________________
३७०
• धर्मनिमित्तकारम्भस्य शुभानुबन्धिता • द्वात्रिंशिका-५/३१ ___ अथ युक्तं सङ्काशस्यैतत्, तथैव तत्कर्मक्षयोपपत्तेः न पुनरन्यस्य, नैवं, सर्वथैवाऽशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वाऽयोगादिति ।।३१।। केवलिजोगे पुच्छा कहणे बोही तहेव संवेगो । किं एत्थमुचियमिण्डिं चेइयदव्वस्स वुड्ढित्ति ।। गासच्छादनमेत्तं मोत्तुं जं किंचि मज्झ तं सव्वं । चेतियदव्वं णेयं अभिग्गहो जावजीवंति ।। सुहभावपवित्तीओ संपत्तीऽभिग्गहम्मि निच्चलया । चेतीहरकारावण तत्थ सया भोगपरिसुद्धी ।। निट्ठीवणाईकरणं असक्कहा अणुचियाऽऽसणादी य । आयतणम्मि अभोगो एत्थं देवा उयाहरणं ।। देवहरयम्मि देवा विसय-विसविमोहियावि न कयाइ । अच्छरसाहिपि समं हासखेडाइ वि करेंति ।। इय सो महाणुभावो सव्वत्थवि अविहिभावचागेण । चरियं विसुद्धधम्मं अक्खलियाराहगो जाओ ।।
6 (उप.प.४०३-४१२) इति । सम्यक्त्वप्रकरणापराभिधाने दर्शनशुद्धिप्रकरणे अपि सङ्काशोदाहरणं देवतत्त्वनिरूपणावसरे (स.प्र. १/६० वृत्ति) सप्ततिश्लोकैरुपदर्शितमित्यवधेयम् । . अथ युक्तं प्रमादाद् भक्षितदेवद्रव्यस्य सङ्काशस्य एतत् = वाणिज्यं कृत्वा द्रव्यस्तवकरणम्, तथैव = उपार्जितवित्तस्य ग्रासाच्छादनवर्जस्य सर्वस्य जिनायतनादिषु विनियोगेनैव तत्कर्मक्षयोपपत्तेः = सङ्काशश्रावकनिबद्धलाभान्तरायादिक्लिष्टकर्मनिर्जरणसम्भवात्, न पुनः अन्यस्य = सङ्काशादिव्यतिरिक्तस्य । न हि दृष्टान्तमात्रस्य शास्त्रनिरूपितस्य सिद्धान्तरूपताऽभिमता, अन्यथा सूर्याभदेवादिना शस्त्रादिपूजनं कृतमिति तदपि कर्तव्यं स्यादिति चेत् ? नैवम्, सर्वथैव = हेतु-स्वरूपाऽनुबन्धोद्देश्याऽऽलम्बनसाध्यत्वादिभिः सर्वैरेव प्रकारैः अशुभस्वरूपव्यापारस्य = सावद्यात्मकस्य परदारागमन-मृगयादिव्यापारस्येव विशिष्टनिर्जराकारणत्वाऽयोगात् = प्रभूतकर्मनिर्जराहेतुत्वानुपपत्तेः । वाणिज्यादिक्रियायाः सर्वथैवाऽशुभात्मकत्वे सङ्काशस्य ततो विशिष्टनिर्जराऽनापत्तेः कथञ्चिदेवाऽशुभात्मकता तस्याऽङ्गीकर्तव्या। सा तु जिनपूजार्थस्नान-पुष्प-धूप-दीपादावप्यक्षतैव, स्व-परयोः प्रशस्ततराध्यवसायजनकत्वेन तत्र सर्वथैव सावद्यात्मकता तु वक्तुं नैव पार्यते । ततो धर्मार्थं श्रावकस्य कथञ्चित्सावद्यस्य स्नानकरण-पुष्पादिग्रहणस्य जिनभक्त्युद्देश्यकतया विशिष्टनिर्जराकारणत्वादुपादेयत्वमनाविलमेवेति सिद्धम् ।।५/३१ ।।
શંકા - સંકાશ શ્રાવક માટે તેવા પ્રકારનો અભિગ્રહ અને તથાવિધ વેપાર પ્રવૃત્તિ યોગ્ય છે. કારણ કે તે રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો જ તેને કર્મનિર્જરા થવાની હતી. પરંતુ આ દષ્ટાંતનાં આધારે બધા જીવો માટે એવો નિયમ ઠોકી બેસાડવો કે “ધર્મનિમિત્તક આરંભ ઉચિત છે.” આ વાત બરાબર નથી. કારણ કે દૃષ્ટાંત માત્રના આધારે કોઈ સિદ્ધાંત સ્થાપી ન શકાય.
સમાધાન :- આ શંકા બરાબર નથી. કારણ કે તમામ પ્રકારે જે પ્રવૃત્તિ અશુભ સ્વરૂપવાળી હોય તે વિશિષ્ટ પ્રકારની કર્મનિર્જરાનું કારણ બની ન શકે. કહેવાનો આશય એ છે કે સંકાશ શ્રાવકે કરેલી પ્રવૃત્તિ જો સર્વથા અશુભ હોય તો તેનાથી વિશિષ્ટ નિર્જરા ન થઈ હોત. પરંતુ વિશિષ્ટ નિર્જરા તો તેનાથી થઈ છે જ. માટે માનવું પડે કે તેવી પ્રવૃત્તિમાં અમુક અપેક્ષાએ શુભત્વ રહેલું હતું. દેવદ્રવ્યભક્ષણમાંથી મુક્તિ મેળવવાની તીવ્ર ઝંખનાથી તેની પ્રવૃત્તિ જેમ શુભ બને તેમ પ્રભુભક્તિના ઉત્તમ આશયથી ગર્ભિત પૂજારૂપ પ્રવૃત્તિ પણ મહદ્અંશે શુભ જ કહેવાય. માટે જિનભક્તિના અર્થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org