________________
જૈન ધર્મ
પણ જૈનશાસ્ત્રોમાં પૌદ્ગલિક માન્યા છે.
‘ પમાણુ ’ પ્રત્યક્ષ નથી થતા, પરંતુ પરમાણુનું કા સમૂહરૂપે જે પુદ્ગલ અને છે, તે તેનું-પરમાણુનું ચિન્હ છે, તે પ્રત્યક્ષ હાય છે.
આ બધું જગત જે જડવત્ દેખાય છે, તે બધુ... પરમાણુનું કાર્ય, અર્થાત્ પુદ્ગલ છે. આ પરમાણુ, દ્રવ્યરૂપથી તેા અનંત છે, અર્થાત્ તેની આદિ નથી અને નાશ પણ નથી. પરંતુ પર્યાયરૂપે તે જ સાદ છે, અને સાન્ત પણ છે, અર્થાત્ પરમાણુઓનું સમૂહુરૂપ કા, તે સાદિ છે અને તેના નાશ પણ થાય છે, અર્થાત્ જે પુદ્ગલં અને છે, તેના નાશ અવશ્ય થાય છે. જેમ આ શરીર છે તે પુદ્ગલ છે, આના નાશ થશે, પરંતુ તેનુ પરમાણુરૂપ દ્રવ્ય ખીજા આકારમાં કાયમ રહેશે.
૮૧
(૫) કાળ—આ એક પ્રસિદ્ધ વસ્તુ છે. પ્રત્યેક વસ્તુમાં રૂપાન્તર થવું, પરિવર્તન થવું, આ બધું કાળનું પરિણામ છે. નવી વસ્તુ જૂની થાય છે, જૂની વસ્તુને નાશ થાય છે. મનુષ્ય નાનાથી મોટા થાય છે, મેાટાથી વૃદ્ધ અને વૃદ્ધુથી મૃત્યુ પામે છે, આ બધા કાળના પ્રભાવ છે. ભૂત, વમાન અને ભવિષ્યના ભેદ, આ બધા કાળના જ ભેદો છે. ક્ષણ, સેકન્ડ (Second), મિનિટ (Minute), કલાક, દિન, પક્ષ, માસ, સ ંવત્સર, યુગ—આ બધા કાળના જ ભેદો છે. જૈન શાસ્ત્રોમાં જગતની પ્રવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org