SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ • स्वरूपतः सदोषस्याऽपि धर्मार्थं कर्तव्यता • ३६९ ___ इत्थं चैतदङ्गीकर्तव्यं- सङ्काशादेः किल श्रेयसि = धर्मकार्ये उपेत्याऽपि = विषयविशेषपक्षपातगर्भत्वेन पापक्षयकरी वाणिज्यादिक्रियामङ्गीकृत्याऽपि प्रवृत्तितः । सङ्काशश्रावको हि प्रमादाद् भक्षितचैत्यद्रव्यो निबद्धलाभाऽन्तरायादिक्लिष्टकर्मा चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभावो दुर्गतनरशिरःशेखररूपः पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभववृत्तान्तः पारगतोपदेशतो दुर्गतत्वनिबन्धनकर्मक्षपणाय 'यदहमुपार्जयिष्यामि द्रव्यं तद्ग्रासाऽऽच्छादनवर्ज सर्वं जिनायतनादिषु नियोक्ष्ये' इत्यभिग्रहं गृहीतवान्, कालेन च निर्वाणमवाप्तवानिति । वृत्तिर्विलोकनीया । इत्थञ्च = अनुपदं वक्ष्यमाणरीत्या हि एतत् = स्वरूपतः सावद्यस्याप्यारम्भस्य धर्मार्थं कर्तव्यत्वं श्रावकस्य न्यायप्राप्तमिति अङ्गीकर्तव्यम् । तथाहि - सङ्काशादेः श्रावकस्य धर्मकार्ये विषयविशेषपक्षपातगर्भत्वेन = भक्षितदेवद्रव्यसमर्पणलक्षणविषयगोचरपक्षपातगर्भिततया पापक्षयकरी = दुरितनाशिनी वाणिज्यादिक्रियां अङ्गीकृत्यापि प्रवृत्तितः = प्रवर्तनदर्शनात् । स्वरूपतः सावद्यमपि वाणिज्यादिव्यापार कृत्वा द्रव्यस्तवलक्षणधर्मकार्ये सङ्काशादेः केवलज्ञान्युपदेशतः प्रवर्त्तनश्रवणात् स्वरूपतः सावद्यस्यापि धर्मार्थं कर्तव्यत्वं श्रावकस्य न्याय्यमेवेति फलितम् । सङ्काशोदाहरणं उपदेशपदे इत्थमावेदितम् → संकासु गंधिलावइ सक्कवयारम्मि चेतिए कहवि । चेतियदव्वुवओगी पमायओ मरण संसारो ।। तण्हाछुहाभिभूओ संज्ज्जे हिंडिऊण भवगहणे । घायण-वहण-चुन्नगवियणाओ पाविउं बहुसो ।। दारिद्दकुलुप्पत्तिं दरिद्दभावं च पाविउं बहुसो। बहुजणधिक्कारं तह मणुएसु वि गरहणिज्जं तु ।। तगराए इब्भसुओ जाओ तक्कम्मसेसयाए उ । दारिद्दमसंपत्ती पुणो पुणो चित्तनिव्वेओ ।। તેમજ ધર્મનિમિત્તક આરંભ-સમારંભ નિષિદ્ધ નથી- એવું માનવું પણ જરૂરી છે. કારણ કે સંકાશ વગેરે શ્રાવકે ધર્મકાર્યને ઉદેશીને વિશેષ પ્રકારના ધર્મના પક્ષપાતથી ગર્ભિત હોવાને લીધે પાપક્ષય કરનાર બને એવા વેપાર વગેરેને જાણી જોઈને કરેલ છે. છે સંકશ શ્રાવળું ઉદાહરણ છે સંકાશ શ્રાવકનું દષ્ટાંત આ મુજબનું છે. સંકાશ શ્રાવકે પ્રમાદનાં કારણે દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું અને તેના લીધે લાભાંતરાય વગેરે ચીકણા કર્મો બાંધ્યા અને સંસારમાં લાંબા સમય સુધી તે ભટકતો રહ્યો. અતિ દીર્ધકાળ પછી તેણે મનુષ્યભવને પ્રાપ્ત કર્યો. પરંતુ લાભાંતરાય કર્મોને લીધે દરિદ્રમનુષ્યોમાં તે શિરોમણિ સમાન થયો. ગરીબાઈથી કંટાળીને તેમને કેવલજ્ઞાનીનાં ઉપદેશથી ગરીબીમાં કારણભૂત એવા કર્મનો નાશ કરવા માટે સંકાશ શ્રાવકે એવો અભિગ્રહ કર્યો કે “જે હું પૈસા કમાઈશ તે રોટીકપડાનાં ખર્ચા સિવાય તમામ ધન દહેરાસર વગેરેમાં હું વાપરીશ. આમ દેવદ્રવ્યભક્ષણના દોષમાંથી મુક્ત થવાના આશયથી તેણે જે પ્રકારે વેપાર કર્યો તે વેપાર કર્મનિર્જરામાં કારણભૂત હતો. તેથી જ તેવી પ્રવૃત્તિ કરીને કાલાંતરે તે મોક્ષમાં ગયો.” (આમ અહીં ધર્મ માટે પણ વેપાર કરવાની વાત આવે છે. તેથી “ધર્મનિમિત્તે આરંભ ન જ કરાય” એવો કોઈ એકાંત શાસ્ત્રને માન્ય નથી.). १. मुद्रितप्रतौ 'तद्ग्रासात्थाद....' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'निर्वाणमृवा...' इत्यशुद्धः पाठः । For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004939
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 2
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages372
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy