....... દ્રવ્યનું ભક્ષણ કરેલું. દિવ, ગુરુ, જ્ઞાન). ૮. ........ કર્મના ઉદયથી મનુષ્ય દરિદ્ર થાય છે. (લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય) ૯. ગૃહસ્થમાં વિવેકદ્રષ્ટિ અને ઉદારતાનો નાશ થવાથી ........ પ્રાપ્ત થાય છે.
(દશવિરતિદુર્લભતા, બોધિદુર્લભતા, જ્ઞાનદુર્લભતા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org