SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 9; (૨૩) અજીવ વાતુ જે લક્ષણ બતાવેલુ છે તે લક્ષણ જેમાં ન હાય તેનું નામ છે ‘અજીવ’. જેમાં જ્ઞાન ન હેાય, કર્મ ન હાય, કર્તાપણું ન હેાય, જડસ્વરૂપ હેાય—તેનું નામ અજીવ છે. જૈન ધર્મ સંસારમાં એવા જેટલા અવ−જડ પદાર્થા છે, તે બધાને જૈન શાસ્ત્રકારાએ પાંચ વિભાગમાં વિભકત કરેલા છે; જેનાં નામ આ છેઃ— ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકા શાસ્તિકાય, ૪. પુદ્ગલાસ્તિકાલય અને ૫. કાળ. આ પાંચેમાં જીવાસ્તિકાયને મેળવવાથી આખા સ`સારમાં છ દ્રવ્ય માનવામાં આવ્યાં છે. Jain Education International ‘ અસ્તિકાય ’ શી વસ્તુ છે ? અસ્તિ+કાય. અસ્તિના અર્થ છે પ્રદેશ અને કાયના અર્થ છે સમૂહ. અર્થાત્ પ્રદેશાના સમૂહ—એનું નામ છે અસ્તિકાય. હવે પ્રદેશ શી વસ્તુ છે, એ પણ સમજવું જોઈએ. ‘પ્રદેશ ’ અને ‘પરમાણુ ’માં વિશેષ અન્તર નથી. ‘ પરમાણુ ’ જ્યાં સુધી અવયવી વસ્તુ-પદાર્થની સાથે લાગેલા હાય, ત્યાં સુધી તે પ્રદેશ કહેવાય છે; અને અવયવીથી છૂટા પડે તા તે જ ‘ પરમાણુ ' કહેવાય છે. પ્રદેશના અર્થ છે પદાર્થ ના સૂમમાં સૂક્ષ્મ અંશ. પરંતુ એક વાત છે—અન્ય પદાર્થાના . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004937
Book TitleJain Dharm
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVidyavijayji Smarak Granthmala Sathamba
Publication Year1983
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy