________________
જૈન ધ
૪. પુદ્દગલાસ્તિકાય—પરમાણુથી લઈને જેટલા નાનામોટા રૂપી પદાર્થા છે, તે બધા ‘ પુદ્દગલ' કહી શકાય છે. તેવી જ રીતે પરમાણુઓનું જે દૃશ્યમાન પદાર્થરૂપ કાર્ય છે, તે બધા પુદ્ગલ છે. કેટલાક પદાર્થોં દેખી શકાતા નથી, તે પણ તે પરમાણુઓના સમૂહપ કા તા છે જ —અર્થાત્ તે પણ પુદ્ગલ છે. જેમ શબ્દ-અવાજ બે વસ્તુના સંધર્ષ ણુથી અથડાવાથી જે અવાજ-શબ્દ નીકળે છે, તે પણ પુદ્ગલ છે. ઢોલ, નગારું અથવા કોઈ પણ વાઘથી નીકળનાર શબ્દ, એ બધાં પુદ્ગલ છે. પૂરણ થવુ, મળવુ, જુદા થવું—એ બધા પુદ્ગલના સ્વભાવ છે. ગાંધ પદાર્થોની જેમ વાયુની અનુકૂળતાને આધારે તે ફેલાઈ જાય છે. એ જ કારણ છે, કે શબ્દ, ભલે તે મનુષ્યના મુખથી નીકળ્યા હાય અથવા વાદ્ય આદિથી નીકળ્યા હાય, તા પણ તે બધાં પુદ્ગલ છે. ગ્રામેફિાનની રેકાર્ડ, ટેલીફેાન, વાયરલેસ, રેડિયા ઈત્યાદિ આધુનિક યન્ત્રોએ આપણને શબ્દાનુ. પુદ્ગલપણું સિદ્ધ કરી બતાવ્યુ` છે. જો શબ્દ— અવાજ પુદ્ગલ ન હેાત તેા આ યંત્રો દ્વારા એક સ્થાનથી ખીજા સ્થાન પર કદી પહેાંચી શકત નહિ. રૈકામાં આ શબ્દો કદી ભરી ન શકાત. અઢી હાર વર્ષ પૂર્વે, જ્યારે કે આવા કાઈ આવિષ્કારા નહેાતા, તે સમયે ભગવાન મહાવીર દેવે પેાતાના જ્ઞાનથી જે વસ્તુ પ્રત્યક્ષ કરી બતાવી હતી; તે વસ્તુ આ વૈજ્ઞાનિક જમાનામાં પ્રયાઞ દ્વારા પ્રત્યક્ષ થઈ રહી છે. શબ્દની પેઠે છાયા, તડકા, અંધકાર વગેરેને
૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org